ETV Bharat / bharat

કોરોના ઇફેક્ટ: 275 ભારતીયોને ઇરાનથી જોધપુર પરત લવાયા

કોરોના વાઇરસની મહામારી વચ્ચે ઇરાનથી 275 ભારતીયોને જોધપુરથી પરત લાવવામાં આવ્યા છે. આ કેન્દ્રમાં પહેલાથી જ ઈરાનથી આ મહિનાની શરૂઆતમાં 277 ભારતીયોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.

author img

By

Published : Mar 29, 2020, 11:35 AM IST

Etv Bharat, Gujarati News, COVID-19, Indian Army News
Corona News

જોધપુર: કોરોના વાઇરસ સામેની લડતમાં 275 ભારતીયોનો અન્ય કાફલો ઇરાનથી ભારત પરત લાવવામાં આવ્યો છે. રવિવારે આ ભારતીયો જોધપુર પહોંચ્યા હતા.

આ તમામ લોકોની સ્ક્રિનિંગ પ્રોસેસ બાદ તમામને ઇન્ડિય આર્મી દ્વારા તૈયાર કરાયેલા વેલનેસ સેન્ટરમાં આઇસોલેટેડ કર્યા છે.

આ પહેલા પણ 277 ભારતીયોને ઇરાનના કેપિટલ તેહરાનથી 25 માર્ચે ભારત પરત લવાયા હતા અને તમામને આઇસોલેટેડ કરવામાં આવ્યા હતા.

આ પહેલા, જેસલમેરના આર્મી વેલનેસ સેન્ટરમાં ઇરાનથી 234 ભારતીય સ્થળાંતર કરાયેલા લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમએચએફડબ્લ્યુ) ના જણાવ્યા મુજબ, દેશમાં કોવિડ -19 ના 979 પુષ્ટિ થયેલા કેસ છે, જેમાંથી 86 લોકો સ્વસ્થ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.