નવી દિલ્હીઃ દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટ દ્વારા HOI એપ્લિકેશનના સહયોગથી તેમના મુસાફરોને કોરોનાથી બચાવવા માટે એક કોન્ટેક્ટ લેસ ફૂડ ઑર્ડરિંગ સેવા શરૂ કરી છે. જીએમઆર મુજબ આ વૈશ્વિક રોગચાળા દરમિયાન મુસાફરોની સલામતી માટે આ ખૂબ જ સારો ઉપાય છે. કારણ કે આ એપ્લિકેશનની મદદથી, લોકો એરપોર્ટ પરના HOI આઉટલેટ પર તેમના ફોનથી ફૂડ ઑર્ડર કરી શકશે અને જ્યારે ફૂડ તૈયાર થશે, ત્યારે તેઓને આ એપ્લિકેશન દ્વારા ઇમેઇલ અથવા મેસેજ મળશે.
જીએમઆર મુજબ આ દિવસોમાં લોકો ઘરેલું ભોજન પસંદ કરી રહ્યાં છે અને તેમની મુસાફરી દરમિયાન તેઓ ઘરનું ભોજન લઈ રહ્યાં છે. આવી સ્થિતિમાં ઘણાં લોકોને ઘરથી ભોજન લાવવું ખૂબ જ કંટાળાજનક અને મુશ્કેલ લાગે છે. જેથી આવા લોકોને ધ્યાનમાં રાખીને દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટ દ્વારા HOI સાથે જોડાણ કરીને મુસાફરોને સુરક્ષા અને પ્રત્યક્ષ સુવિધા પૂરી પાડવા નવી પહેલ કરી છે.
યાત્રીઓ આઉટલેટની નજીક અથવા સીધા ક્યૂઆર કોડ દ્વારા સ્કેન કરી શકે છે. HOIના વેબ સંસ્કરણનો ઉપયોગ કરીને F એન્ડ B કેટલોગ પર નેવિગેટ કરો. યૂઝરે જે કરવાનું છે તે સૂચિબદ્ધ આઇટમ્સને બ્રાઉઝ કરવા, કાર્ટમાં તેમની પસંદગીની ખોરાક ઉમેરવાની અને પછી ચૂકવણી કરવાની છે.પછી યૂઝર તેમની આઇટમ તૈયાર રાખવા માટે કાં તો ઇટ-ઇન અથવા કલેકટ-એટ-આઉટલેટ વિકલ્પ પસંદ કરી શકે છે. મુસાફરો ફક્ત તેમના એન્ડ્રોઇડ અથવા આઇઓએસ ડિવાઇસ પર એપ્લિકેશન ડાઉનલોડ કરીને, સાઇન અપ કરી આ સુવિધા મેળવી શકે છે.
દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટે કૉન્ટેક્ટ લેસ ફૂડ ઓર્ડરિંગ સેવા શરૂ કરી - Delhi airport and hyderabad airport collaborate with HOI
દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટ દ્વારા HOI એપ્લિકેશનના સહયોગથી તેમના મુસાફરોને કોરોનાથી બચાવવા માટે એક કોન્ટેક્ટ લેસ ફૂડ ઑર્ડરિંગ સેવા શરૂ કરી છે. જીએમઆર મુજબ આ વૈશ્વિક રોગચાળા દરમિયાન મુસાફરોની સલામતી માટે આ ખૂબ જ સારો ઉપાય છે. કારણ કે આ એપ્લિકેશનની મદદથી લોકો એરપોર્ટ પરના HOI આઉટલેટ પર તેમના ફોનથી ફૂડ ઑર્ડર કરી શકશે અને જ્યારે ફૂડ તૈયાર થશે, ત્યારે તેઓને આ એપ્લિકેશન દ્વારા ઇમેઇલ અથવા મેસેજ મળશે.