ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટઃ કુલ કેસનો આંકડો 33 લાખને પાર, કુલ મૃત્યુઆંક 60,472 - ઈન્ડિયા કોરોના અપડેટ

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં કોવિડ-19 કેસનો કુલ આંકડો 33 લાખને વટાવી ગયો છે. કુલ મૃત્યુઆંક 60,472 પર પહોંચ્યો છે.

COVID-19 news from across the nation
ઈન્ડિયા કોરોના અપડેટ
author img

By

Published : Aug 27, 2020, 10:41 PM IST

હૈદરાબાદઃ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં કોવિડ-19 કેસનો કુલ આંકડો 33 લાખને વટાવી ગયો છે. કુલ મૃત્યુઆંક 60,472 પર પહોંચ્યો છે.

COVID-19 news from across the nation
ઈન્ડિયા કોરોના અપડેટ

દિલ્હી

  • અત્યાર સુધી 716 કન્ટેન્મેન્ટ વિસ્તાર છે.
  • અધિકારીના જણાવ્યા પ્રમાણે અનલોકથી કન્ટેન્મેન્ટ વિસ્તારની સંખ્યા વધી શકે છે.
  • 1 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી કન્ટેન્મેન્ટ વિસ્તારની સંખ્યા 539થી વધીને 716 થઈ છે.

મહારાષ્ટ્ર

  • છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 75 હજાર કેસ નોંધાયા છે.
  • પહેલા કોઈ પણ દેશમાં આ આંકડો નોંધાયો નથી.

કર્ણાટક

  • મુખ્યપ્રધાન યેદિયુરપ્પા મેટ્રો સર્વિસ ચાલુ કરવાના આદેશ આપી શકે છે.

રાજસ્થાન

  • CM આવાસ પર 10 લોકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ મુખ્યપ્રધાન અશોક ગેહલોતે મીટિંગ રદ્દ કરી હતી.

જમ્મુ-કાશ્મીર

  • કૉંગ્રેસ નેતા ચુની લાલને 24 ઓગસ્ટના રોજ કોરોના પોઝિટિવ આવ્યો છે.
  • તેમને કઠુઆની જીએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
  • ભાજપ સાંસદ જુગલ કિશોર શર્મા કોરોના પોઝિટિવ આવ્યા છે.
  • સાંબા જિલ્લામાં 5 દિવસનું લોકડાઉન છે.

મધ્ય પ્રદેશ

  • મધ્યપ્રદેશના જબલપુરની સેન્ટ્રલ જેલમાં 40 કેદીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે.
  • 40 કેદીઓને અલગ કરી દેવામાં આવ્યા છે.
  • નેતાજી સુભાષચંદ્ર બોઝ સેન્ટ્રલ જેલના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ગોપાલ તમરાકરે જણાવ્યું હતું કે, આ બધા એસિમ્પટમેટિક હતા. તેમણે જણાવ્યું હતું કે, આ કેદીઓને 15 ઓગસ્ટ પછી જેલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
  • કેદીઓના નમૂનાઓ કોરોના પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા અને તેઓને આઈસોલેશમાં રાખવામાં આવ્યા છે.

ઓડિશા

  • ગુરુવારે ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે કોરાપુટમાં સાહિદ લક્ષ્મણ નાઇક (એસએલએન) મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં છઠ્ઠા પ્લાઝ્મા બેંકનું ઉદ્ઘાટન કર્યું હતું.
  • રાજ્યના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ (એચ અને એફડબ્લ્યુ) વિભાગે જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં ઓડિશામાં ઓછામાં ઓછા 7 વધુ લોકો જીવલેણ COVID-19થી મૃત્યુ પામ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.