ETV Bharat / bharat

દેશમાં ગત 24 કલાકમાં 2293 નવા કેસ, સંક્રમિતોની સંખ્યા 37 હજારને પાર - total cases

કોરોનાના સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે જો પોઝિટિવ આંકડાની વાત કરવામાં આવે તો ઉત્તરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાના 37 હજાર કેસ સામે આવ્યા છે જ્યારે મોતની સંખ્યા 1200ને પાર પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર છેલ્લા 24 કલાકમાં નવા 2293 કેસ સામે આવ્યા છે. જ્યારે 71 લોકોના સંક્રમણથી મોત થયા છે.

24 કલાકમાં 2293 નવા કેસ, સંક્રમિતોની સંખ્યા 37 હજારને પાર

author img

By

Published : May 2, 2020, 10:21 AM IST

નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાઇરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 1218 લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 37,336 પર પહોંચી છે.

ગ્રાફ
ગ્રાફ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર સંક્રમિતથી ઓછામાં ઓછા 9950 લોકોનો સ્વાસ્થ્યમાં સુધાર આવતા તેને ડિસ્ચાર્જ કરી ઘરે પરત કર્યા છે. દેશમાં હજુ પણ કોરોનાના 26,167 કેસ એક્ટિવ છે.

મંત્રાલયના જણાવ્યાં અનુસાર દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ વધતા જઇ રહ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 11506 કેસ સામે આવ્યા છે. સંક્રમિતના પગલે 485 લોકોના મૃત્યુ થયા છે.

અંદમાન નિકોબારમાં 33 કેસ સામે આવ્યા છે. જ્યારે હજુ સુધી કોઇ મૃત્યુ નોંધાયુ નથી.

આંધ્ર પ્રદેશમાં અત્યાર સુધીમાં 1463 કેસ નોંધાયા છે. જ્યારે 33 લોકોના મોત નિપજ્યા છે.

અરૂણાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત સામે આવ્યો છે. આ ઉપરાંત રાજ્યામાં કોઇ મોત થયુ નથી.

આ ઉપરાંત જો અસમની વાત કરવામાં આવે તો 43 કેસ સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે.

બિહારમાં કોરોનાના 471 કેસ સામે આવ્યા છે. જ્યારે 3 લોકોના મોત નિપજ્યા છે.

ચંદીગઢમાં 88 કેસ સામે આવ્યા છે. જ્યારે હજુ સુધી કોઇ મૃત્યુ નોંધાયુ નથી.

છતીસગઢમાં જો વાત કરવામાં આવે તો 43 કેસ સામે આવ્યા છે. જ્યારે મૃત્યુ નોંધાયુ નથી.

ગોવામાં કોરોનાના 7 કેસ સામે આવ્યા હતા. જે તમામને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેના પગલે ગોવા હાલમાં કોરોના મુક્ત રાજય્ છે.

ગુજરાતમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં પણ ઉત્તરોતર વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે ગતરોજના આંકડાઓ મુજબ 4721 કેસ નોંધાયા છે જ્યારે 236 લોકોના મોત નિપજ્યા છે.

હરિયાણામાં કોરોનાના 360 કેસ સામે આવ્યા છે. જ્યારે 4 લોકોના મોત નિપજ્યા છે.

હિમાચલ પ્રદેશની જો વાત કરવામાં આવે તો 40 કેસ સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તનું મોત નિપજ્યુ છે.

જમ્મુ-કાશ્મીરમાં 639 કેસ સામે આવ્યા છે. જ્યારે આ સંક્રમણના પગલે 8 લોકોના મોત નિપજ્યા છે.

ઝારખંડમાં કોરોનાના 111 કેસ સામે આવ્યા છે જ્યારે 3 લોકોના મોત નિપજ્યા છે.

કર્ણાટકમાં જો કરોનાના આંકડાની વાત કરવામાં આવે તો 589 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 22 લોકોના મોત નિપજ્યા છે.

કેરલમાં કોરોનાના 497 કેસ સામે આવ્યા છે. જ્યારે 4 લોકોના મોત નિપજ્યા છે. લદાખમાં 22 કેસ સામે આવ્યા છે.

મધ્ય પ્રદેશમાં કોરોનાના 2,719 કેસ સામે આવ્યા છે. જ્યારે 145 લોકોના મોત નિપજ્યા છે.

રાજસ્થાનમાં કોરોનાના 2666 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 62 લોકોના મોત નિપજ્યા છે.

તેલંગણામાં કોરોનાથી 1039 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 26 લોકોના મોત નિપજ્યા છે.

ઉત્તર પ્રદેશમાં સંક્રમિતનો આંકડો 2328 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 42 પર પહોચ્યો છે.

પશ્ચિમ બંગાળમાં કોરોનાના 795 કેસ સામે આવ્યા છે. જ્યારે 33 લોકોના મોત નિપજ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.