ETV Bharat / bharat

સિક્કિમમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો: ચામલિંગ

author img

By

Published : Oct 16, 2019, 7:47 PM IST

ગંગટોક: સિક્કિમના પૂર્વ મુખ્યપ્રધાન પવન કુમાર ચામલિંગે રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. એમનું કહેવું છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખરાબ છે. આ જ કારણે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવું જોઈએ.

ચામલિંગ

સિક્કિમના પૂર્વ મુખ્યપ્રધાન પવન કુમાર ચામલિંગે સત્તાધારી પાર્ટી SKM સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્તાની સ્થિતિ બગડી છે, જેના કારણે અહીંયા રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવે.

ચામલિંગે મંગળવારે પત્રકારોને કહ્યું કે, મુખ્યપ્રધાન પ્રેમ સિંહ તમાંગના નૈતૃત્વમાં સિક્કિમ ક્રાંતિકારી મોર્ચા(SKM) સરકાર હેઠળ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઇ છે.

સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ(SDK) સુપ્રીમો ચામલિંગે આગળ કહ્યું, આવી ઘટનાઓ પણ બની છે , જ્યાં સત્તાધારી પાર્ટીએ મુખ્યરૂપે પોકલોક-કામરંગ વિધાનસભામાં પોતાના વિરોધિ વિરૂધ રાજકીય હિંસા કરીં છે. આ જ બેઠક પર થનાર ઉપચૂંટણીમાં મુખ્યપ્રધાન ઉમેદવાર છે.

પરિસ્થિતિઓ એવી છે કે લોકો સત્તાધારી પાર્ટીની હિંસાત્મક ગતિવિધિઓથી ડરી ગયા છે. લોકતંત્રમાં લોકોનો વિશ્વાસ જીવંત રહે, માટે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવું ખૂબ જરૂરી છે.

ચામલિંગે તમાંગ પર એસડીએફ કાર્યકર્તાઓ વિરૂધ હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. એમનું કહેવું છે કે, કાર્યકર્તાઓને પાર્ટીના ઉમેદવાર મોસેસ રાયના સમર્થનમાં પ્રચાર કરવાથી રોકવા માટે આવું કરવામાં આવ્યું છે.

सिक्किम के पूर्व मुख्यमंत्री पवन कुमार चामलिंग ने राज्य सरकार पर गंभीर आरोप लगाये हैं. उनका कहना है कि राज्य की कानून एवं व्यव्सथा खराब है. इसी वजह से राष्ट्रपति शासन लागू किया जाना चाहिए.

गंगटोक : सिक्किम के पूर्व मुख्यमंत्री पवन कुमार चामलिंग ने सत्तारूढ़ एसकेएम सरकार पर आरोप लगाते हुए कहा है कि राज्य में कानून एवं व्यवस्था की स्थिति चरमरा गयी है, जिसके चलते वहां राष्ट्रपति शासन लागू किया जाना चाहिए.

चामलिंग ने मंगलवार को पत्रकारों से कहा कि मुख्यमंत्री प्रेम सिंह तमांग के नेतृत्व में सिक्किम क्रांतिकारी मोर्चा (एसकेएम) सरकार के तहत कानून एवं व्यवस्था की स्थिति चरमरा गयी है.

सिक्किम डेमोक्रेटिक फ्रंट (एसडीएफ) सुप्रीमो चामलिंग ने आगे कहा, 'ऐसी घटनाएं हैं, जहां सत्तारूढ़ पार्टी ने खासतौर से पोकलोक-कामरंग विधानसभा में अपने विरोधियों के खिलाफ राजनीतिक हिंसा की.' इस सीट पर होने वाले उपचुनाव में मुख्यमंत्री उम्मीदवार हैं.

चामलिंग ने साथ ही यह भी कहा कि परिस्थितियां ऐसी हैं कि लोग सत्तधारी पार्टी की हिंसातमक गतिविधियों से डरे हुए हैं. लोकतंत्र में लोगों का विश्वास बना रहे, इसके लिए राज्य में राष्ट्रपति शासन लागू करना बेहद जरूरी है.

चामलिंग ने तमांग पर एसडीएफ कार्यकर्ताओं के खिलाफ हिंसा भड़काने का आरोप लगाया. उनका कहना है कि कार्यकर्ताओं को पार्टी प्रत्याशी मोसेस राय के समर्थन में प्रचार करने से रोकने के लिए ऐसा किया गया.

चामलिंग ने ये भी कहा कि इससे पहले इस तरह की घटना सिक्किम में कभी सामने नहीं आई.

बता दें, सिक्किम में तीन विधानसभा सीटों पर 21 अक्टूबर को उपचुनाव होने हैं.

Intro:Body:

bharat-news/chamling-demands-president-rule-in-sikkim/na20191015220724971

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.