ETV Bharat / bharat

CJI જાતીય સતામણી મામલે SC એ CBI,IB અને દિલ્હી પોલીસ ચીફને પાઠવ્યા સમન્સ - ન્યાયમૂર્તિ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ CBI ડાયરેક્ટર, દિલ્હી પોલીસના કમિશ્નર અને ઇન્ટેલિજેન્સ બ્યૂરો ચીફને સમન્સ જાહેર કર્યું છે, તો કોર્ટે આ સમન ન્યાયિક ભ્રષ્ટાચારના મુદ્દે તપાસ કરવા અને જતિય સતામણી મામલે ભારતના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઇને દોષી સાબિત કરવાના પ્રયાસોને લઇને મોકલવામાં આવ્યા છે.

chief Justice Ranjan Gogoi
author img

By

Published : Apr 24, 2019, 9:45 AM IST

Updated : Apr 24, 2019, 2:43 PM IST

જસ્ટિસ અરૂણ મિશ્રાની નેતૃત્વ વાળી 3 જજોની બેંચ દ્વારા ત્રણ સંસ્થાઓના પ્રમુખોને બપોરના 12.30 વાગ્યે બોલાવ્યા, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમની સાથે વિચાર વિમર્સ જજોની ચેમ્બરની અંદર થશે. આ મામલે આગળની વાતચીત માટે આ બેંચ ફરીથી બપોરે ત્રણ વાગે બેઠક કરશે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ વિરૂદ્ધ જાતિય સતામણીના આરોપો અંગેની તપાસ માટે કોર્ટે ત્રણ જજોની એક આંતરિક તપાસ સમિતિનું નિર્માણ કર્યું છે. આ સમિતિમાં કોર્ટે ત્રણ સિટિંગ જજ જસ્ટિસ એસ એ બોબડે, એન વી રમન અને ઇન્દિરા બેનર્જી શામેલ છે. ગોગોઇ પછી બોબડે સૌથી સિનિયર જજ છે.

આ તપાસ શુક્રવારના રોજ શરૂ થશે જે ન્યાયિક નહિં માત્ર એક વિભાગીય તપાસ છે. આ મામલે કોર્ટે વકીલ ઉત્સવ બેંસને નોટિસ ફટકારી છે, કારણ કે ઉત્સવે આક્ષેપ કર્યા હતા કે, CJIના વિરૂદ્ધ ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જેના માટે રિશ્વત આપવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટ દ્વારા ઉત્સવને બેંસને વકીલને બુધવારના રોજ ખાનગી રીતે હાજર રહેવા જણાવ્યું હતું. જેના પાછળનું મુખ્યકારણ બેંસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. રંજન ગોગોઇને મોટી ષડયંત્રના ભાગે જાતિય સતામણીના કેસમાં ફસાવવામાં આવી રહ્યાં છે. બેંસનો આરોપ છે કે, જેટ ઍરવેઝના સંસ્થાપક નરેશ ગોયલનો હાથ હોઇ શકે છે. જસ્ટિસ અરૂણ મિશ્રાના નેતૃત્વ વાળી સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યો વાળી બેંચે બેંસને નોટીસ જાહેર કરીને કહ્યું હતું કે તે કોર્ટમાં હાજર થઇને પોતાના દાવાઓના પક્ષમાં સબૂત રજુ કરશે.

એડવોકેટ ઉત્સવ બેંસ દ્વારા કોર્ટને કોર્ટમાં રજુ કરવામાં આવેલા હલફનામામાં કહેવામાં આવ્યું હતું કે, ચીફ જસ્ટીસ પર જાતિય સતામણીના આરોપ લગાવવામાં દિલ્હીના એક 'ફિક્સર' રોમેશ શર્માને હાથ હતો. જેથી ચીફ જસ્ટીસને રાજીનામું આપવા માટે મજબૂર કરી શકે.

Intro:Body:

चीफ जस्टिस रंजन गोगोई के खिलाफ लगे यौन उत्पीड़न के आरोपों की आंतरिक जांच के लिए मंगलवार को सुप्रीम कोर्ट के वरिष्ठतम न्यायाधीश न्यायमूर्ति एसए बोबडे को नियुक्त किया गया. न्यायमूर्ति बोबडे ने खुद इस खबर की पुष्टि की. वरिष्ठता क्रम के मुताबिक वह चीफ जस्टिस के बाद वरिष्ठतम न्यायाधीश हैं.

નવી દિલ્હી : ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ વિરૂદ્ધ લાગેલા જાતિય સતામણીના આરોપોની આંતરિક તપાસ માટે મંગળવારના રોજ સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ ન્યાયધીશ ન્યાયમૂર્તિ એસ એ બોબડેની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે આ મામલે ન્યાયમૂર્તિ બોબડે પોતે જ આ સમાચારની સાક્ષી આપી છે. તો ક્રમશ: ચીફ જસ્ટિસ બાદ સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. 

न्यायमूर्ति बोबडे ने बताया कि नंबर दो जज होने के नाते चीफ जस्टिस ने उन्हें सुप्रीम कोर्ट की एक पूर्व महिला कर्मी द्वारा उनके (सीजेआई रंजन गोगोई) खिलाफ लगाए गए यौन उत्पीड़न के आरोपों की जांच के लिए नियुक्त किया है.

તો આ મામલે ન્યાયમૂર્તિ બોબડેએ જણાવ્યું હતું કે, જજ હોવાના કારણે ચીફ જસ્ટીસે તેમને સુપ્રીમ કોર્ટની એક પૂર્વ મહિલા કર્મચારી દ્વારા CJI રંજન ગોગોઇ વિરૂદ્ધ લગાવેલા જાતિય સતામણીના આક્ષેપોની તપાસ માટે તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે.

उन्होंने बताया कि उन्होंने सुप्रीम कोर्ट के दो न्यायाधीशों न्यायमूर्ति एनवी रमन और न्यायमूर्ति इंदिरा बनर्जी को शामिल कर एक समिति गठित की है. न्यायमूर्ति बोबडे ने कहा, 'मैंने समिति में न्यायमूर्ति रमन को शामिल करने का फैसला किया है, क्योंकि वह वरिष्ठता में मेरे बाद हैं और न्यायमूर्ति बनर्जी को इसलिए शामिल किया गया है क्योंकि वह महिला न्यायाधीश हैं.'

તેમણે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના 2 ન્યાયાધિશો ન્યાયમૂર્તી એનવી રમન અને ન્યાયમૂર્તિ ઇંદિરા બેનર્જીને શામેલ કરીને એક સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેને લઇને ન્યાયમૂર્તિ બોબડેએ જણાવ્યું હતું કે, 'મે ન્યાયમુર્તિ રમણને શામેલ કરવાને નિર્ણય કર્યો છે, કારણ કે,તેઓ વરિષ્ઠતામાં મારા પછી આવે છે, અને ન્યાયમૂર્તિ બેનર્જીને શામેલ કરવામાં આવ્યા છે, કારણ કે તેઓ એક મહિલા ન્યાયાધિશ છે'

गौरतलब है कि चीफ जस्टिस रंजन गोगोई ने अपने ऊपर लगे यौन शोषण के आरोप को खारिज कर दिया था. उन्होंने कहा था, 'इसके पीछे कोई बड़ी ताकत होगी, वे सीजेआई के कार्यालय को निष्क्रिय करना चाहते हैं, लेकिन न्यायपालिका को बलि का बकरा नहीं बनाया जा सकता.'

ઉલ્લેખનિય છે કે, ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ પોતાના ઉપર લાગેલા જાતિય સતામણીના આક્ષેપોનું ખંડન કર્યું થે, ત્યારે આ મામલે CJIએ જણાવ્યું હતું કે, 'આની પાછળ કોઇ મોટી તાકાત હશે, જે CJIના કાર્યાલયને નિષ્ક્રિય કરવા ઇચ્છે છે, પણ ન્યાયપાલિકાને બલિનો બકરો નહિ બનાવી શકાય'

रंजन गोगोई ने कहा, 'यह अविश्वसनीय है. मुझे नहीं लगता कि इन आरोपों का खंडन करने के लिए मुझे इतना नीचे उतरना चाहिए. कोई मुझे धन के मामले में नहीं पकड़ सकता है, लोग कुछ ढूंढना चाहते हैं और उन्हें यह मिला. न्यायाधीश के तौर पर 20 साल की निस्वार्थ सेवा के बाद मेरा बैंक बैलेंस 6.80 लाख रुपये है'. जस्टिस गोगोई ने स्पष्ट कहा कि मैं इस कुर्सी पर बैठूंगा और बिना किसी भय के न्यायपालिका से जुड़े अपने कर्तव्य पूरे करता रहूंगा.'

રંજન ગોગોઇએ જણાવ્યું હતું કે, આ અવિશ્વનીય છે, મને નથી લાગતું કે આ આક્ષેપોનું નકારવા માટે મારે આટલું નિચે ઉતરવું જોઇએ. કોઇ સંપતિ મામલે નથી પકડી શકતા. લોકોને કંઇક શોધવા માંગે છે. અને તેઓને આ મળ્યું. ન્યાયાધિન તરિકે 20 વર્ષ પહેલા નિસ્વાર્થ સેવા બાદ મારૂ બેંક બેલેન્સ 6.80 લાખ રૂપિયા છે". જસ્ટિસ ગોગોઇએ સ્પષ્ટ કહ્યું કે, હું આ સીટ પર બેસીસ અને કોઇ પણ ડર વિના ન્યાયપાલિકાના કર્તવ્ય પુરા કરતો રહિશ'

इसके बाद सुप्रीम कोर्ट में वकालत करने वाले वकीलों (Advocate on Record) के संगठन ने इस मामले की सुनवाई पर आपत्ति जताते हुए जांच समिति की मांग की थी. अधिवक्ताओं ने एक लेटर जारी करते हुए महिला द्वारा चीफ जस्टिस पर यौन उत्पीड़न के लगाए गए आरोप की जांच के लिए इंक्वॉयरी कमेटी की मांग की थी. उन्होंने लिखा कि सुप्रीम कोर्ट में कानून की एक प्रक्रिया है और वो कानून सभी पर लागू होता है.

જે બાદ સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરતા વકીલોના સંગઠને આ મામલે સુનવણી પર વિરોધ દર્શાવતા તપાસ સમિતિની માંગ કરી હતી. અધિકારીઓએ એક પત્ર જાહેર કરતા મહિલા ચીફ જસ્ટિસ દ્વારા ચીફ જસ્ટિસ પર જાતિય સતામણીના આક્ષેપો લગાવ્યા હતા. જેને પગલે ઇન્કવાઇરી કમિટીની પણ માંગ કરી હતી. તો આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે, સુપ્રીક કોર્ટમાં કાયદો એક પ્રક્રિયા છે અને કાયદો તમામ લોકો પર લાગૂ પડે છે.

जस्टिस बोब्डे करेंगे CJI रंजन गोगोई पर लगे यौन उत्पीड़न के आरोपों की जांच

જસ્ટિસ બોબ્ડે કરશે CJI રંજન ગોગોઇ પર લગાવવામાં આવેલા જાતિય સતામણીના આરોપોની તપાસ

Conclusion:
Last Updated : Apr 24, 2019, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.