ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટઃ કુલ કેસ 34 લાખ 68 હજારથી વધુ, કુલ મૃત્યુઆંક 62,550 - india covid-19 tracker

સમગ્ર દેશમાં 26 લાખ દર્દીઓ રિકવર થયાં છે. રિકવરી રેટ 76.47 ટકા છે. સતત ટેસ્ટિંગને કારણે પરિણામો દેખાઈ રહ્યાં છે. સરકારે અનલોક 4.0 માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સમગ્ર દેશમાં કુલ કેસ 34 લાખ 68 હજારથી વધુ છે. કુલ મૃત્યુઆંક 62,550 છે.

COVID-19 news from across the nation
ઈન્ડિયા કોરોના અપડેટ
author img

By

Published : Aug 29, 2020, 10:45 PM IST

હૈદરાબાદઃ સમગ્ર દેશમાં 26 લાખ દર્દીઓ રિકવર થયાં છે. રિકવરી રેટ 76.47 ટકા છે. સતત ટેસ્ટિંગને કારણે પરિણામો દેખાઈ રહ્યાં છે. સરકારે અનલોક 4.0 માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સમગ્ર દેશમાં કુલ કેસ 34 લાખ 68 હજારથી વધુ છે. કુલ મૃત્યુઆંક 62,550 છે.

COVID-19 news from across the nation
ઈન્ડિયા કોરોના અપડેટ

દિલ્હી

  • મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીમાં ટેસ્ટની સંખ્યા 40 હજાર પ્રતિદિન કરવામાં આવી શકે છે.
  • આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને શુક્રવારે કહ્યું હતું કે, દિલ્હી સરકારના લગભગ 300 દવાખાનાઓમાં કોરોના ટેસ્ટનો સમય 2 કલાક વધારવામાં આવ્યો છે અને વધુ લોકોના ટેસ્ટ થઈ શકે તે માટે સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધીનો સમય રહેશે.

મહારાષ્ટ્ર

  • આઈપીએસ ઓફિસર જેઓ સુશાંતસિંહ રાજપૂત કેસના એક ભાગ હતા, તેમને કોરોના પોઝિટિવ આવ્યો છે.
  • ઓફિસરના પરિવારજનો પણ સંક્રમિત થયા છે.

ઉત્તર પ્રદેશ

  • કોવિડ-19ના નિયમો તોડવા બદલ સાક્ષી મહારાજને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.
  • કેબિનેટ પ્રધાન સતિષ મહાના કોરોના પોઝિટિવ આવ્યા છે.
  • કેબિનેટ પ્રધાને જણાવ્યું છે કે, જે લોકો તેમના સંપર્કમાં આવ્યા છે તેઓ કોરોના ટેસ્ટ કરાવે.

ઉત્તરાખંડ

  • ઉત્તરાખંડ વિધાનસભા અધ્યક્ષ પ્રેમચંદ અગ્રવાલે શનિવારે પોતાને ક્વૉરન્ટીન કર્યા હતા.
  • ભાજપ અધ્યક્ષ બંસીધર ભગતને કોવિડ-19 પોઝિટિવ આવ્યા પછી પ્રેમચંદ અગ્રવાલ ક્વૉરન્ટીન થયા હતા.

હરિયાણા

  • હરિયાણા પ્રધાન રણજિત સિંહે જાણકારી આપી હતી કે, તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
  • વિધાનસભા સત્રના એક દિવસ પહેલા રણજિત સિંહે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.

ગોવા

  • મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું છે કે, દરિયો ધરાવતા રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. કારણ કે, ગણેશ ચતુર્થી હોવાથી લોકો વિસર્જન વખતે નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે.
  • માસ્ક પહેરવામાં અને સોશ્યિલ ડિસ્ટન્સીંગ જાળવવામાં લોકો ગંભીર નથી.

કેરળ

  • 110 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. સારવાર બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
  • કોરોનાથી રિકવર થનારા રાજ્યમાં આ સૌથી વૃદ્ધ મહિલા હશે.
  • આ પહેલાં 105 અને 103 વર્ષીય વ્યક્તિને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

ઓડિશા

  • અત્યાર સુધી 70 હજારથી વધુ લોકો રિકવર થયા છે.
  • છેલ્લા 24 કલાકમાં 2888 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.