નવી દિલ્હીઃ દેશ કોરોના સંકટનો સામનો કરી રહ્યો છે, ત્યારે તિલકનગર વિધાનસભામાં ભાજપ શીખ સેલ અને ગુરુનાનક સેવા સોસાયટીએ મળીને કટોકટીની ઘડીમાં બાળકો માટે 10 લાખ માસ્ક બનાવવાની ઝુંબેશમાં "ટર્બન ફોર માસ્ક" અભિયાન હાથ ધર્યું છે. તિલકનગર વિધાનસભાના શીખ ભાઈઓ પાસેથી 2500 પાઘડી એકઠી કરી હતી.
ભાજપના પ્રધાન આર.પી.સિંઘના જણાવ્યા મુજબ, આ માસ્ક તે શીખ ભાઈઓની પાઘડી અને દસ્તારથી બનાવવામાં આવશે, જે હવે તેઓ ઉપયોગ કરતા નથી. આ અભિયાન અંતર્ગત, તિલક નગરમાં લગભગ 2500 પાઘડી અને દસ્તાર એકત્ર કરવામાં આવ્યા હતા. ભાજપના નેતા રાજીવ બબ્બર, ગુરુ નાનક સેવા સોસાયટીના પ્રમુખ ચરણજીતસિંહ લવલી અને પશ્ચિમ જિલ્લા શીખ સેલના પ્રમુખ રવિન્દ્રસિંહ સોનુ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
'ટર્બન ફોર માસ્ક', માસ્ક બનાવવા માટે 2500 પાઘડીઓનો ઉપયોગ - Delhi turban for mask abhiyan
દેશ કોરોના સંકટનો સામનો કરી રહ્યો છે, ત્યારે તિલકનગર વિધાનસભામાં ભાજપ શીખ સેલ અને ગુરુનાનક સેવા સોસાયટીએ મળીને કટોકટીની ઘડીમાં બાળકો માટે 10 લાખ માસ્ક બનાવવાની ઝુંબેશમાં "ટર્બન ફોર માસ્ક" અભિયાન હાથ ધર્યું છે. તિલકનગર વિધાનસભાના શીખ ભાઈઓ પાસેથી 2500 પાઘડી એકઠી કરી હતી.