Kandla Breaking
- કંડલા
અમેરિકાના રાષ્ટ્રપતિ અમદાવાદ આવે તે પહેલા બિનવારસી સેટેલાઇટ ફોન મળી આવ્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના કારણે બન્ને દેશો વચ્ચે થઈ રહેલી તમામ કામગીરીથી લઈને દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.
24મી ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે છે.
ગુપ્તચર એજન્સીઓ રાજ્યની સીમા પર સખત વોચ રાખી રહી છે. અને સુરક્ષાને ઘણું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
કંડલાનાં બંદર પાસેથી સેટેલાઇટ ફોન બિનવારસી હાલતમાં મળી આવ્યો છે.