ETV Bharat / bharat

દેશના અન્ય રાજ્યોની તુલનામાં UPમાં કોરોનાથી મૃત્યદર ઓછો: ગૃહ મુખ્ય સચિવ અવનિશ અવસ્થી

ઉત્તરપ્રદેશના અપર ગૃહ મુખ્ય સચિવ અવનિશ અવસ્થીએ જણાવ્યું છે કે દેશમાં કોરોના મહામારીથી સંક્રમિત મૃત્યુદર ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછો છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે પોલીસ અધિકારીઓને કોરોનામુક્ત રાખવા શક્ય તમામ ઉપાયો કરવા તેમજ કોરોનાને લગતા તમામ નિયમોનું પાલન કરવામાં આવે.

દેશના અન્ય રાજ્યોની તુલનામાં ઉત્તરપ્રદેશમાં કોરોના મૃત્યદર ઓછો: ગૃહ મુખ્ય સચિવ અવનિશ અવસ્થી

author img

By

Published : Jun 10, 2020, 9:41 PM IST

લખનઉ: ઉત્તરપ્રદેશના અપર ગૃહ મુખ્ય સચિવ અવનિશ અવસ્થીએ જણાવ્યું છે કે દેશમાં કોરોનાથી મૃત્યુદર ઉત્તરપ્રદેશમાં સૌથી ઓછો છે.

લોકડાઉન દરમિયાન ધારા 188 હેઠળ 63,810 FIR દાખલ કરવામાં આવી છે. એક લાખ 75 હજાર 188 લોકોનું નામ રજીસ્ટર કરવામાં આવ્યા છે. રાજ્યમાં 61 લાખ 28 હજાર 541 વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાંથી 53 હજાર 671 વાહનોને સીઝ કરવામાં આવ્યા છે. ઉપરાંત, 27 કરોડ 48 લાખ 20 હજાર 36 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

કાળાબજાર તેમજ સંગ્રહખોરી કરતા 910 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. 1418 ફેક ન્યુઝની ઘટનાઓ સામે આવી છે. જેમાં ટ્વિટરના ૩ ફેસબુકના 5, ટિક ટોક ના 2 બનાવ સામે આવ્યા છે. આ તમામની સાયબર સેલ દ્વાર તપાસ હાથ ધરવામાં આવી છે. કુલ 204 એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા છે. તેમજ 50 FIR દાખલ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશમાં કોરોનાના 11, 610 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

પ્રમુખ સ્વાસ્થ્ય સચિવ અમિત મોહન પ્રસાદે જણાવ્યું કે 75 જિલ્લામાં 4318 એક્ટિવ કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં 277 કોરોના કેસ સામે આવ્યા છે. 6971 દર્દીઓ સ્વસ્થ થયા છે તેમજ 321 કોરોનાંથી મૃત્યુ પામ્યા છે. એક દિવસમાં 13,264 લોકોનું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 4, 04, 637 સેમ્પલ લેવાયાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.