ETV Bharat / bharat

કોંગ્રેસે 9મી યાદી જાહેર કરી, ચિદમ્બરમના પુત્રને મોકો મળ્યો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે 10 ઉમેદવારોની નવમી યાદી જાહેર કરી છે. જેમાં પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના પુત્રનું નામ સામેલ છે. ચિદમ્બરમના પુત્ર કાર્તિ તમિલનાડુના શિવગંગાથી ચૂંટણી લડશે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 24, 2019, 7:48 PM IST

જમ્મુ કાશ્મીરના બાબામૂલાથી હાઝી ફારૂખ મીરને ટિકીટ આપવામાં આવી છે. કર્ણાટકના દક્ષિણ બેગલુરુ બેઠકથી હરિપ્રસાદ ચૂંટણી લડશે.

  • Congress releases list of 10 candidates-Tariq Anwar to contest from Bihar's Katihar,BK Hariprasad to contest from Bengaluru South, Karti Chidambaram to contest from Tamil Nadu's Sivaganga & Suresh Dhanorkar to contest from Chandrapur in Maharashtra #LokSabhaElections2019 pic.twitter.com/9RUbnkBQ2I

    — ANI (@ANI) March 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
કોંગ્રેસે મહારાષ્ટ્રના 4 ઉમેદવારોની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં હિંગોલીથી સુભાષ વાનખેડે અને અકોલાથી હિદાયત પટલેને ટિકીટ આપવામાં આવી છે. NCPમાંથી કોંગ્રેસમાં જોડાયેલા તારીક અનવર બિહારના કટિહારથી ચૂંટણી લડશે.

Intro:Body:

કોંગ્રેસે 9મી યાદી જાહેર કરી, ચિદમ્બરમના પુત્રને મોકો મળ્યો 

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે 10 ઉમેદવારોની નવમી યાદી જાહેર કરી છે. જેમાં પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના પુત્રનું નામ સામેલ છે. ચિદમ્બરમના પુત્ર કાર્તિ તમિલનાડુના શિવગંગાથી ચૂંટણી લડશે.

જમ્મુ કાશ્મીરના બાબામૂલાથી હાઝી ફારૂખ મીરને ટિકીટ આપવામાં આવી છે. કર્ણાટકના દક્ષિણ બેગલુરુ બેઠકથી હરિપ્રસાદ ચૂંટણી લડશે. કોંગ્રેસે મહારાષ્ટ્રના 4 ઉમેદવારોની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં હિંગોલીથી સુભાષ વાનખેડે અને અકોલાથી હિદાયત પટલેને ટિકીટ આપવામાં આવી છે. NCPમાંથી કોંગ્રેસમાં જોડાયેલા તારીક અનવર બિહારના કટિહારથી ચૂંટણી લડશે.  

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.