ETV Bharat / bharat

નાણાપ્રધાન નિર્મલા સીતારમન અને રાજ્ય નાણા પ્રધાન અનુરાગ ઠાકુર દ્વારા રજૂ કરાયુ આર્થિક પેકેજ-5 - LIVE:નાણાપ્રધાન નિર્મલા સીતારમન રજૂ કરી રહ્યા છે આર્થિક પેકેજ-5

Finance Minister Nirmala Sitharaman on Sunday will announce the 5th tranche of economic package at 11 AM.

A
LIVE:નાણાપ્રધાન નિર્મલા સીતારમન રજૂ કરી રહ્યા છે આર્થિક પેકેજ-5
author img

By

Published : May 17, 2020, 11:11 AM IST

Updated : May 17, 2020, 1:40 PM IST

12:19 May 17

વર્ષ 2020 રિફોર્મના વર્ષ તરીકે ઓળખાશે, રાજ્ય અને દેશમાં ઘણા બદલાવ કરાયા

12:06 May 17

કંપની એક્ટના કેટલાક નિયમ ગુનાહિત કૃત્યની શ્રેણીમાંથી દુર થશે

12:05 May 17

દેવાદાર થવાની સીમા 1 લાખથી 1 કરોડ કરાઈ, એક વર્ષ સુધી રાહત

12:04 May 17

કંપની એકટને સરળ બનાવાશે

12:00 May 17

200 વિશ્વ વિદ્યાલયોને ઓનલાઈન કોર્ષ માટે મંજૂરી

11:54 May 17

મનરેગા યોજનામાં વધુ 40 કરોડની ફાળવણી

11:53 May 17

ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ માટે એક વિષય, એક ચેનલ

11:52 May 17

શાળાકીય અભ્યાસ માટે દિક્ષા પ્લેટફોર્મ શરુ કરાશે

11:50 May 17

દિવ્યાંગ વિદ્યાર્થીઓના ઓનલાઈન અભ્યાસ માટે સરળ કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવાશે

11:47 May 17

પીએમ ઈ-વિદ્યા પ્રોગ્રામની શરુઆત

11:46 May 17

સ્વાસ્થ્ય વિભાગ માટે 15 હજાર કરોડની ફાળવણી

11:45 May 17

ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય સુવિધાને વધુ મજબુત કરાશે

11:44 May 17

ઈ-પાઠશાળામાં નવા 200 પુસ્તકો ઉમેરાયા

11:43 May 17

ગ્રામ્ય વિસ્તારોમાં ઓનલાઈન શિક્ષણ પર ભાર અપાશે

11:42 May 17

કોરોના સામે લડવા રાજ્યોના 4113 કરોડ અપાયા

11:41 May 17

ટેસ્ટિંગ અને લેબ માટે 550 કરોડની ફાળવણી

11:39 May 17

સ્વાસ્થ્ય કર્મીઓ માટે 50 લાખનું વિમા કવચ

11:38 May 17

ઓનલાઈન શિક્ષણ માટે 12 નવી ચેનલ

11:36 May 17

કંપનીના કાયદામાં સંશોધન કરવા પર ધ્યાન અપાશે

11:35 May 17

20 કરોડ લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાયા

11:34 May 17

6.81 કરોડ ઉજ્જવલા સિલિન્ડરનું વિતરણ કરાયુ

11:33 May 17

શ્રમિકાનું 85 ટકા રેલવે ભાડુ સરકારે આપ્યુ

11:28 May 17

મહિલાઓના ખાતામાં 10 હજાર કરોડ જમા થયા

11:26 May 17

રોજ 300 ટ્રેન શ્રમિકોને વતન લઈ જવા ઉપલબ્ધ કરાવાઈ

11:25 May 17

મફત અનાજ આપવાની મર્યાદામાં 2 મહિનાનો વધારો

11:24 May 17

બાંધકામ ક્ષેત્રના શ્રમિકાના ખાતામાં 50 કરોડ જમા કરાવાયા

11:23 May 17

12 લાખથી વધુ EPF ધારકોને ફાયદો

11:21 May 17

8.91 કરોડ ખેડુતાનો ખાતામાં સીધા 2-2 હજાર રુપિયા જમા કરાવાયા

11:18 May 17

વડાપ્રધાનના જાન હૈ તો જહાન હૈના સુત્રને સાર્થક કરવાનો પ્રયત્ન

11:17 May 17

ગરીબો સુધી જલ્દી મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરાયો

11:16 May 17

આપણે એક સાથે ભેગા મળીને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીશુ

11:12 May 17

સંકટ સાથે અવસર પણ આવે છે

11:08 May 17

રાહત પેકેજ જાહેરાતનો આજે અંતિમ તબક્કો

10:00 May 17

સતત પાંચમા દિવસે નાણાપ્રધાન આર્થિક પેકેજ જાહેર કરી રહ્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કરવાની વાત કરી હતી

Last Updated : May 17, 2020, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.