ETV Bharat / bharat

CAA ભારતનો આંતરિક મામલો છે : રવીશ કુમાર - CitizenshipAmmendmentAct

નવી દિલ્હી : વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે કહ્યું કે, અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓની સાથે નાગરિકતા સંશોધન બિલને લઈ કાંઈ ચર્ચા કરવામાં આવી નથી.

નવી દિલ્હી
etv bharat
author img

By

Published : Dec 19, 2019, 7:13 PM IST

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓની સાથે નાગરિકતા બિલને લઈ કોઈ ચર્ચા કરવામાં આવી નથી. અમેરિકના વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓની સાથે ભારતની નાગરિકતા સંશોધન બિલ પર મુદો ઉઠાવવામાં આવ્યો છે. વિદેશ પ્રધાન રવીશ કુમારે કહ્યું કે, આ ભારતનો આંતરિક મામલો નથી. આ બેઠકમાં કોઈ ચર્ચા કરવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.