ETV Bharat / bharat

દિલ્હી વિધાનસભા ચૂંટણી લડવા કોંગ્રેસ તૈયાર, ઉમેદવારોની પસંદગી માટે કરી કમિટીની રચના - કોંગ્રેસે કમિટીની રચના કરી

નવી દિલ્હી: ગુરૂવારે મોડી રાત્રીએ કોંગ્રેસ કમિટી દ્વારા આવનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજીવ સાતવની અધ્યક્ષતામાં સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી છે. જે સંભવિત ઉમેદવારોના નામ શોર્ટ લિસ્ટ કરીને કોંગ્રેસ હાઇ કમાન્ડને મોકલશે, જ્યાં વરિષ્ઠ નેતાઓ દ્વારા તેમના નામમાં મોહર લગાવવામાં આવશે.

ETV BHARAT
sonia gandhi
author img

By

Published : Dec 27, 2019, 11:24 AM IST

દિલ્હીમાં થોડા મહિના બાદ વિધાનસભા ચૂંટણી થવાની છે. જેને લઇને અત્યારથી જ રાજકીય પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. આ કડીમાં ગુરૂવારે મોડી રાત્રીએ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીના સંભવિત ઉમેદવારોના નામની પસંદગી માટે 3 સભ્યોની કમિટીની રચના કરી છે. રાજીવ સાતવને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

ETV BHARAT
સ્ક્રીનિંગ કમિટીના સભ્યોની યાદી

ઉમેદવારોના નામ કરશે શોર્ટલિસ્ટઃ

ગુરૂવાર મોડી રાત્રીએ કોંગ્રેસ કમિટી દ્વારા આવનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજીવ સાતવની અધ્યક્ષતામાં સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી છે. જે સંભવિત ઉમેદવારોના નામ શોર્ટલિસ્ટ કરીને કોંગ્રેસ હાઇ કમાન્ડને મોકલશે, જ્યાં વરિષ્ઠ નેતાઓ દ્વારા તેમના નામમાં મોહર લગાવવામાં આવશે.

સ્ક્રીનિંગ કમિટીના સભ્યોઃ

  1. રાજીવ સાતવ: ચેરમેન
  2. વિરેન્દ્ર સિંહ રાઠોર: સભ્ય
  3. ચલ્લા વમષિ ચંદ રેડ્ડી: સભ્ય

Intro:नई दिल्ली: दिल्ली में कुछ महीने बाद विधानसभा चुनाव होने हैं. इसको लेकर अभी से ही राजनीतिक पार्टियों ने तैयारियां शुरू कर दी है. इसी सिलसिले में गुरुवार देर रात अखिल भारतीय कांग्रेस कमेटी ने दिल्ली विधानसभा चुनाव के संभावित उम्मीदवारों के चयन के लिए एक 3 सदस्यीय स्क्रीनिंग कमेटी का गठन किया है. जिसके अध्यक्ष राजीव सातव बनाए गए है.

Body:उम्मीदवारों के नाम करेंगे शॉर्टलिस्ट :
आपको बता दें कि फरवरी माह में दिल्ली विधानसभा चुनाव होने हैं और अभी से ही राजनीतिक दल इस की तैयारियों में जुट गए हैं. गुरुवार देर रात अखिल भारतीय कांग्रेस कमेटी द्वारा आगामी दिल्ली विधानसभा चुनाव को ध्यान में रखते हुए कांग्रेस नेता राजीव सातव की अध्यक्षता में स्क्रीनिंग कमेटी का गठन किया गया है. जो संभावित उम्मीदवारों के नाम शॉर्टलिस्ट कर कांग्रेस आलाकमान को भेजेंगे जहां वरिष्ठ नेताओं द्वारा उनके नाम पर मुहर लगाई जाएगी.

Conclusion:स्क्रीनिंग कमेटी के सदस्यों का विवरण :
1. राजीव सातव : चेयरमैन
2.विरेंद्र सिंह राठौर : सदस्य
3.चल्ला वमषि चंद रेड्डी : सदस्य
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.