ભાજપે જાહેર કરેલી બીજી યાદીમાં 36 ઉમેદવારોના નામ પર મહોર લાગી છે. જેમાં સૌથી અગત્યનું નામ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા પૂરી (ઓડિસા), ગીરીશ બાપત પૂણે (મહારાષ્ટ્ર), દીલીપ કુમાર કિલારુ વિજયવાડા (આંધ્ર પ્રદેશ), ભારતી પવાર ડિંડોરી (મહારાષ્ટ્ર), સંબોર સુલાઈ સીલોંગ (મેઘાલય)થી ચૂંટણી લડશે.
BJP releases list of 36 candidates from Andhra Pradesh, Assam, Maharashtra, Odisha. Girish Bapat to contest from Pune (Maharashtra), Sambit Patra to contest from Puri (Odisha). #LokSabhaElections2019 pic.twitter.com/Ft3C3cl1cX
— ANI (@ANI) March 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">BJP releases list of 36 candidates from Andhra Pradesh, Assam, Maharashtra, Odisha. Girish Bapat to contest from Pune (Maharashtra), Sambit Patra to contest from Puri (Odisha). #LokSabhaElections2019 pic.twitter.com/Ft3C3cl1cX
— ANI (@ANI) March 22, 2019BJP releases list of 36 candidates from Andhra Pradesh, Assam, Maharashtra, Odisha. Girish Bapat to contest from Pune (Maharashtra), Sambit Patra to contest from Puri (Odisha). #LokSabhaElections2019 pic.twitter.com/Ft3C3cl1cX
— ANI (@ANI) March 22, 2019
ભાજપની મળેલી સેન્ટ્રલ ઇલેક્શન કમિટિની બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન રાજનાથ સિંહ, નાણા પ્રધાન અરુણ જેટલી તથા વિદેશપ્રધાન સુષમા સ્વરાજ હાજર રહ્યા હતા.
આપને જણાવી દઈએ કે આગામી 17મી લોકસભા ચૂંટણી માટે 11 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. આ ચૂંટણી સમગ્ર દેશમાં અલગ-અલગ 7 તબક્કામાં યોજાશે. જેનું પરિણામ 23 મેના રોજ આવશે.