આસામ: નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડની વિભિન્ન ટુકડીઓના 1615 કેડર્સે ગુવાહટીમાં ગુરૂવારના રોજ આત્મસમર્પણ કર્યું હતું. તમામ કેડર એક સમારોહમાં પોતાના હથિયારોની સાથે આત્મસમર્પણ કર્યું હતું.
ભારત સરકારના ગત 27 ફ્રેબુઆરીના રોજ દિલ્હીમાં NDFBની સમૂહ અને આસામ સરકારની સાથે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.