ETV Bharat / bharat

લોકસભા ચૂંટણી: કર્ણાટકમાં કોંગ્રેસમાંથી BJPમાં આવેલા 3 નેતાને મળી ટિકીટ

બેંગલુરૂ: કોંગ્રેસમાંથી વર્તમાનમાં જ ભાજપામાં શામેલ થયેલા ઉમેશ જાધવ ગુલબર્ગા સીટ પર કોંગ્રેસના ટોંચના નેતા મલ્લિકાર્જુન ખડગેને પડકાર આપશે. લોકસભા ચૂંટણી માટે ભાજપાએ 21 ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યુ છે. જેમાં ઉમેશ જાધવનું નામ સામેલ છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Mar 22, 2019, 12:13 PM IST

બેંગલુરૂ: કોંગ્રેસમાંથી વર્તમાનમાં જ ભાજપામાં શામેલ થયેલા ઉમેશ જાધવ ગુલબર્ગા સીટ પર કોંગ્રેસના ટોંચના નેતા મલ્લિકાર્જુન ખડગેને પડકાર આપશે. લોકસભા ચૂંટણી માટે ભાજપાએ 21 ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યુ છે. જેમાં ઉમેશ જાધવનું નામ સામેલ છે.

કોંગ્રેસમાંથી ભાજપામાં આવેલા અન્ય બે નેતાઓ એ મંજુ અને દેવેન્દ્રપ્પાને પણ ક્રમશ: હાસન અને બેલ્લારી સીટથી ટિકીટ આપી છે. 21 ઉમેદવારોમાંથી 14 ઉમેદવારો વર્તમાનમાં સભ્ય છે.

કેંન્દ્રીય પ્રધાન ડી વી સદાનંદ ગૌડાને બેંગલુરૂ ઉતર, રમેશ જિગાજિનગીને બીજાપુર અને અનંત કુમાર હેગડેને ઉતર કન્નડ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી એસ યેદિયુરપ્પાના પુત્ર બી વાઇ રાધવેન્દ્રને શિમોગાથી ટિકીટ મળી છે.

પક્ષ દ્વારા જાહેર કરેલા અન્ય ઉમેદવારોમાં સુરેશ અંગડી , પી સી ગદીગૌદર , ભગવંત કુબા , શિવકુમાર ઉદાસી , પ્રહ્લાદ જોશી અને સિદે્શ્વરને ટિકીટ મળી છે.

તેના સિવાય શોભા કરંદલાજે, નલિન કુમાર કાટેલ, નારાયણ સ્વામી, બસવારાજૂ, પ્રતાપ સિમ્હા, શ્રીનિવાસ પ્રસાદ, પીસી મોહન અને બી ગૌડાને પણ ટિકીટ મળી છે.

કર્ણાટકની 28 લોકસભા સીટો માટે બે ફેજમાં 18 એપ્રિલ અને 23 એપ્રિલના રોજ 14-14 સીટો પર મતદાન થશે.

Intro:Body:

लोकसभा चुनाव: कर्नाटक में कांग्रेस से BJP में शामिल हुए तीनों नेताओं को मिले टिकट

बेंगलुरू: कांग्रेस से हाल में भाजपा में शामिल हुए उमेश जाधव गुलबर्गा सीट पर कांग्रेस के दिग्गज नेता मल्लिकार्जुन खड़गे को चुनौती देंगे. लोकसभा चुनाव के लिए भाजपा ने राज्य के लिए अपने 21 उम्मीदवारों की सूची जारी की जिसमें उमेश जाधव का नाम शामिल है.

कांग्रेस से भाजपा में शामिल हुए दो अन्य नेताओं ए मंजू और देवेन्द्रप्पा को भी क्रमश: हासन और बेल्लारी सीट से टिकट दिये गये है.21 उम्मीदवारों में से 14 उम्मीदवार मौजूदा सदस्य हैं.

केन्द्रीय मंत्रियों डी वी सदानंद गौड़ा को बेंगलुरू उत्तर, रमेश जिगाजिनगी को बीजापुर और अनंत कुमार हेगड़े को उत्तर कन्नड़ और पूर्व मुख्यमंत्री बी एस येदियुरप्पा के पुत्र बी वाई राघवेन्द्र को शिमोगा से टिकट दिये गये हैं.

पार्टी द्वारा घोषित अन्य उम्मीदवारों में सुरेश अंगडी (बेलगाम), पी सी गद्दीगौदर (बागलकोट), भगवंत कुबा (बीदर), शिवकुमार उदासी (हावेरी), प्रह्लाद जोशी (धारवाड़) और सिद्देश्वर (दावनगेरे) शामिल हैं.

इनके अलावा शोभा करंदलाजे (उडुपी-किकमगुर), नलिन कुमार काटेल (दक्षिण कन्नड़), नारायण स्वामी (चित्रदुर्ग), बसवाराजू (तुमकुर), प्रताप सिम्हा (मैसूर) श्रीनिवास प्रसाद (चामराजनगर) , पीसी मोहन (बेंगलुरू सेंट्रल) और बी गौडा (चिक्काबल्लापुर) शामिल हैं.

कर्नाटक की 28 लोकसभा सीटों के लिए दो चरणों में 18 अप्रैल और 23 अप्रैल को 14-14 सीटों पर मतदान होगा.

લોકસભા ચૂંટણી: કર્ણાટકમાં કોંગ્રેસમાંથી BJPમાં આવેલા 3 નેતાને મળી ટિકીટ

બેંગલુરૂ: કોંગ્રેસમાંથી વર્તમાનમાં જ ભાજપામાં શામેલ થયેલ ઉમેશ જાધવ ગુલબર્ગા સીટ પર કોંગ્રેસના ટોંચના નેતા મલ્લિકાર્જુન ખડગેને પડકાર આપશે. લોકસભા ચૂંટણી માટે ભાજપાએ 21 ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યુ છે. જેમાં ઉમેશ જાધવનું નામ શામેલ છે.

કોંગ્રેસમાંથી ભાજપામાં આવેલા અન્ય બે નેતાઓ એ મંજુ અને દેવેન્દ્રપ્પાને પણ ક્રમશ: હાસન અને બેલ્લારી સીટથી ટિકીટ આપી છે. 21 ઉમેદવારોમાંથી 14 ઉમેદવારો વર્તમાનમાં સભ્ય છે.

કેંન્દ્રીય પ્રધાન ડી વી સદાનંદ ગૌડાને બેંગલુરૂ ઉતર, રમેશ જિગાજિનગીને બીજાપુર અને અનંત કુમાર હેગડેને ઉતર કન્નડ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી એસ યેદિયુરપ્પાના પુત્ર બી વાઇ રાધવેન્દ્રને શિમોગાથી ટિકીટ મળી છે.    

પક્ષ દ્વારા જાહેર કરેલા અન્ય ઉમેદવારોમાં સુરેશ અંગડી , પી સી ગદીગૌદર , ભગવંત કુબા , શિવકુમાર ઉદાસી , પ્રહ્લાદ જોશી , અને સિદે્શ્વરને ટિકીટ મળી છે.

તેના સિવાય શોભા કરંદલાજે, નલિન કુમાર કાટેલ, નારાયણ સ્વામી, બસવારાજૂ, પ્રતાપ સિમ્હા, શ્રીનિવાસ પ્રસાદ, પીસી મોહન અને બી ગૌડાને પણ ટિકીટ મળી છે.

કર્ણાટકની 28 લોકસભા સીટો માટે બે ફેજમાં 18 એપ્રિલ અને 23 એપ્રિલના રોજ 14-14 સીટો પર મતદાન થશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.