ભોપાલઃ કોરોનાને લઈ ઉત્તરપ્રદેશ, દિલ્હી અને મધ્યપ્રદેશ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા જતાં સંક્રમણને ધ્યાને લઈ શિવરાજ સરકારે રાજ્યના ત્રણ શહેર ઈન્દોર, ભોપાલ અને ઉજ્જૈનને ગુરૂવારે સીલ કરવાનો નિર્દેશ કર્યો છે.
બુધવારે મુખ્યપ્રધાન શિવરાજ ચૌહાણે નિર્દેશ કર્યો છે કે કોરોનાના વધતા પ્રભાવને લઈ ઈન્દોર, ભોપાલ અને ઉજ્જૈનને સંપુર્ણ રીતે સીલ કરવાનો નિર્ણય લીધો છે.