સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ ગયુ છે. આ સત્રમાં કેટલાય મહત્વના બિલ પર ચર્ચા થવાની આશા છે. કેટલાય મહ્તવના બિલ પર રાજ્યસભમાં ચર્ચા થશે.
સંસદના સત્રમાં ઈલેક્ટ્રનિક સિગરેટનું નાશ(ઉત્પાદન, નિર્માણ, આયાત, નિકાસ. વેચાણ, વિતરણ અને ભંડોળ) બિલ, 2019(કાયદામાં ફેરફાર માટે), વિમાન (સંશોધન) બિલ, 2019, પ્રતિસ્પર્ધા (સંશોધન) બિલ 2019, ગર્ભપાત (સંશોધન) બિલ 2019, તત્કાલ સેવા(પ્રથમ સંશોધન) બિલ, 2019, સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ બિલ 2019 જેવા બિલો રજૂ કરાશે. જેની પર ચર્ચા અને મતભેદ થાય તેવી શક્યતાઓ છે.