ETV Bharat / bharat

COVID-19: દેશમાં 1900થી વધુના મોત, સંક્રમિત દર્દીઓનો આંકડો 60 હજાર નજીક - કોરોના વાઇરસ અંગે રાજ્યોની સ્થિતિ

કોરોનાના સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે જો પોઝિટિવ આંકડાની વાત કરવામાં આવે તો ઉત્તરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાના 59 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે મોતની સંખ્યા 1981ને પાર પહોંચી છે.

દેશમાં 1900થી વધુના મોત, સંક્રમિત દર્દીઓનો આંકડો 60 હજારને નજીક

author img

By

Published : May 9, 2020, 10:32 AM IST

નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાઇરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 1981 લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 59,662 પર પહોંચી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસારો સંક્રમિતથી ઓછામાં ઓછા 17,846 લોકોના સ્વાસ્થ્યમાં સુધાર આવતા તેને ડિસ્ચાર્જ કરી ઘરે પરત કર્યા છે. દેશમાં હજુ પણ કોરોનાના 39,834 કેસ એક્ટિવ છે.

ગ્રાફ
ગ્રાફ

મહારાષ્ટ્ર : મંત્રાલયના જણાવ્યાં અનુસાર દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ વધતા જઇ રહ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 19,063 કેસ સામે આવ્યા છે. સંક્રમિતના પગલે 731 લોકોના મૃત્યુ થયા છે.

અંદમાન નિકોબાર : કોરનાના 33 કેસ સામે આવ્યા છે. જ્યારે હજુ સુધી કોઇ મૃત્યુ નોંધાયુ નથી.

આંધ્ર પ્રદેશ : રાજ્યમાં અત્યાર સુધીમાં 1887 કેસ નોંધાયા છે. જ્યારે 41 લોકોના મોત નિપજ્યા છે.

અરૂણાચલ પ્રદેશ : રાજ્યમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત સામે આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં કોઇ મોત થયુ નથી.

અસમ : કોરોનાના કહેર વચ્ચે 59 કેસ સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે.

બિહાર : કોરોનાના 571 કેસ સામે આવ્યા છે. જ્યારે 5 લોકોના મોત નિપજ્યા છે.

ચંદીગઢ : કોરોના સંક્રમણના 150 કેસ સામે આવ્યા છે. જ્યારે એકનું મોત નિપજ્યુ છે.

છતીસગઢ : રાજ્યમાં સંક્રમિતોના 59 કેસ સામે આવ્યા છે. જ્યારે મૃત્યુ નોંધાયુ નથી.

ગોવા : કોરોનાના 7 કેસ સામે આવ્યા હતા. જે તમામને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેના પગલે ગોવા હાલમાં કોરોના મુક્ત રાજય છે.

ગુજરાત : કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં પણ ઉત્તરોતર વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે ગતરોજના આંકડાઓ મુજબ 7403 કેસ નોંધાયા છે જ્યારે 449 લોકોના મોત નિપજ્યા છે.

હરિયાણા : કોરોનાના 647 કેસ સામે આવ્યા છે. જ્યારે 8 લોકોના મોત નિપજ્યા છે.

હિમાચલ પ્રદેશ : કોરોનાના 50 કેસ સામે આવ્યા છે. જ્યારે 2 વ્યક્તિનું મોત નિપજ્યુ છે.

જમ્મુ-કાશ્મીર : કોરોના વાઇરસના 823 કેસ સામે આવ્યા છે. જ્યારે આ સંક્રમણના પગલે 9 લોકોના મોત નિપજ્યા છે.

ઝારખંડ : કોરોનાના 132 કેસ સામે આવ્યા છે જ્યારે 3 લોકોના મોત નિપજ્યા છે.

કર્ણાટક : કોરોનાના આંકડાની વાત કરવામાં આવે તો 753 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 30 લોકોના મોત નિપજ્યા છે.

કેરલ : કોરોનાના 503 કેસ સામે આવ્યા છે. જ્યારે 4 લોકોના મોત નિપજ્યા છે.

લદાખ : કોરોના વાઇરસના 42 કેસ સામે આવ્યા છે.

મધ્ય પ્રદેશ : કોરોનાના 3252 કેસ સામે આવ્યા છે. જ્યારે 193 લોકોના મોત નિપજ્યા છે.

રાજસ્થાન : કોરોનાના 3579 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 101 લોકોના મોત નિપજ્યા છે.

તેલંગણા : કોરોનાથી 1133 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 29 લોકોના મોત નિપજ્યા છે.

ઉત્તર પ્રદેશ : સંક્રમિતનો આંકડો 3214 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 66 પર પહોચ્યો છે.

પશ્ચિમ બંગાળ : કોરોનાના 1678 કેસ સામે આવ્યા છે. જ્યારે 160 લોકોના મોત નિપજ્યા છે.

તમિલનાડુ : કોરોનાના 6009 કેસ નોંધાયા છે. જ્યારે 40 લોકોના મોત નિપજ્યા છે.

પંજાબ : અત્યાર સુધીમાં 29 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 1731 લોકો સંક્રમિત નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.