ETV Bharat / bharat

BJPના 9 ઉમેદવારોની યાદી જાહેર, રમન સિંહના પુત્રનું પત્તુ કપાયું

નવી દિલ્હી: લોકસભા માટે ભાજપે યાદી 9 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદી પ્રમાણે છત્તીસગઢના પૂર્વ મુખ્ય પ્રધાન અને BJPના દિગ્ગજ નેતા રમન સિંહના પુત્રનું પત્તુ કપાયું છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 24, 2019, 9:01 PM IST

રમન સિંહના પુત્ર અભિષેક સિંહ રાજનંદગાંવથી સાંસદ છે. BJPની આ યાદી પ્રમાણે અભિષેક સિંહની જગ્યાએ રાજનંદગાવથી સંતોષ પાંડેને ટિકીટ આપવામાં આવી છે. આ યાદીમાં BJPએ છત્તીસગઢના 6 ઉમેદવાર અને મેઘાલય, તેલંગાણા, મહારાષ્ટ્રના એક-એક ઉમેદવાર જાહેર કર્યા છે.

  • BJP releases its list of 9 candidates from Chhattisgarh, Telangana, Meghalaya and Maharashtra- Santosh Pandey to contest from Chhattisgarh's Rajnandagaon, Sunil Soni to contest from Raipur, Raghunanadan Rao from Medak in Telangana #LokSabhaElections2019 pic.twitter.com/sHjglUUO25

    — ANI (@ANI) March 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Intro:Body:

BJPના 9 ઉમેદવારોની યાદી જાહેર, રમન સિંહના પુત્રનું પત્તુ કપાયું

નવી દિલ્હી: લોકસભા માટે ભાજપે યાદી 9 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદી પ્રમાણે છત્તીસગઢના પૂર્વ મુખ્ય પ્રધાન અને BJPના દિગ્ગજ નેતા રમન સિંહના પુત્રનું પત્તુ કપાયું છે. 

રમન સિંહના પુત્ર અભિષેક સિંહ રાજનંદગાંવથી સાંસદ છે. BJPની આ યાદી પ્રમાણે અભિષેક સિંહની જગ્યાએ રાજનંદગાવથી સંતોષ પાંડેને ટિકીટ આપવામાં આવી છે. આ યાદીમાં BJPએ છત્તીસગઢના 6 ઉમેદવાર અને મેઘાલય, તેલંગાણા, મહારાષ્ટ્રના એક એક ઉમેદવાર જાહેર કર્યા છે.  

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.