ETV Bharat / bharat

કોંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદ આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે

શ્રીનગર: કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદની જમ્મુ-કાશ્મીર માંથી 370 કલમ દુર થયા બાદ આ પ્રથમ યાત્રા છે. આ પહેલા ગુલાબ નબી જમ્મુ-કાશ્મીર જવામાં 3 વખત અસફળ રહ્યા હતા. તેમને એરપોર્ટ પરથી જ પાછા મોકલવામાં આવ્યા હતા.

etv bharat
author img

By

Published : Sep 20, 2019, 10:53 AM IST

અધિકારીના જણાવ્યા અનુસાર ગુલાબ નબી શ્રીનગર એરપોર્ટ પર પહોંચશે અને 4 દિવસની યાત્રા દરમિયાન તેઓ શ્રીનગર ,અનંતનાગ અને બારમૂલામાં મજુરો સાથે પણ મુલાકાત કરશે.

હાઈકોર્ટે રાજ્યસભામાં વિપક્ષના નેતાઓને રાજ્યમાં પ્રવાસ કરવાની પરવાનગી આપી છે. CJI રંજન ગોગાઈએ સોમવારના રોજ કહ્યુ હતું કે, આઝાદ શ્રીનગર , જમ્મૂ, બારામુલા અને અનંતનાગમાં જવાની પરવાનગી આપી છે.

Intro:Body:

કોંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદ આજે જમ્મૂ કાશ્મીરના પ્રવાસે 

શ્રીનગર  : કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદ જમ્મૂ-કાશ્મીર માંથી 370 કલમ દુર થયા બાદ તેમની આ પ્રથમ યાત્રા છે. આ પહેલા ગુલાબ નબી જમ્મૂ-કાશ્મીર જવામાં 3 વખત અસફળ રહ્યા હતા. તેમની એરપોર્ટ પરથી જ પાછા મોકલવામાં આવ્યા હતા.

અધિકારીના જણાવ્યા અનુસાર ગુલાબ નબી શ્રીનગર એરપોર્ટ પર પહોચ્શે . અને 4 દિવસની યાત્રા દરમિયાન તેઓ શ્રીનગર , અનંતનાગ અને બારમૂલામાં મજુરો સાથે પણ મુલાકાત કરશે.

હાઈકોર્ટે રાજ્યસભામાં વિપક્ષના નેતાઓને રાજ્યમાં પ્રવાસ કરવાની પરવાનગી આપી છે. CJI રંજન ગોગાઈએ સોમવારના રોજ કહ્યુ હતું કે, આઝાદ શ્રીનગર , જમ્મૂ, બારામુલા અને અનંતનાગમાં જવાની પરવાનગી આપી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.