ETV Bharat / bharat

CBSE: ધોરણ 10નું પરિણામ જાહેર, સ્મૃતિ ઈરાનીની પુત્રીને 82 ટકા - result

ન્યૂઝ ડેસ્ક: કેન્દ્રીય માધ્યમિક બોર્ડ (cbse) ધોરણ 12ના પરિણામ બાદ હવે ધોરણ 10નું પરિણામ પણ આવી ગયું છે. આ પરિણામ ધોરણ 10 માટેનું વિદ્યાર્થીઓ cbseની વેબસાઈટ cbse.nic.in પર જોઈ શકાશે.

file
author img

By

Published : May 6, 2019, 3:21 PM IST

Updated : May 6, 2019, 3:31 PM IST

ધોરણ 10ની cbse પરિક્ષા આ વખતે 21 ફેબ્રુઆરીથી 29 માર્ચ વચ્ચે યોજાઈ હતી.જેમાં લગભગ 27 લાખ વિદ્યાર્થીઓને પરિક્ષા આપી હતી.

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીની દિકરીને આ પરિણામમાં 82 ટકા આવ્યા છે જેને લઈ કેન્દ્રીય પ્રધાને ખુશી વ્યક્ત કરી હતી.

  • 10 th board results out . Daughter scored 82% . Proud that inspite of challenges she has done well. Way to go Zoe.

    — Chowkidar Smriti Z Irani (@smritiirani) May 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ધોરણ 10નું પરિણામ આવી રીતે ચેક કરી શકશો

-બોર્ડની વેબસાઈટ cbseresults.nic.in અથવા તો cbse.nic.in પર ચેક કરો

-હોમ પેજમાં ધોરણ 10 સિલેક્ટ કરો

-આપેલા વિકલ્પોમાં રજીસ્ટ્રેશન નંબર, રોલ નંબર, જરૂરી વિગતો ભરો સબમિટ કરો

-આવું કર્યા બાદ તમારી સ્ક્રીન પર તમને પરિણામ જોવા મળશે.

Intro:Body:

CBSE: ધોરણ 10નું પરિણામ જાહેર, સ્મૃતિ ઈરાનીની પુત્રીને 80 ટકા

ન્યૂઝ ડેસ્ક: કેન્દ્રીય માધ્યમિક બોર્ડ (cbse) ધોરણ 12ના પરિણામ બાદ હવે ધોરણ 10નું પરિણામ પણ આવી ગયું છે. આ પરિણામ ધોરણ 10 માટેનું વિદ્યાર્થીઓ cbseની વેબસાઈટ cbse.nic.in પર જોઈ શકાશે.

ધોરણ 10ની cbse પરિક્ષા આ વખતે 21 ફેબ્રુઆરીથી 29 માર્ચ વચ્ચે યોજાઈ હતી.જેમાં લગભગ 27 લાખ વિદ્યાર્થીઓને પરિક્ષા આપી હતી. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીની દિકરીને આ પરિણામમાં 80 ટકા આવ્યા છે જેને લઈ કેન્દ્રીય પ્રધાને ખુશી વ્યક્ત કરી હતી. 

ધોરણ 10નું પરિણામ આવી રીતે ચેક કરી શકશો

-બોર્ડની વેબસાઈટ cbseresults.nic.in અથવા તો cbse.nic.in પર ચેક કરો

-હોમ પેજમાં ધોરણ 10 સિલેક્ટ કરો

-આપેલા વિકલ્પોમાં રજીસ્ટ્રેશન નંબર, રોલ નંબર, જરૂરી વિગતો ભરો સબમિટ કરો

-આવું કર્યા બાદ તમારી સ્ક્રીન પર તમને પરિણામ જોવા મળશે. 

Conclusion:
Last Updated : May 6, 2019, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.