ETV Bharat / bharat

હિમાચલ પ્રદેશમાં કાર 300 ફુટ ઊંડા ખાડામાં ખાબકી, 5 યુવકોના મોત - car fell in to ditch in solan district

હિમાચલ પ્રદેશઃ સોલન જિલ્લામાં રોડ અકસ્માતમાં 5 લોકોના મોત નિપજ્યા હતા. કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા તેમની કાર 300 ફુટ ઊંડી ખાઈમાં પડી હતી. આ અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પાંચેય મૃતકો હરિયાણાના રહેવાસી હતા.

car fell in to ditch in solan district, 5 people died
car fell in to ditch in solan district, 5 people died
author img

By

Published : Dec 22, 2019, 7:31 PM IST

રવિવારે હરિયાણાનાં 5 યુવકો શિમલા ફરવા આવ્યા હતા. તેમનો આ શિમલા પ્રવાસ જીવનો અંતિમ પ્રવાસ બની ગયો હતો. મળતી માહિતી મુજબ સોલનના કંડાઘાટમાં કાર લઈ આ યુવકે પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા તમની કાર 300 ફુટ ઊંડી ખાઈમાં પડી હતી. જેમાં 5 લોકોના મોત નિપજ્યા હતા.

કાર 300 ફુટ ઊંડા ખાડામાં ખાબકી, 5 યુવકોના મોત

હરિયાણા પાસિંગની કાર સોલન જિલ્લાના કાંડાઘાટ સ્થિત દેધગરાટ નજીક કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જે કાર આશરે 300 ફૂટ ઉંડા ખાડામાં પડી ગઈ હતી, જેમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં. કારમાં ફક્ત પાંચ લોકો હતા, જે તમામ પાંચેય લોકો હરિયાણાના હતા. પોલીસ અકસ્માતની માહિતી મળતા ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં પોલીસે મૃતદેહોનો કબજો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રવિવાર સવારે ઘાસ કપવા આવેલા એક વ્યક્તિએ ખાણમાં પલ્ટી ખાધેલી કારને જોઈ હતી. જે બાદ તેને સ્થાનિક લોકોની મદદથી પોલીસને આ ઘટના અંગે સૂચના આપી હતી.

આ તમામ લોકો શનિવારે શિમલા પ્રવાસ માટે ઘરેથી નીકળ્યા હતા. આ કેસની પુષ્ટિ ASP ડૉ. શિવકુમાર શર્મા દ્વારા કરવામાં આવી છે, તેમણે જણાવ્યું હતું કે પોલીસને અકસ્માતની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

Intro:
hp_sln_01_accident_kandaghat_car_5dead_av_10007

Hp#solan#accident#kandaght#hariyana#5dead#

शिमला आना पड़ा महंगा.....सोलन सड़क हादसे में गई पांच की जान,अनियंत्रित होकर 300 फीट गहरी खाई में लुढ़की कार

■ हरियाणा के रहने वाले थे पांचों व्यक्ति

Summary......रविवार के दिन शिमला घूमने आए हरियाणा के पांच युवकों को भारी पड़ गया बता दें कि जिला सोलन के कंडाघाट में गाड़ी अनियंत्रित होकर 300 फुट गहरी खाई में जा गिरी जिसमें करीब 5 लोग जो कि हरियाणा के रहने वाले थे मौके पर ही मौत हो गई।

जिला सोलन के कंडाघाट मे ड़ेडघराट के समीप एक हरियाणा नंबर की कार अनियंत्रित होकर करीब 300 फीट गहरी खाई में जा गिरी, जिससे पांच लोगों की मौत हो गई है। कार में पांच ही लोग सवार थे, ये पांचों हरियाणा के रहने वाले थे। हादसे की सूचना पर पहुंची पुलिसने शवों को कब्जे में लेकर आगामी कार्रवाई शुरू कर दी है।

Body:

सुबह के समय जब एक व्यक्ति जंगल मे घास काटने के लिए गयी तो उसने एक गाड़ी पलटी हुई देखी, जिसके बाद स्थानीय लोगों की मदद से पुलिस को सूचित किया गया।

Conclusion:

बताया जा रहा है कि यह सभी लोग शनिवार को शिमला के लिए घर से निकले थे। मामले की पुष्टि एएसपी अधीक्षक डॉ शिव कुमार शर्मा ने की है, उन्होंने बताया कि जैसे ही पुलिस को हादसे की सूचना मिली पुलिस तुरन्त मौके पर पहुंच गई।
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.