પત્રમાં તેમણે PM મોદીને એક એવું વાતાવરણ ઉભું કરવાની માંગણી કરી છે કે જેમાં જાતિવાતના નામ પર દેશનો કોઇ વ્યકિતી પર ત્રાસના ગુજારવામાં આવે.
પત્રમાં લખ્યું છે કે, આપણું બંધારણ ભારતને એક સેક્યુલર ગણતંત્ર બનાવે છે. જ્યાં દરેક ધર્મ, સમૂહ, લિંગ, જાતિના લોકોને બરાબર અધિકાર છે. માટે પત્રમાં માંગણી કરવામાં આવી છે કે, મુસ્લિમો, દલિતો અને લોકોની મૉબ લિંચિંગ તુરંત રોકવામાં આવે.