ETV Bharat / bharat

વિદેશી મીડિયાએ ચંદ્રયાનને 'એવેંજર્સ એન્ડગેમ'થી પણ ઓછા ખર્ચ વાળુ જણાવ્યું - avengers endgame

નવી દિલ્હીઃ વિદેશી મીડીયાએ ભારતના બિજા મિશન મુન ચંદ્રયાન-2ને હોલીવુડ ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ' થી પણ ઓછા ખર્ચનું જણાવ્યુ છે. વિદેશી મીડિયા અને વૈજ્ઞાનિક સામાયિકોમાં ચંદ્રયાન-2નો ખર્ચ હોલિવુડ મૂવી એવેન્જર્સ એન્ડગેમના ખર્ચથી અડધાથી પણ ઓછો છે.

વિદેશી મીડિયાએ ચંદ્રયાનને 'એવેંજર્સ એન્ડગેમ'થી પણ ઓછા ખર્ચ વાળુ
author img

By

Published : Jul 14, 2019, 11:24 AM IST

વિદેશી મીડીયાએ ભારતના બિજા મિશન ચંદ્રયાન-2ને હોલીવુડ ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ' થી પણ ઓછા ખર્ચનું જણાવ્યુ છે. વિદેશી મીડિયા અને વૈજ્ઞાનિક સામાયિકોમાં ચંદ્રયાન-2નો ખર્ચ હોલિવુડ મૂવી એવેન્જર્સ એન્ડગેમના ખર્ચથી પણ અડધો હોવાનું આકલન કર્યુ છે.

ભારત આ મિશનની સફળતાની સાથે અંતરીક્ષ અભિયાનમાં અમેરીકા,રુસ અને ચિનના સમુહમાં આવી જશે.

સ્પૂતનિકે જણાવ્યુ હતુ કે, "ચંદ્રયાન-2નો કુલ ખર્ચ અંદાજે 12.4 કરોડ ડોલર છે. જેમાં 3.1 કરોડ ડોલર લોન્ચ કરવાનો ખર્ચ છે અને 9.3 કરોડ ડોલર ઉપગ્રહનો ખર્ચ છે. આ ખર્ચ એવેન્જરના ખર્ચ કરતા અડધાથી પણ ઓછો છે. આ ફિલ્મનો અંદાજીત ખર્ચ 35.6 કરોડ ડોલર છે.

Intro:Body:

विदेशी मीडिया ने चंद्रयान-2 को बताया 'एवेंजर्स एंडगेम' से कम खर्चीला

 (23:29) 

नई दिल्ली, 13 जुलाई (आईएएनएस)| विदेशी मीडिया ने भारत के दूसरे मून मिशन चंद्रयान-2 को हॉलीवुड फिल्म 'एवेंजर्स एंडगेम' से कम खर्चीला बताया है। विदेशी मीडिया और वैज्ञानिक जर्नलों में चंद्रयान-2 की लागत को हॉलीवुड फिल्म एवेंजर्स एंडगेम के बजट के आधे से भी कम बताया है। 

भारत इस मिशन की सफलता के साथ अपने अंतरिक्ष अभियान में अमेरिका, रूस और चीन के समूह में आ जाएगा। 

स्पूतनिक ने कहा, "चंद्रयान-2 की कुल लागत करीब 12.4 करोड़ डॉलर है जिसमें 3.1 करोड़ डॉलर लांच की लागत है और 9.3 करोड़ डॉलर उपग्रह की। यह लागत एवेंजर्स की लागत की आधी से भी कम है। इस फिल्म का अनुमानित बजट 35.6 करोड़ डॉलर है।"

--आईएएनएस

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.