રાંચીઃ ઝારખંડ ચૂંટણી માટે કોંગ્રેસે 19 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ પહેલા રવિવારે કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં 5 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં નીરજસિંહના પત્ની પૂર્ણિમા સિંહ ઝરિયાથી મેદાનમાં ઉતરશે. જ્યારે ધારાસભ્ય નિર્મલા દેવીની દીકરી અંબા પ્રસાદને પણ કોંગ્રેસે ટિકિટ આપી છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી - ઝારખંડ વિધાનસભા ચૂંટણી
ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી છે. સોમવારે કોંગ્રેસે 19 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આ યાદીમાં કેટલાક મહત્વના નામો પણ જાહેર થયા હતા.
ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
રાંચીઃ ઝારખંડ ચૂંટણી માટે કોંગ્રેસે 19 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ પહેલા રવિવારે કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં 5 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં નીરજસિંહના પત્ની પૂર્ણિમા સિંહ ઝરિયાથી મેદાનમાં ઉતરશે. જ્યારે ધારાસભ્ય નિર્મલા દેવીની દીકરી અંબા પ્રસાદને પણ કોંગ્રેસે ટિકિટ આપી છે.
Intro:Body:
Conclusion:
कांग्रेस की दूसरी लिस्ट जारी, 19 उम्मीदवारों के नाम की घोषणा, हटिया से अजय नाथ शाहदेव लडे़ंगे चुनाव
Conclusion: