નવી દિલ્હી: CBSE એ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. જે 1 લી જુલાઇથી 15 જુલાઇ દરમિયાન લેવામાં આવશે. તેનો સમય સવારે 10.30 થી બપોરે 1 વાગ્યા સુધીનો રહેશે. જેમાં વિદ્યાર્થીઓને હેન્ડ સેનિટાઇઝરને પરીક્ષા હોલમાં લઈ જવા જણાવ્યું છે. માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંકે પરીક્ષાની તારીખ જાહેર કરી છે.
-
Dear students of class 12th of #CBSE Board here is the date sheet for your board exams.
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
All the best 👍#StaySafe #StudyWell@HRDMinistry @mygovindia@cbseindia29 @PIB_India @MIB_India @DDNewslive pic.twitter.com/2ug6Dw8ugA
">Dear students of class 12th of #CBSE Board here is the date sheet for your board exams.
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 18, 2020
All the best 👍#StaySafe #StudyWell@HRDMinistry @mygovindia@cbseindia29 @PIB_India @MIB_India @DDNewslive pic.twitter.com/2ug6Dw8ugADear students of class 12th of #CBSE Board here is the date sheet for your board exams.
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 18, 2020
All the best 👍#StaySafe #StudyWell@HRDMinistry @mygovindia@cbseindia29 @PIB_India @MIB_India @DDNewslive pic.twitter.com/2ug6Dw8ugA