ETV Bharat / bharat

બિહારથી બંગાળ જઇ રહેલી બસને નડ્યો અકસ્માત, 2ના મોત,12 ઇજાગ્રસ્ત

author img

By

Published : Oct 23, 2019, 9:55 AM IST

કટિહાર: પોઠિયા ઓપીના ND31 ડૂમરની પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા છે તો 12થી પણ વધુ લોકોને ઇજા પહોંચી છે.ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બિહારથી બંગાળ જઇ રહેલી બસને નળ્યો અકસ્માત,2 ના મોત,12 ઇજાગ્રસ્ત


મળતી માહીતી મુજબ આ ઘટનામાં બસ ડ્રાઇવની ઘટના સ્થળે જ મોત થઇ હતી.તો આ સાથે 12થી પણ વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.આ બસ મુજફ્ફરપુરથી સિલીગુડી જઇ રહી હતી.ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.આ ઘટના સાવરના 3 વાગ્યે બની હતી.આ બસમાં લગભગ 40થી50 લોકો સવાર હતા.


મળતી માહીતી મુજબ આ ઘટનામાં બસ ડ્રાઇવની ઘટના સ્થળે જ મોત થઇ હતી.તો આ સાથે 12થી પણ વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.આ બસ મુજફ્ફરપુરથી સિલીગુડી જઇ રહી હતી.ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.આ ઘટના સાવરના 3 વાગ્યે બની હતી.આ બસમાં લગભગ 40થી50 લોકો સવાર હતા.

Intro:कटिहार

बस ओर ट्रक में भिड़न्त, चालक व खलासी की मौके पर मौत, दर्जनों यात्री घायल, पोठिया ओपी के एनएच-31 डूमर के पास की घटना, मुज्जफरपुर से सिलीगुड़ी जा रही थी नाईट सर्विस ऐटियान बस, पुलिस घटना स्थल पर मौजूद।Body:कटिहार में एक बड़ा भीषण सड़क हादसा हुई है पोठीया ओपी थाना क्षेत्र के एनएच 31 डूमर के पास में रात के लगभग 3 बजे यह हादसा हुई है। बताया जा रहा है बस मुजफ्फरपुर से सिलीगुड़ी जा रही थे। एटीयान एक्सप्रेस बस में लगभग 40 से 45 यात्री सवार थे और सभी पूर्णिया, किशनगंज और सिलीगुड़ी जा रहे थे।

जानकारी अनुसार तेज गति से चल रहे बस कटिहार के डूमर के पास खड़ी बालू लदे ट्रक में जोरदार टक्कर मारी जिससे घटनास्थल पर ही बस ड्राइवर और खलासी की मौत हो गई है वहीं दर्जनों यात्री घायल बताए जा रहे हैं। फिलहाल घायलों को पूर्णिया और भागलपुर इलाज के लिए भेजा गया है। वही दोनों मृतकों का शव बरामद कर लिया गया है।Conclusion:बस यात्री हैदर अली बताते हैं मुजफ्फरपुर से बस सिलीगुड़ी जा रही थी लेकिन बस ड्राइवर तेज रफ्तार से गाड़ी चला रहा था बार-बार कहने के बावजूद वह किसी की न सुना अंततः बस ड्राइवर ने बालू लदे ट्रक ने जोरदार टक्कर मार दी जिससे घटनास्थल पर ही 2 लोगों की मौत हो गई है बाकी दर्जनों लोग घायल है। फिलहाल पोटिया पुलिस घटनास्थल पर पहुंच चुकी है और पूरे मामले की छानबीन कर रहा है।
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.