ETV Bharat / bharat

#Pulwama: અમિત શાહ બોલ્યાં- 'શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય' - crpf

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી-2019ને ધ્યાનમાં રાખીને BJPએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. BJP અધ્યક્ષ અમિત શાહ આસામના પ્રવાસે છે. અમિત શાહે કહ્યું કે, પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ, શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય.

author img

By

Published : Feb 17, 2019, 5:27 PM IST

  • જનતાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે,
  • નોર્થ ઈસ્ટના વિકાસ કાર્યોને જોઈને તમે વોટ આપો.
  • પુલવામામાં આંતકીઓએ કાયરતાનું કૃત્ય કર્યું છે.
  • સુરક્ષા દળોનું બલિદાન વ્થર્થ નહીં જાય.
  • આંતકવાદને જડબાતોડ જવાબ મળશે.
  • 2700 ગામને વિજળી મળી છે, અમારી સરકારે ગામે ગામ વિજળી પહોંચાડાનું કામ કર્યું
  • દરેક ગરીબની પાંચ લાખની સારવારનો ખર્ચ મોદી સરકાર ઉપાડે છે.
  • 2 લાખ સુધીનો ખર્ચ આસામ સરકાર ઉપાડે છે.
  • આસામમાં ચાની ખેતી કરતા લોકોને મીઠું આપવાની પ્રથા હતી.
  • ચા અને ચોખા આપવાનું કામ BJP સરકારે કર્યું છે.
  • અમે ચાની ખેતી કરનારાઓ માટે મોટી યોજના લઈને આવ્યા છીએ.
  • સમગ્ર નોર્થ ઈસ્ટની અંદર, માતાઓને મેટીનીટિવ લીવ દરમિયાન રજા નહતી મળતી,
  • BJP સરકારે 6 મહિના રજા અને 12 હજાર રુપિયા આપવાનું કામ કર્યું છે.
  • ખેડૂતોને છ હજાર રૂપિયા આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
  • 55 વર્ષ સુધી કોંગ્રેસે નોર્થ ઈસ્ટના વિકાસ માટે કંઈ જ નથી કર્યું.
  • મોદી સરકારે 5 વર્ષમાં નોર્થ ઈસ્ટ અને આસામને રેલવે, રસ્તા, હવાઈ જહાજ સાથે જોડવાનું કામ કર્યું છે.
    AMIT SHAH
    AMIT SHAH
undefined

Intro:Body:

पुलवामा हादसे पर बोले शाह, शहीदों का बलिदान नहीं जाएगा व्यर्थ

नई दिल्ली: लोकसभा चुनाव 2019 के मद्देनजर बीजेपी ने अपना चुनाव प्रचार तेज कर दिया है. आए दिन मंत्रियों से लेकर नेता पार्टी प्रचार में जुटे हुए हैं. इस दौरान बीजेपी अध्यक्ष अमित शाह असम दौरे पर हैं. उन्होंने अपने दौरे के दौरान पुलवामा में शहीद हुए जवानों को याद किया और कहा कि उनका बलिदान व्यर्थ नहीं जाएगा.

दरअसल, बीजेपी अध्यक्ष अमित शाह आज असम के लखीमपुर पहुंचे. इस दौरान उन्होंने विरोधियों पर जमकर हमला बोला. इसके साथ ही केंद्र सरकार की उपलब्धियों को भी सामने रखा. शाह ने असम और नॉर्थ ईस्ट में विकास कार्यों का हवाला देते हुए वोट मांगे. उन्होंने पुलवामा हमले का भी जिक्र किया. रैली के दौरान शाह ने कहा कि सभी जवानों का बलिदान व्यर्थ नहीं जाएगा. क्योंकि यह कांग्रेस की सरकार नहीं है जो केंद्र में है, यह भाजपा है जो केंद्र में है. ऐसे में उन्होंने सख्त कार्रवाई की तरफ संकेत दे दिय हैं.

जनता को संबोधित करते हुए अमित शाह ने कहा 

    पुलवामा में आतंकियों ने कायराना हरकत की. सुरक्षाबलों का बलिदान बेकार नहीं जाएगा। आतंकवाद का करारा जवाब दिया जाएगा.

    2700 गांव में बिजली नहीं थी, राहुल बाबा सुनते हो, हमारी सरकार ने गांव गांव बिजली पहुंचाने का काम किया है.

    हर गरीब को पांच लाख रुपये तक का इलाज का खर्चा नरेंद्र मोदी सरकार उठाती है. 2 लाख रुपये तक का खर्च हमारी असम सरकार उठाती है.

    असम के चाय बागान के लोगों को नमक देने की प्रथा थी, बार चीनी और चावल देने का काम भाजपा सरकार ने किया है.

    हम चाय बागान वालों के लिए बहुत बड़ी योजना लेकर आए हैं. पूरे नॉर्थ ईस्ट के अंदर, जब माताओं को गर्भावस्था में छुट्टी नहीं मिलती थी, लेकिन भाजपा सरकार ने 6 महीने की छुट्टी और 12 हजार रुपये देने का काम किया है.

    हर छोटे और सीमांत किसान के खाते में 6 हजार रुपये मोदी सरकार ने देना शुरू किया है.

    ये हमारा हिसाब है, मैं हिसाब देना आया हूं. 133 योजनाओं का गुलदस्ता नरेंद्र मोदी सरकार ने दिया है.

    55 साल तक कांग्रेस ने काम किया क्या, यहां के विकास के लिए कुछ नहीं किया. मोदी सरकार ने 5 साल में नॉर्थ ईस्ट और असम को रेल, सड़क, हवाई जहाज से जोड़ने का काम किया है.

    इस बार सरकार बने तो देश भर के अखबार लिखें कि इस बार सरकार बनी है तो नॉर्थ ईस्ट और असम के लोगों की वजह से बनी है.

    क्या आप फिर से मोदी जी की सरकार बनाएंगे, क्या मोदी जी को फिर से पीएम बनाएंगे. क्या सिटिजनशिप बिल पर हमारा समर्थन करेंगे?

    फिर एक बार मोदी सरकार, फिर एक बार मोदी सरकार, भारत माता की जय. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.