ETV Bharat / bharat

India Corona Update: મૃત્યુઆંક વધીને 590 થયો, પોઝિટિવ કેસની સંખ્યા 18 હજારને પાર

author img

By

Published : Apr 21, 2020, 9:57 AM IST

Updated : Apr 21, 2020, 10:30 PM IST

દેશમાં કોરોના વાઈરસથી કુલ 590 લોકોના મોત થયાં છે. જ્યારે કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 18 હજાર 601 પહોંચી ગઇ છે.

કોરોના વાયરસ
કોરોના વાયરસ

નવી દિલ્હી: કોરોનાના કારણે દેશમાં 25 માર્ચથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉનનો પ્રથમ તબક્કો 14 એપ્રિલે પૂરો થાય તે પહેલાં જ કેન્દ્ર સરકારે લોકડાઉનને 3 મે સુધી લંબાવી દીધું છે. હાલ દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા કુલ 18 હજાર 601 પહોંચી ગઇ છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 4666

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 4666 છે. જેમાં 232 લોકોના મોત થયાં છે.

પંજાબમાં કોરોનાના 5 નવા કેસ

પંજાબના મુખ્ય સચિવ કેબીએસ સિદ્ધુ જણાવ્યું કે, પટિયાલાના રાજપુરામાં પાંચ નવા કેસ સામે આવ્યા છે.

નાગપુરમાં કોરોનાના નવા 7 કેસ

મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોના સંક્રમણના 7 કેસ નવા આવ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 88 થઇ ગઇ છે.

રાજસ્થાનમાં કોરોના સંક્રમિતોના કુલ નવા 52 કેસ

રાજસ્થાનમાં કોરોના સંક્રમણના 52 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1628 થઇ ગઇ છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 472 નવા કેસ

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 472 કેસ નવા આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 4676 થઇ ગઇ છે.

દિલ્હીમાં કોરોનાના 78 નવા કેસ

દિલ્હીના સ્વાસ્થ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 78 કેસ સામે આવ્યા હતા. આ સાતે રાજધાનીમાં કોરોનાની કુલ સંખ્યા 2081 થઇ છે.

રાજસ્થાનમાં કોરોના સંક્રમિતોના કુલ 83 નવા કેસ

રાજસ્થાનમાં કોરોના સંક્રમણના 83 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1659 થઇ ગઇ છે.

આંઘપ્રદેશમાં કોરોનાના 35 નવા કેસ

આંઘપ્રદેશમાં કોરોનાના 35 નવા કેસ સામે આ્યૈ છે. તેની સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 757 થઇ છે.

કર્ણાટકમાં કોરોનાના 10 નવા કેસ

કર્ણાટકમાં કોરોનાના 10 નવા કેસ સામે આવ્યા છે.

ઉતર પ્રદેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1294 થઇ

ઉતર પ્રદેશમાં અત્યારસુધીમાં 1294 સંક્રમિતોની સંખ્યા સામે આવી છે.

પ્રશ્વિમ બંગાળમાં કોરોનાના 29 નવા કેસ

પ્રશ્વિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29 નવા કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાના 112 નવા કેસ,13 મોત

ગુજરાતમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 2178 થઇ છે.

Last Updated : Apr 21, 2020, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.