આ અંગે મળતી માહિતી મુજબ ગ્રાહકે ઝોમેટોના માધ્યમથી પનીર બટર મસાલાનો ઓર્ડર આપ્યો હતો. જેના બદલે ઝોમેટો દ્વારા બટર ચીકન ડિલિવરી કરવામાં આવી હતી.
જો કે આ બન્ને વાનગીઓ ગ્રેવી વાળી હોવાથી તેઓને ખબર ન રહેતા તેઓએ પનીર સમજીને તે વાનગી આરોગી હતી.
તો ઝોમેટોના જણાવ્યા અનુસાર વકીલે કંપનીને બદનામ કરવા માટે કંપની વિરૂદ્ધ ફરિયાદ કરી છે. જ્યારે તેમને તે વાનગીની રકમ પણ પરત કરી દેવામાં આવી હતી.
ઝોમેટોએ કન્ઝ્યુમર ફોરમને જણાવ્યું હતું કે, ખામી તે હોટલ દ્વારા સર્જાઇ હતી. જેણે અલગ વાનગીને પેક કરીને મોકલી આપી હતી. પણ ફોરમે આ ઘટનાને સમાન રૂપે દોષી માન્યા હતા.
જો કે હોટલે પોતાની ભુલની સ્વિકારી લીધી હતી.
ઝોમેટો અને હોટલની સેવામાં ભુલચુક માટે 50 હજાર રૂપિયા અને માનસિક ત્રાસ માટે બાકીની રકમની ભરપાઇ કરવાના આદેશ આપ્યા હતા.
Intro:Body:
पनीर की जगह चिकन देने पर जोमैटो पर 55 हजार रुपये का जुर्माना
'Zomato' એ કરી ભુલ ચૂકવ્યો 55 હજારનો દંડ, પનીર બટર મસાલાની જગ્યાએ મોકલી આપ્યું બટર ચીકન
पुणे, 7 जुलाई (आईएएनएस)| एक उपभोक्ता अदालत ने फूड डिलिवरी प्लेटफॉर्म जोमैटो और एक होटल पर शाकाहारी व्यंजन की जगह मांसाहारी व्यंजन वितरित करने पर 55 हजार रुपये का जुर्माना लगाया है। मीडिया रपट के अनुसार, उपभोक्ता अदालत ने जोमैटो को 45 दिनों के भीतर शहर के वकील षणमुख देशमुख को जुर्माने की राशि देने का निर्देश दिया, जिन्हें न केवल एक बार, बल्कि दो बार मांसाहारी व्यंजन दिया गया था।
પુણે: શહેરની એક કન્ઝ્યુમર કોર્ટે ફુટ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો અને એક હોટલ પર શાકાહારી વાનગીની જગ્યાએ માંસાહારી વાનગી ડિલિવરી કરવાના પર 55 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તો આ અંગે મળતી માહિતી મુજબ કન્ઝ્યુમર કોર્ટે ઝોમેટોને 45 દિવસમાં શહેરના વકીલ ષણમુખ દેશમુખને દંડ ભરવાના આદેશ કર્યો હતો. જેણે એક વાર નહી પણ બે વાર માંસાહારી વાનગી ડિલિવરી કરી હતી.
उन्होंने पनीर बटर मसाला मंगवाया था, लेकिन उन्हें बटर चिकन भेजा गया।
આ અંગે મળતી માહિતી મુજબ ગ્રાહકે ઝોમેટોના માધ્યમથી પનીર બટર મસાલાનો ઓર્ડર આપ્યો હતો. જેના બદલે ઝોમેટો દ્વારા બટર ચીકન ડિલિવરી કરવામાં આવી હતી.
चूंकि दोनों ग्रेवी वाले व्यंजन होते हैं, उन्हें पता नहीं चला और उन्होंने उसे पनीर समझ कर खा लिया।
જો કે આ બન્ને વાનગીઓ ગ્રાવી વાળી હોવાથી તેઓને ખબર ન રહેતા તેઓએ પનીર સમજીને તે વાનગી આરોગી હતી.
जोमेटो के अनुसार, वकील ने कंपनी को बदनाम करने के लिए इसके खिलाफ शिकायत की, जबकि उसने उनकी राशि वापस कर दी थी।
તો ઝોમેટોના જણાવ્યા અનુસાર વકીલે કંપનીને બદનામ કરવા માટે કંપની વિરૂદ્ધ ફરિયાદ કરી છે. જ્યારે તેમને તે વાનગીની રકમ પણ પરત કરી દેવામાં આવી હતી.
जोमेटो ने उपभोक्ता फोरम को बताया कि त्रुटि उस होटल के साथ हुई, जिसने गलत व्यंजन की आपूर्ति की, लेकिन फोरम ने इसे समान रूप से दोषी माना।
ઝોમેટોએ કન્ઝ્યુમર ફોરમને જણાવ્યું હતું કે, ખામી તે હોટલ દ્વારા સર્જાઇ હતી. જેણે અલગ વાનગીને પેક કરીને મોકલી આપી હતી. પણ ફોરમે આ ઘટનાને સમાન રૂપે દોષી માન્યા હતા.
होटल ने हालांकि अपनी गलती मान ली।
જો કે હોટલે પોતાની ભુલની સ્વિકૃતિ કરી લીધી હતી.
जोमैटो और होटल को सेवा में चूक के लिए 50 हजार रुपये और मानसिक उत्पीड़न के लिए शेष राशि का भुगतान करने के निर्देश दिया गया है।
Conclusion: