ETV Bharat / bharat

PSA હેઠળ પૂર્વ IAS શાહ ફૈસલની અટકાયતમાં 3 મહિનાનો વધારો

જમ્મુ-કાશ્મીર પ્રશાસને વિવાદિત જાહેર સલામતી અધિનિયમ (PSA) હેઠળ ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી શાહ ફૈઝલની અટકાયતમાં ત્રણ મહિના સુધી વધારો કરાયો છે.

PSA
PSA
author img

By

Published : May 14, 2020, 10:16 AM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે વિવાદિત જાહેર સલામતી અધિનિયમ (PSA) હેઠળ ભારતીય ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી શાહ ફૈઝલની અટકાયતમાં ત્રણ મહિનાનો વધારો કર્યો છે.

બુધવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી. ફૈઝલ પર પીએસએ લાદવામાં આવ્યો હતો. જે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યા પછીની અટકાયતમાં છે.

બુધવારે ફૈઝલની અટકાયત અવધિ સમાપ્ત થાય તેના થોડા કલાકો પહેલા જ તે વધારવામાં આવી હતી. આ અગાઉની આઈ.એ.એસ. અટકાયત અવધિ ત્રણ મહિના માટે લંબાવી દેવામાં આવી છે, જે એક વર્ષ અને પછી બે વર્ષ માટે લંબાવી શકાય છે.

ફૈઝલને દિલ્હી એરપોર્ટથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને શ્રીનગર પાછો લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ગયા વર્ષે 13-14 ઓગસ્ટની મધ્યરાત્રિએ ઈસ્તંબુલની ફ્લાઇટમાં ચઢતા પહેલા તેને નજરકેદ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, ભારતીય વહીવટી સેવામાંથી રાજીનામું આપ્યા પછી, જમ્મુ-કાશ્મીરના પૂર્વ અમલદાર ફૈસલે જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ પાર્ટીની રચના કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.