ETV Bharat / bharat

દિલ્હીમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યા 14 હજારને પાર, અત્યાર સુધીમાં 276 લોકોના મોત

author img

By

Published : May 25, 2020, 4:50 PM IST

રાજધાની દિલ્હીમાં કોરોનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 635 નવા કેસ નોંધાયા છે અને આ સાથે દિલ્હીમાં કુલ પોઝિટિવ કેસનો આંક 14 હજારને પાર થયો છે.

Delhi records 635 fresh cases of COVID-19
દિલ્હીમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યા 14 હજારને પાર

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 635 નવા કેસ નોંધાયા છે અને આ સાથે દિલ્હીમાં કુલ આંક 14 હજાર થયો છે. છેલ્લા 24 કલાકમાં, દિલ્હીમાં કોરોનાથી મૃત્યુના 15 નવા કેસ નોંધાયા હતા.

દિલ્હી સરકારના હેલ્થ બુલેટિન અનુસાર, ગઈકાલે કોરોનાને કારણે કોઈનું મોત નીપજ્યું નથી, આ એવા કિસ્સાઓ છે કે જેમાં અગાઉ દર્દીનું મોત નીપજ્યું હતું, પરંતુ ગઈકાલે હોસ્પિટલો દ્વારા ડેથ સમરી ડેથ ઑડિટ કમિટીને મોકલવામાં આવ્યું હતું. કોરોનાને કારણે મૃત્યુનાં કેસમાં આ વધારા પછી, દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 276 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.