ETV Bharat / bharat

#Biharfloods: પૂરના પ્રકોપથી 70 લાખથી વધુ લોકો પ્રભાવિત, કુલ 23ના મોત - બિહરમાં પુર

બિહારમાં પુરનો કહેર યથાવત છે. જેમાં અત્યારસુધીમાં કુલ23 લોકોના મોત થયા છે. રાજ્યમાં પુરથી 70 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. મુખ્યપ્રધાન નીતિશ કુમારે નેપાલના જિલ્લામાંથી પસાર થઈ વહી રહેલી નદી કિનારાઓનું સર્વક્ષણ કર્યું હતુ.

flood
બિહરમાં પુર
author img

By

Published : Aug 9, 2020, 7:56 AM IST

બિહાર : ભારે વરસાદ અને પડોશી દેશ નેપાળથી આવેલા પૂરનાં પાણીને કારણે બિહારમાં પૂરનું સંકટ ઉભું થયું છે. બિહારમાં પૂરનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યની લગભગ બધી જ પ્રમુખ નદી અને તેની સહાયક નદીઓમાં તોફાનને કારણે 16 જિલ્લાના લોકો પૂરથી વિશેષ પ્રભાવિત થયા છે.

બિહારમાં પૂરનું સંકટ
બિહારમાં પૂરનું સંકટ

બિહારનો દરભંગા જિલ્લો પુરથી વધુ પ્રભાવિત થયો છે. જિલ્લામાં 19 લાખથી વઘુ લોકોનું જનજીવન ખોરવાયું છે. દરભંગામાં અત્યારસુધીમાં પુરના કારણે 9 લોકોના મોત થયા છે. તેમજ મુજ્ફફરપુરમાં 6, પશ્ચિમી ચાંપારણમાં 4 , સારન અને સીવાનમાં 2-2 લોકોના મોત થયા છે.

બિહારમાં પૂરનો પ્રકોપ
બિહારમાં પૂરનો પ્રકોપ

બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે પુરથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરક્ષણ કર્યું હતુ. મુખ્યપ્રધાને પ્રથમ દરભંગાની પણ મુલાકાત લીધી હતી.

બિહારમાં પુરનો કહેર યથાવત
બિહારમાં પુરનો કહેર યથાવત
  • રાજ્યના 16 જિલ્લાઓ પ્રભાવિતની યાદી

અત્યારસુધીમાં 16 જિલ્લા પુરથી પ્રભાવિત થયા છે.સીતામઢી, શિવહર, સુપૌલ, કિશનગંજા, દરભંગા, મુજફ્ફરપુર, ગોપાલગંજ, પૂર્વીચંપારણ, પશ્ચિમ ચંપારણ, ખગડિયા, સારણ, સમસ્તીપુર, સિવાન,મધુબની, મધેપુર અને સહરસા જિલ્લાના 120 પ્રખંડોના 1152 પંચાયતોના 63,60,424 લોકો પુરથી પ્રભાવિત છે. 4,40,507 લોકોમાંથી 17,916 રેસ્કયું કરાયું છે.

અત્યારસુધીમાં 16 જિલ્લા પુરથી પ્રભાવિત
અત્યારસુધીમાં 16 જિલ્લા પુરથી પ્રભાવિત

પ્રભાવિત જિલ્લાઓમાં NDRF અને SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમે પૂરમાં ફસાયેલા લોકોને વિસ્તારોમાંથી બહાર નીકાળ્યા છે.બિહારના CM નીતિશ કુમારે હેલિકોપ્ટરથી દરભંગા જિલ્લાના પૂરથી પ્રભાવિત ક્ષેત્રોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું.

બિહારમાં પૂરનો પ્રકોપથી 70 લાખથી વધુ લોકો પ્રભાવિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.