લખનઉ: સીતાપુરમાં કોર્પેટ બનાવવાની ફેક્ટરીમાં ઝેરી ગેસ છૂટતા 7 લોકોનું મોત થયું હતું. આ મામલે UPના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મૃતક પરિવારને 4 લાખ રૂપિયાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન યોગીએ NDRF અને SDRFની મદદ માટે આદેશ આપ્યો છે.
મુખ્યપ્રધાન યોદીએ જિલ્લાના પ્રશાસનના અધિકારીઓએ તાત્લાકિલ ઘટનાસ્થળે પહોંચવાનો આદેશ આપ્યો હતો. યોગી આદિત્યનાથે કહ્યું કે, ઘટનામાં પ્રભાવિત દરેક વ્યક્તિની મદદ કરવામાં આવશે. યોગીએ કહ્યું કે, આ મામલે ગુનેગારોને કડક કાર્યવાહી કરાશે.