ETV Bharat / bharat

ચંદ્રયાન-2 માટે આજે વિશેષ દિન, ઑર્બિટરથી અલગ થશે 'વિક્રમ' - ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓગેનાઈજેશન

નવી દિલ્હી: ઈસરો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 2 સપ્ટેમ્બરના રોજ બપોરે 12ઃ45થી 1ઃ45 સુધીના સમયમાં ચંદ્રયાનના લેયરમાંથી લૈંડર વિક્રમને અલગ કરવામાં આવશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓગેનાઈજેશન ISROનું ચંદ્રયાન-2 ચંદ્રની વધુ નજીક પહોંચી ગયું છે. ચંદ્રયાન-2 હવે ચંદ્રની અંતિમ અને પાંચમી કક્ષામાં પહોંચી ગયું છે. રવિવારે 1 સપ્ટેમ્બરે ભારતીય સમય પ્રમાણે સાંજે 6.21 વાગ્યે ચંદ્રયાન-2 સફળતા પૂર્વક ચંદ્રની પાંચમી કક્ષામાં દાખલ થયુ છે. એડવાન્સ્ડ ઓનબોર્ડ પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરીને ચંદ્રયાન-2 પાંચમી કક્ષામાં પ્રવેશ કર્યો છે.

CHANDRAYAN
author img

By

Published : Sep 2, 2019, 1:26 AM IST

Updated : Sep 2, 2019, 9:19 AM IST

Chandrayaan-2ને કક્ષા બદલવામાં 52 સેકેન્ડનો સમય લાગ્યો હતો. સ્પેસક્રાફ્ટના બધા પેરામીટર્સ નોર્મલ છે. હવે આગળના ઓપરેશનમાં વિક્રમ લેન્ડર Chandrayaan-2 ઓરિબિટરથી અલગ હશે. આ ઓપરેશન 2 સપ્ટેમ્બર બપોરે 12:45થી 1:45 ભારતીય સમય પ્રમાણેના વચ્ચે થશે. 3 સપ્ટેમ્બરે પ્રથમ ડીઓર્બિટ અને 4 સપ્ટેમ્બરે બીડા ડીઓબિર્ટ પૂરુ થશે.

વિક્રમ લેન્ડર 35 કિમીની ઉંચાઈથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવાનું શરુ કરશે. આ ISROના વૈજ્ઞાનિકો માટે પડકારજનક કામ છે. વિક્રમ લેન્ડર દક્ષિણી ધ્રુવ પર હાજર બે ક્રેટર મૈજિનસ સી અને સિંપેલિયસ એનના વચ્ચે હાજર મેદાનમાં લેન્ડ કરશે. લેન્ડર 2મીટર પ્રતિ સેકન્ડની ગતિથી ચંદ્રની સતહ પર ઉતરશે. આ 15 મિનિટ તણાવપૂર્ણ રહશે.

Chandrayaan-2ને કક્ષા બદલવામાં 52 સેકેન્ડનો સમય લાગ્યો હતો. સ્પેસક્રાફ્ટના બધા પેરામીટર્સ નોર્મલ છે. હવે આગળના ઓપરેશનમાં વિક્રમ લેન્ડર Chandrayaan-2 ઓરિબિટરથી અલગ હશે. આ ઓપરેશન 2 સપ્ટેમ્બર બપોરે 12:45થી 1:45 ભારતીય સમય પ્રમાણેના વચ્ચે થશે. 3 સપ્ટેમ્બરે પ્રથમ ડીઓર્બિટ અને 4 સપ્ટેમ્બરે બીડા ડીઓબિર્ટ પૂરુ થશે.

વિક્રમ લેન્ડર 35 કિમીની ઉંચાઈથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવાનું શરુ કરશે. આ ISROના વૈજ્ઞાનિકો માટે પડકારજનક કામ છે. વિક્રમ લેન્ડર દક્ષિણી ધ્રુવ પર હાજર બે ક્રેટર મૈજિનસ સી અને સિંપેલિયસ એનના વચ્ચે હાજર મેદાનમાં લેન્ડ કરશે. લેન્ડર 2મીટર પ્રતિ સેકન્ડની ગતિથી ચંદ્રની સતહ પર ઉતરશે. આ 15 મિનિટ તણાવપૂર્ણ રહશે.

Intro:Body:





चांद के और करीब पहुंचा Chandrayaan  2, अंतिम कक्षा में हुआ दाखिल

ચંદ્રની વધુ નજીક પહોચ્યું Chandrayaan  2, અંતિમ કક્ષામાં કર્યો પ્રવેશ



भारतीय अंतरिक्ष अनुसंधान संगठन (ISRO) का Chandrayaan  2 चांद के और करीब पहुंच गया है. Chandrayaan  2 अब चांद की अंतिम और पांचवीं कक्षा में पहुंच गया है. रविवार यानी आज 1 सितंबर 2019 को भारतीय मानक समय शाम 06:21 बजे Chandrayaan  2 सफलता पूर्वक चांद की पांचवीं कक्षा में दाखिल हो गया. एडवांस ऑनबोर्ड प्रोपलशन सिस्टम का इस्तेमाल कर Chandrayaan  2 पांचवीं कक्षा में दाखिल हो गया.

નવી દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓગેનાઈજેશન ISROનું ચંદ્રયાન  2 ચંદ્રની નજીક પહોંચી ગયું છે. ચંદ્રયાન  2 હવે ચંદ્રની અંતિમ અને પાંચમી કક્ષામાં પહોંચી ગયું છે. રવિવારે 1 સપ્ટેમ્બરે ભારતીય સમય પ્રમાણે સાંજે 6.21 વાગ્યે ચંદ્રયાન  2 સફળતા પૂર્વક ચંદ્રની પાંચમી કક્ષામાં દાખલ થયુ છે. એડવાન્સ્ડ ઓનબોર્ડ પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરીને ચંદ્રયાન  2 પાંચમી કક્ષામાં પહોંચી ગયું છે. 



Chandrayaan  2 को कक्षा बदलने में 52 सेकेंड का वक्त लगा. स्पेसक्राफ्ट के सभी पैरामीटर्स नॉर्मल हैं. अब अगले ऑपरेशन में  विक्रम लैंडर Chandrayaan  2 ऑरबिटर से अलग होगा. यह ऑपरेशन 2 सितंबर दोपहर 12:45 से 01:45 बजे(भारतीय समय अनुसार) के बीच पूरा होगा. वहीं 3 सितंबर को पहला डीऑर्बिट और 4 सितंबर को दूसरा डीऑर्बिट होगा पूरा होगा. इसका मतलब है कि 4 सितंबर को विक्रम लैंडर चांद के सबसे करीब होगा.

Chandrayaan  2ને કર્ષા બદલવામાં 52 સેકેન્ડનો સમય લાગ્યો હતો. સ્પેસક્રાફ્ટના બધા પેરામીટર્સ નોર્મલ છે. હવે આગળના ઓપરેશનમાં વિક્રમ લેન્ડર Chandrayaan  2 ઓરિબિટરથી અલગ હશે. આ ઓપરેશન 2 સપ્ટેમ્બર બપોરે 12:45થી 1:45 ભારતીય સમય પ્રમાણેના વચ્ચે થશે. 3 સપ્ટેમ્બરે પ્રથમ ડીઓર્બિટ અને 4 સપ્ટેમ્બરે બીડા ડીઓબિર્ટ પૂરુ થસે. 



7 सितंबर को सबसे बड़ी चुनौती



विक्रम लैंडर 35 किमी की ऊंचाई से चांद के दक्षिणी ध्रुव पर उतरना शुरू करेगा. यह इसरो वैज्ञानिकों के लिए बेहद चुनौतीपूर्ण काम होगा. विक्रम लैंडर दक्षिणी ध्रुव पर मौजूद दो क्रेटर मैंजिनस  सी और सिंपेलियस  एन के बीच मौजूद मैदान में उतरेगा. लैंडर 2 मीटर प्रति सेकंड की गति से चांद की सतह पर उतरेगा. ये 15 मिनट बेहद तनावपूर्ण होंगे.



વિક્રમ લેન્ડર 35 કિમીની ઉંચાઈથી ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરવાનું શરુ કરશે. આ ISROના વૈજ્ઞાનિકો માટે પડકારજનક કામ છે. વિક્રમ લેન્ડર દક્ષિણી ધ્રુવ પર હાજર બે ક્રેટર મૈજિનસ  સી અને સિંપેલિયસ  એનના વચ્ચે હાજર મેદાનમાં લેન્ડ કરશે. લેન્ડર 2મીટર પ્રતિ સેકન્ડની ગતિથી ચંદ્રની સતહ પર ઉતરશે. આ 15 મિનિટ તણાવપૂર્ણ રહશે.


Conclusion:
Last Updated : Sep 2, 2019, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.