ETV Bharat / bharat

Exclusive: નિર્મલા સીતારમણે ઈટીવી સાથેની ખાસ વાતચીતમાં જણાવી બજેટની મહત્વની વાતો

author img

By

Published : Jul 5, 2019, 8:21 PM IST

ન્યૂઝ ડેસ્ક: ભારત સરકારનું આજે પૂર્ણકાલીન બજેટ રજૂ કરાયું હતું. સંસદમાં આ બજેટ નાણાપ્રધાન નિર્મલા સીતારણે રજૂ કર્યું હતું. તેમણે આપેલા આજે 125 મીનિટ સુધીનાં ભાષણમાં નિર્મલા સીતારમણે બજેટમાં દરેક ઘરને વીજળી, દરેક નળ જળ, સ્ટડી ઇન ઇન્ડિયા જેવી મોટી યોજનાઓની જાહેરાત કરી હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી અને જે હેઠળની મોદી સરકાર 2.0ના પહેલા ભાષણની મોટી વાતો અહીંયા વાંચો અને સમગ્ર બજેટને સમજો...

ians

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ હતું. આ બજેટમાં નાણાપ્રધાને ખેડૂતો, મહિલાઓ અને ગ્રામિણ ભારત પર ભાર મુક્યો હતો. સરકાર પ્રચંડ બહુમત સાથે સતામાં આવી છે, ત્યારે તેમનો લક્ષ્ય ખૂબ જ મોટો છે. 125 મીનિટ સુધી આપેલા ભાષણમાં નિર્મલા સીતારમણે બજેટમાં ઘરે-ઘરે વીજળી, દરેક નળ જળ, સ્ટડી ઇન ઇન્ડિયા જેવી મોટી યોજનાઓની જાહેરાત કરી હતી.

  • સોના પર શુલ્ક વધારીને 10 ટકા કસ્ટમ ડ્યુટીથી વધારીને 12.5 ટકા કરવામાં આવ્યો છે
  • તમાકુ પર અતિરિક્ત શુલ્ક લગાવવામાં આવશે
  • પેટ્રોલ-ડિઝલ પર 1-1 રુપિયાની વધુ શેષ લગાવવામાં આવશે. જેનો મતલબ આગળના અમુક દિવસોમાં પેટ્રોલ અને ડિઝલ મોંઘા થશે
  • મોદી સરકારે વધુ કમાઇ કરનારાને મોટો ઝટકો આપ્યો છે. હવેથી 2 થી 5 કરોડ રુપિયા વર્ષે કમાનારા પર 3 ટકા સરચાર્જ લાગશે અને સાથે જ 5 કરોડ રુપિયાથી વધારે કમાનારા પર 7 ટકા સરચાર્જ લગાવવામાં આવશે
  • જો કોઇ વ્યક્તિ બેન્ક સાથે એક વર્ષમાં એક કરોડથી વધુની રકમ નીકાળશે તો તેના પર પણ 2% નો TDS લાદવામાં આવશે, એટલે કે, વર્ષના 1 કરોડ રુપિયાથી વધારે નીકાળનારા પર 2 લાખ રુપિયા ટેક્સમાંથી કાપવામાં આવશે.
  • નાણાપ્રધાન હવે આધાર કાર્ડથી પણ પોતાના ઇન્કમ ટેક્સ ભરી શકાશે, એટલે કે, પાન કાર્ડ હોવું જરૂરી છે. પાન કાર્ડ અને આધાર કાર્ડથી તમામ કામ થઇ જશે.
  • મિડલ ક્લાસ માટે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. હવે 45 લાખ રુપિયાનું ઘર ખરીદવા માટે વધારાના 1.5 લાખ રુપિયાની છૂટ આપી છે. હાઉસિંગ લોનના વ્યાજ પર મળનારી કુલ છૂટ હવે 2 લાખથી વધીને 3.5 લાખ થઇ છે.
  • આ ઉપરાંત 2.5 લાખ રુપિયા સુધીના ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા પર પણ છૂટ આપવામાં આવશે. ઇ-વ્હીકલનો વધારો આપવા માટે આવું કરવામાં આવ્યું છે.
  • 400 કરોડ રુપિયા સુધીના ટર્ન ઓવરવાળી કંપનીઓેને 25 ટકા કોર્પોરેટ ટેક્સ આપવો પડશે. જેની હેઠળ દેશની 99% કંપનીઓ આવી જશે.ઇ વાહનો પર GSTને 12 ટકાથી ઘટીને 5 ટકા કરવામાં આવશે.
  • સ્ટાર્ટ અપ માટે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર્ટ અપને એન્જલ ટેક્સ નહીં આપવો પડે, આ સાથે જ આયકર વિભાગ પણ તેની તપાસ કરશે નહીં.
  • વિનિવેશ દ્વારા 1 લાખ કરોડ રુપિયાનું ફંડ એકઠું કરવામાં આવશે, જેમાં એર ઇન્ડિયામાં પણ વિનિવેશ કરવામાં આવશે.
  • સરકારે જાહેરાત કરી છે કે, લોન આપનારી કંપનીઓને હવે સીધું RBI કંન્ટ્રોલ કરશે.
  • સરકારે 1 થી 20 રુપિયાના નવા સિક્કાઓની જાહેરાત કરી છે, જેને જલ્દી જ લોકો માટે રજૂ કરવામાં આવશે. આવતાં થોડા દિવસોમાં જ 1,2,5,10 અને 20 રુપિયાના સિક્કાની બહાર પડશે.
  • સરકાર વિદેશ નીતિ પર પણ ભાર મુક્યો છે. જેના માટે સરકાર જ્યાં પણ આપણા દુતાવાસ નથી, તે દેશોમાં દુતાવાસ ખોલવા પર ભાર મુક્યો છે. સરકાર નાણાકીય વર્ષ 2019-20માં અન્ય ચાર નવા દુતાવાસ ખોલવાની ઇચ્છા રાખે છે.
  • સરકારનો લક્ષ્ય પાયાની સુવિધાઓમાં આવતાં પાંચ વર્ષમાં 100 લાખ કરોડ રુપિયાનો નિવેશનો છે.
  • વિદેશમાં રહેતા ભારતીયો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. હવે NRIને ભારત આવતાની સાથે જ આધાર કાર્ડની સુવિધા મળશે. આ સાથે જ હવે તેમને 180 દિવસો સુધી ભારતમાં રહેવાની જરૂર નથી.
  • અમારી સરકારનો લક્ષ્ય છે કે, સાર્વજનિક ક્ષેત્રના બેન્કોને 70 હજાર કરોડ રુપિયા આપવામાં આવશે. સુધારો હેઠળ જ બેન્કોના NPA ઘટાડવામાં આવ્યો છે. અમે બેન્કિંગને દર દરવાજા સુધી પહોંચાડીશું.
  • મહિલાઓના વિકાસ વગર દેશનો વિકાસ થઇ શકતો નથી. નાણાપ્રધાને જાહેરાત કરી કે, જનધન ખાતાધારક મહિલાઓને 5000 રુપિયાના ઓવર ડ્રાફ્ટની સુવિધા આપવામાં આવી છે.
  • મહિલાઓ માટે અલગથી 1 લાખ રુપિયાની મુદ્રા લોનની વ્યવસ્થા કરવામાં આવશે.
  • વીજળીને લઇને તેમણે કહ્યું કે, અમારી સરકારે 36 કરોડ LED બલ્બની વહેંચણી કરી છે, જેનાથી દેશના 18431 કરોડ રુપિયા વર્ષના બચી શકશે.
  • મોટા સ્તર પર રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે.
  • સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમ હેઠળ મહિલાઓ, ST-ST ઉદ્યમીઓને લાભ આપવામાં આવશે. સ્ટાર્ટ અપ માટે ટીવી ચેનલ પર પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવશે.
  • આવતા પાંચ વર્ષમાં 125000 કિમી સડક બનાવવામાં આવશે, જેના માટે 80 હજાર 250 કરોડનો ખર્ચ કરાશે.
  • દિલ્હીમાં રાજઘાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર બનાવવામાં આવશે.
  • ખેલો ભારત યોજનાની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય ખેલ શિક્ષા બોર્ડનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું.
  • દેશમાં ઓનલાઇન કોર્સને વધારવા પર ભાર મુકાયો છે. તે સાથે જ દેશમાં 'અધ્યયન' કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે, જે હેઠળ વિદેસી છાત્રોને ભારતમાં બોલાવવામાં આવશે.
  • ઉચ્ચ શિક્ષા માટે અલગથી કાનુન રજૂ કરવામાં આવશે. તે માટે 400 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવશે.
  • નવી શિક્ષા નીતિ લાવવામાં આવશે. શિક્ષા નીતિ પર અનુસંધાન કેન્દ્ર પણ બનાવવામાં આવશે. રાષ્ટ્રીય અનુસંધાન પ્રતિષ્ઠાન બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
  • આદર્શ ભાડાનો કાનુન પણ બનાવવામાં આવશે.
  • દુનિયાની ટૉપ 200 કોલેજમાં ભારતની માત્ર 3 કૉલેજ છે, એવામાં સરકાર આ સંખ્યાઓના વધારા પર ધ્યાન આપશે. પાંચ વર્ષ પહેલા આ લિસ્ટમાં એક પણ ભારતીય કૉલેજનું નામ ન હતું. અત્યાર સુધી 26 લાખ ઘરોનું નિર્માણ પૂર્ણ થઇ ચૂક્યું છે, 24 લાખને ઘર આપવામાં આવ્યા છે. અમારો લક્ષ્ય 2022 સુધી દરેકને ઘરનું ઘર આપવાનું છે. દેશમાં 1.95 કરોડ ઘર દેવાનો લક્ષ્ય છે.
  • 95 ટકાથી વધારાના શહેરોને ODC ઘોષિત કરવામાં આવ્યા છે. આજે એક કરોડ લોકોના ફોનમાં સ્વચ્છ ભારત એપ છે.
  • 2014 બાદ 9.6 કરોડ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 5.6 લાખ ગામ આજે દેશમાં ખુલ્લા શૌચથી મુક્ત બન્યા છે. સ્વચ્છ ભારત મિશનના વિસ્તાર માટે સરકાર પ્રતિબદ્ધ છે.
  • અત્યાર સુધી 2 કરોડ લોકો ડિજિટલ રૂપથી સાક્ષર બન્યા છે. ગ્રામિણ-શહેરી અંતરને ઘટાડવા માટે સરકાર ડિજિટલ ક્ષેત્ર પર ભાર મુકી રહી છે.
  • સરકારે પાણી માટે જળશક્તિ મંત્રાલયનું ગઠન કર્યું છે. જળ આપૂર્તિના લક્ષ્યને લાગુ કરવામાં આવી રહ્યું છે, 1500 બ્લોકની ઓળખ કરવામાં આવી છે. જેના લીધે દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે. સરકારનો લક્ષ્ય 2024 સુધીમાં દરેક ઘરમાં પાણી પહોંચાડવાનો છે.
  • 'સ્ફુર્તિ- યોજના હેઠળ દેશમાં 100 નવા ક્લસ્ટર બનાવવામાં આવશે. 20 પ્રોદ્યોગિકી બિઝનેસ ઇન્ક્યુબેટર સ્થાપિત કરવામાં આવશે. જેના દ્વારા 20 હજાર લોકોને સ્કિલ આપવામાં આવશે.'
  • મીડિયામાં પણ વિદેશી નિવેશની સીમા વધારવા પર વિચાર કર્યો છે. મીડિયાની સાથે-સાથે એવિએશન અને એનિમેશનના સેક્ટરમાં પણ FDI પર વિચાર કરવામાં આવશે. તે ઉપરાંત વિમા સેક્ટરમાં 100 ટકા FDI પર પણ વિચાર કરવામાં આવશે.
  • ભારત અંતરિક્ષના ક્ષેત્રમાં એક મોટી તાકાતથી ઉભરી આવ્યો છે. અમારી સરકાર આ તાકાતને હજૂ પણ વધારવાની ઇચ્છા ધરાવે છે અને સેટેલાઇટ લૉન્ચ કરવાની ક્ષમતાને પણ વધારશે.
  • નાણાપ્રધાને જાહેરાત કરી કે, નાના દુકાનદારોને પેન્શન આપવામાં આવશે, સાથે જ માત્ર 59 મીનિટમાં બધા જ દુકાનદારોને લોન આપવાની પણ યોજના છે. જેનો લાભા 3 કરોડથી વધુ નાના દુકાનદારોને મળશે.
  • સરકાર વતી નેશનલ ટ્રાન્સપોર્ટ કાર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેનો ઉપયોગ રેલવે અને બસોમાં કરવામાં આવશે. આ રૂપે કાર્ડની મદદથી ચલાવવામાં આવશે, જેમાં બસની ટિકીટ, પાર્કિગ ચાર્જ, રેલની ટિકીટ પણ એક સાથે કરી શકાશે.
  • આ સાથે જ સરકારે MROના ફોર્મ્યુલાને અપવાની વાત કરી છે. જેમાં મેન્યુફેક્ચરિંગ, રિપેર અને ઓપરેટના ફોર્મ્યુલાને લાગુ કરવામાં આવશે.
  • વન નેશન, વન ગ્રિડ માટે અમે આગળ વધી રહ્યા છીએ, જેનું બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે.
  • તેમને સાથે એ પણ જાહેર કર્યું કે, સરકાર રેલવેમાં પોતાની ભાગીદારી વધારવા પર ભાર મુકી રહી છે. રેલવેના વિકાસ માટે PPP મોડલ લાગુ કરવામાં આવશે. રેલ ઢાંચેમાં વિકાસ માટે 50 લાખ કરોડ રુપિયાની રકમની જરૂરિયાત છે.
  • અમે મેક ઇન્ડિયા દ્વારા સ્વદેશી તરફ વધી રહ્યા છીએ. તે ઉપરાંત અમારી સરકાર દેશને આધુનિક પણ બનાવી રહી છે. જેમાં 657 કિમી મેટ્રો શરુ કરવામાં આવી છે. જ્યારે 300 કિમી નવા મેટ્રો પ્રોજેક્ટને પણ મંજૂરી મળી છે. અમારો હવે પછીનો લક્ષ્યાંક દેશની અંદરે જ જળમાર્ગ શરૂ કરવાનો છે.
  • નાણાપ્રધાને પોતાના બજેટમાં આવતા દશકનો લક્ષ્યાંક પણ સામે રાખ્યો છે. આવતા થોડા વર્ષોમાં અમારી અર્થ વ્યવ્સથા 5 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી છે. આ દરમિયાન તેમણે ગણાવ્યું કે, પ્રદુષણ મુક્ત ભારત, ચિકિત્સા ઉપરકરણો પર ભાર, જળ પ્રબંધન, અંતરિક્ષ કાર્યક્રમ, ચંદ્રયાન, ગગનયાન જેવા પ્લાનને ગણાવ્યા હતા.

Intro:Body:

Exclusive: નિર્મલા સીતારમણે ઈટીવી સાથેની ખાસ વાતચીતમાં જણાવી બજેટની મહત્વની વાતો

125 મીનિટ સુધી આપેલા પોતાના ભાષણમાં નિર્મલા સીતારમણે બજેટમાં દરેક ઘરને વીજળી, દરેક નળ જળ, સ્ટડી ઇન ઇન્ડિયા જેવી મોટી યોજનાઓની જાહેરાત કરી હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી અને જે હેઠળની મોદી સરકાર 2.0ના પહેલા ભાષણની મોટી વાતો અહીંયા વાંચો અને સમગ્ર બજેટને સમજો... 

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ હતું. આ બજેટમાં નાણાપ્રધાને ખેડૂતો, મહિલાઓ અને ગ્રામિણ ભારત પર ભાર મુક્યો હતો. સરકાર પ્રચંડ બહુમત સાથે સતામાં આવી છે, ત્યારે તેમનો લક્ષ્ય ખૂબ જ મોટો છે. 125 મીનિટ સુધી આપેલા ભાષણમાં નિર્મલા સીતારમણે બજેટમાં ઘરે-ઘરે વીજળી, દરેક નળ જળ, સ્ટડી ઇન ઇન્ડિયા જેવી મોટી યોજનાઓની જાહેરાત કરી હતી. 

સોના પર શુલ્ક વધારીને 10 ટકા કસ્ટમ ડ્યુટીથી વધારીને 12.5 ટકા કરવામાં આવ્યો છે

તમાકુ પર અતિરિક્ત શુલ્ક લગાવવામાં આવશે

પેટ્રોલ-ડિઝલ પર 1-1 રુપિયાની વધુ શેષ લગાવવામાં આવશે. જેનો મતલબ આગળના અમુક દિવસોમાં પેટ્રોલ અને ડિઝલ મોંઘા થશે

મોદી સરકારે વધુ કમાઇ કરનારાને મોટો ઝટકો આપ્યો છે. હવેથી 2 થી 5 કરોડ રુપિયા વર્ષે કમાનારા પર 3 ટકા સરચાર્જ લાગશે અને સાથે જ 5 કરોડ રુપિયાથી વધારે કમાનારા પર 7 ટકા સરચાર્જ લગાવવામાં આવશે

જો કોઇ વ્યક્તિ બેન્ક સાથે એક વર્ષમાં એક કરોડથી વધુની રકમ નીકાળશે તો તેના પર પણ 2% નો TDS લાદવામાં આવશે, એટલે કે, વર્ષના 1 કરોડ રુપિયાથી વધારે નીકાળનારા પર 2 લાખ રુપિયા ટેક્સમાંથી કાપવામાં આવશે. 

નાણાપ્રધાન હવે આધાર કાર્ડથી પણ પોતાના ઇન્કમ ટેક્સ ભરી શકાશે, એટલે કે, પાન કાર્ડ હોવું જરૂરી છે. પાન કાર્ડ અને આધાર કાર્ડથી તમામ કામ થઇ જશે.

મિડલ ક્લાસ માટે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. હવે 45 લાખ રુપિયાનું ઘર ખરીદવા માટે વધારાના 1.5 લાખ રુપિયાની છૂટ આપી છે. હાઉસિંગ લોનના વ્યાજ પર મળનારી કુલ છૂટ હવે 2 લાખથી વધીને 3.5 લાખ થઇ છે.

આ ઉપરાંત 2.5 લાખ રુપિયા સુધીના ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા પર પણ છૂટ આપવામાં આવશે. ઇ-વ્હીકલનો વધારો આપવા માટે આવું કરવામાં આવ્યું છે. 

400 કરોડ રુપિયા સુધીના ટર્ન ઓવરવાળી કંપનીઓેને 25 ટકા કોર્પોરેટ ટેક્સ આપવો પડશે. જેની હેઠળ દેશની 99% કંપનીઓ આવી જશે.ઇ વાહનો પર GSTને 12 ટકાથી ઘટીને 5 ટકા કરવામાં આવશે. 

સ્ટાર્ટ અપ માટે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર્ટ અપને એન્જલ ટેક્સ નહીં આપવો પડે, આ સાથે જ આયકર વિભાગ પણ તેની તપાસ કરશે નહીં.

વિનિવેશ દ્વારા 1 લાખ કરોડ રુપિયાનું ફંડ એકઠું કરવામાં આવશે, જેમાં એર ઇન્ડિયામાં પણ વિનિવેશ કરવામાં આવશે. 

સરકારે જાહેરાત કરી છે કે, લોન આપનારી કંપનીઓને હવે સીધું RBI કંન્ટ્રોલ કરશે. 

સરકારે 1 થી 20 રુપિયાના નવા સિક્કાઓની જાહેરાત કરી છે, જેને જલ્દી જ લોકો માટે રજૂ કરવામાં આવશે. આવતાં થોડા દિવસોમાં જ 1,2,5,10 અને 20 રુપિયાના સિક્કાની બહાર પડશે. 

સરકાર વિદેશ નીતિ પર પણ ભાર મુક્યો છે. જેના માટે સરકાર જ્યાં પણ આપણા દુતાવાસ નથી, તે દેશોમાં દુતાવાસ ખોલવા પર ભાર મુક્યો છે. સરકાર નાણાકીય વર્ષ 2019-20માં અન્ય ચાર નવા દુતાવાસ ખોલવાની ઇચ્છા રાખે છે.

સરકારનો લક્ષ્ય પાયાની સુવિધાઓમાં આવતાં પાંચ વર્ષમાં 100 લાખ કરોડ રુપિયાનો નિવેશનો છે.

વિદેશમાં રહેતા ભારતીયો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. હવે NRIને ભારત આવતાની સાથે જ આધાર કાર્ડની સુવિધા મળશે. આ સાથે જ હવે તેમને 180 દિવસો સુધી ભારતમાં રહેવાની જરૂર નથી. 

અમારી સરકારનો લક્ષ્ય છે કે, સાર્વજનિક ક્ષેત્રના બેન્કોને 70 હજાર કરોડ રુપિયા આપવામાં આવશે. સુધારો હેઠળ જ બેન્કોના NPA ઘટાડવામાં આવ્યો છે. અમે બેન્કિંગને દર દરવાજા સુધી પહોંચાડીશું. 

મહિલાઓના વિકાસ  વગર દેશનો વિકાસ થઇ શકતો નથી. નાણાપ્રધાને જાહેરાત કરી કે, જનધન ખાતાધારક મહિલાઓને 5000 રુપિયાના ઓવર ડ્રાફ્ટની સુવિધા આપવામાં આવી છે. 

મહિલાઓ માટે અલગથી 1 લાખ રુપિયાની મુદ્રા લોનની વ્યવસ્થા કરવામાં આવશે. 

વીજળીને લઇને તેમણે કહ્યું કે, અમારી સરકારે 36 કરોડ LED બલ્બની વહેંચણી કરી છે, જેનાથી દેશના 18431 કરોડ રુપિયા વર્ષના બચી શકશે. 

મોટી સ્તર પર રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. 

સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમ હેઠળ મહિલાઓ, ST-ST ઉદ્યમીઓને લાભ આપવામાં આવશે. સ્ટાર્ટ અપ માટે ટીવી ચેનલ પર પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવશે. 

આવતા પાંચ વર્ષમાં 125000 કિમી સડક બનાવવામાં આવશે, જેના માટે 80 હજાર 250 કરોડનો ખર્ચ કરાશે. 

દિલ્હીમાં રાજઘાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર બનાવવામાં આવશે. 

ખેલો ભારત યોજનાની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય ખેલ શિક્ષા બોર્ડનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. 

દેશમાં ઓનલાઇન કોર્સને વધારવા પર ભાર મુકાયો છે. તે સાથે જ દેશમાં 'અધ્યયન' કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે, જે હેઠળ વિદેસી છાત્રોને ભારતમાં બોલાવવામાં આવશે. 

ઉચ્ચ શિક્ષા માટે અલગથી કાનુન રજૂ કરવામાં આવશે. તે માટે 400 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવશે. 

નવી શિક્ષા નીતિ લાવવામાં આવશે. શિક્ષા નીતિ પર અનુસંધાન કેન્દ્ર પણ બનાવવામાં આવશે. રાષ્ટ્રીય અનુસંધાન પ્રતિષ્ઠાન બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે. 

આદર્શ ભાડાનો કાનુન પણ બનાવવામાં આવશે. 

દુનિયાની ટૉપ 200 કોલેજમાં ભારતની માત્ર 3 કૉલેજ છે, એવામાં સરકાર આ સંખ્યાઓના વધારા પર ધ્યાન આપશે. પાંચ વર્ષ પહેલા આ લિસ્ટમાં એક પણ ભારતીય કૉલેજનું નામ ન હતું. અત્યાર સુધી 26 લાખ ઘરોનું નિર્માણ પૂર્ણ થઇ ચૂક્યું છે, 24 લાખને ઘર આપવામાં આવ્યા છે. અમારો લક્ષ્ય 2022 સુધી દરેકને ઘરનું ઘર આપવાનું છે. દેશમાં 1.95 કરોડ ઘર દેવાનો લક્ષ્ય છે. 

95 ટકાથી વધારાના શહેરોને ODC ઘોષિત કરવામાં આવ્યા છે. આજે એક કરોડ લોકોના ફોનમાં સ્વચ્છ ભારત એપ છે. 

2014 બાદ 9.6 કરોડ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 5.6 લાખ ગામ આજે દેશમાં ખુલ્લા શૌચથી મુક્ત બન્યા છે. સ્વચ્છ ભારત મિશનના વિસ્તાર માટે સરકાર પ્રતિબદ્ધ છે. 

અત્યાર સુધી 2 કરોડ લોકો ડિજિટલ રૂપથી સાક્ષર બન્યા છે. ગ્રામિણ-શહેરી અંતરને ઘટાડવા માટે સરકાર ડિજિટલ ક્ષેત્ર પર ભાર મુકી રહી છે. 

સરકારે પાણી માટે જળશક્તિ મંત્રાલયનું ગઠન કર્યું છે. જળ આપૂર્તિના લક્ષ્યને લાગુ કરવામાં આવી રહ્યું છે, 1500 બ્લોકની ઓળખ કરવામાં આવી છે. જેના લીધે દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે. સરકારનો લક્ષ્ય 2024 સુધીમાં દરેક ઘરમાં પાણી પહોંચાડવાનો છે. 

'સ્ફુર્તિ- યોજના હેઠળ દેશમાં 100 નવા ક્લસ્ટર બનાવવામાં આવશે. 20 પ્રોદ્યોગિકી બિઝનેસ ઇન્ક્યુબેટર સ્થાપિત કરવામાં આવશે. જેના દ્વારા 20 હજાર લોકોને સ્કિલ આપવામાં આવશે.'

મીડિયામાં પણ વિદેશી નિવેશની સીમા વધારવા પર વિચાર કર્યો છે. મીડિયાની સાથે-સાથે એવિએશન અને એનિમેશનના સેક્ટરમાં પણ FDI પર વિચાર કરવામાં આવશે. તે ઉપરાંત વિમા સેક્ટરમાં 100 ટકા FDI પર પણ વિચાર કરવામાં આવશે. 

ભારત અંતરિક્ષના ક્ષેત્રમાં એક મોટી તાકાતથી ઉભરી આવ્યો છે. અમારી સરકાર આ તાકાતને હજૂ પણ વધારવાની ઇચ્છા ધરાવે છે અને સેટેલાઇટ લૉન્ચ કરવાની ક્ષમતાને પણ વધારશે. 

નાણાપ્રધાને જાહેરાત કરી કે, નાના દુકાનદારોને પેન્શન આપવામાં આવશે, સાથે જ માત્ર 59 મીનિટમાં બધા જ દુકાનદારોને લોન આપવાની પણ યોજના છે. જેનો લાભા 3 કરોડથી વધુ નાના દુકાનદારોને મળશે. 

સરકાર વતી નેશનલ ટ્રાન્સપોર્ટ કાર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેનો ઉપયોગ રેલવે અને બસોમાં કરવામાં આવશે. આ રૂપે કાર્ડની મદદથી ચલાવવામાં આવશે, જેમાં બસની ટિકીટ, પાર્કિગ ચાર્જ, રેલની ટિકીટ પણ એક સાથે કરી શકાશે. 

આ સાથે જ સરકારે MROના ફોર્મ્યુલાને અપવાની વાત કરી છે. જેમાં મેન્યુફેક્ચરિંગ, રિપેર અને ઓપરેટના ફોર્મ્યુલાને લાગુ કરવામાં આવશે. 

વન નેશન, વન ગ્રિડ માટે અમે આગળ વધી રહ્યા છીએ, જેનું બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. 

તેમને સાથે એ પણ જાહેર કર્યું કે, સરકાર રેલવેમાં પોતાની ભાગીદારી વધારવા પર ભાર મુકી રહી છે. રેલવેના વિકાસ માટે PPP મોડલ લાગુ કરવામાં આવશે. રેલ ઢાંચેમાં વિકાસ માટે 50 લાખ કરોડ રુપિયાની રકમની જરૂરિયાત છે. 

અમે મેક ઇન્ડિયા દ્વારા સ્વદેશી તરફ વધી રહ્યા છીએ. તે ઉપરાંત અમારી સરકાર દેશને આધુનિક પણ બનાવી રહી છે. જેમાં 657 કિમી મેટ્રો શરુ કરવામાં આવી છે. જ્યારે 300 કિમી નવા મેટ્રો પ્રોજેક્ટને પણ મંજૂરી મળી છે. અમારો હવે પછીનો લક્ષ્યાંક દેશની અંદરે જ જળમાર્ગ શરૂ કરવાનો છે.  

નાણાપ્રધાને પોતાના બજેટમાં આવતા દશકનો લક્ષ્યાંક પણ સામે રાખ્યો છે. આવતા થોડા વર્ષોમાં અમારી અર્થ વ્યવ્સથા 5 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી છે. આ દરમિયાન તેમણે ગણાવ્યું કે, પ્રદુષણ મુક્ત ભારત, ચિકિત્સા ઉપરકરણો પર ભાર, જળ પ્રબંધન, અંતરિક્ષ કાર્યક્રમ, ચંદ્રયાન, ગગનયાન જેવા પ્લાનને ગણાવ્યા હતા. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.