ETV Bharat / bharat

મહારાષ્ટ્ર: CM પદને લઈ ભાજપ-શિવસેના વચ્ચે તકરાર, વચ્ચે કૂદી કોંગ્રેસ - ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાનું ગઢબંધન

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના ગઠબંધનની જીત બાદ બંને પાર્ટીઓમાં મુખ્યપ્રધાન પદને લઈને તકરાર થવા લાગી છે. આ વચ્ચે મહારાષ્ટ્ર કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટના નિવેદને મહારાષ્ટ્રની રાજનીતિને વધુ રોમાંચક બનાવી દીધું છે.

congress hints to lure shivsena in maharashtra
author img

By

Published : Oct 25, 2019, 8:42 PM IST

Updated : Oct 25, 2019, 9:17 PM IST

જો કે થોરાટે કહ્યું કે, 'અમને શિવસેના તરફથી કોઈ પ્રસ્તાવ મળ્યો નથી.' પરંતુ, જો અમને તેમની તરફથી કોઈ પ્રસ્તાવ મળે છે તો અમે દિલ્હીમાં પાર્ટી હાઈકમાન્ડનો સંપર્ક કરીશું અને શું કરી શકાય છે તે જોશું.

તેમણે આગળ કહ્યું કે, 'અમે (કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) એક બેઠક કરીશું, અને આ બાબતે નિર્ણય કરીશું.'

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પરીણામ આવ્યા બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ચૂંટણી પહેલા ભાજપ સાથે બેઠક થઈ હતી, ત્યારે 50-50 ફોર્મ્યુલા નક્કિ કરાઈ હતી હવે આ ફોર્મ્યુલા પર કામ કરવાનો સમય આવી ગયો છે, ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, શું નક્કિ થયું હતુ તે સમય આવતા બધાની સામે આવી જશે.

શિવસેનાએ સંકેત આપ્યા છે કે, અઢી- અઢી વર્ષના કાર્યકાળ માટે બંને પાર્ટીના મુખ્યપ્રધાન બની શકે છે.

Intro:Body:

महाराष्ट्रः सीएम पद को लेकर भाजपा-शिवसेना में 'किचकिच', बीच में कूदी कांग्रेस

https://www.etvbharat.com/hindi/haryana/bharat/bharat-news/congress-hints-to-lure-shivsena-in-maharashtra/na20191025165645156

Conclusion:
Last Updated : Oct 25, 2019, 9:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.