ETV Bharat / bharat

લોકડાઉન અને કોરોના વાઈરસ વચ્ચે કિન્નરો કરી રહ્યા છે અનોખી સામાજિક સેવા - pali news

કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે સમગ્ર દેશમાં 3 મે સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે.. આ લોકડાઉનના કારણે ગરીબોની પરિસ્થિતિ વિકટ બની છે. આવા કપરા સમયમાં ગરીબો માટે સામાજિક સંસ્થા આગળ આવી રહી છે. આ વાત છે બિહારના પાલીમાં રહેતા એક કિન્નર અનોખી રીતે સામાજિક સેવા આપી રહ્યો છે.

'Big-hearted Transgender', waived monthly rent of 23 people
કિન્નરોની દરિયા દિલી, જાણો કેવી રીતે કરી રહ્યા છે... સામાજિક સેવા
author img

By

Published : Apr 14, 2020, 11:44 AM IST

બિહાર: પાલીમાં કિન્નર સમુદાય દ્વારા ગરીબ લોકોને હંમેશા મદદ કરવામાં આવે છે. આ અંતર્ગત પાલીના કિન્નર સમાજ વતી, તેમના મકાનમાં રહેતા 12 ભાડુઆત અને 11 દુકાનદારોના 2 મહિનાનું ભાડું માફ કર્યું છે. આ નિર્ણય પાલીના કિન્નર ગાદીપતિ આશા કુંવર દ્વારા લેવામાં આવ્યો છે.

આશા કુંવરે જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે પાલીમાં કામ કરતા લોકો પર આર્થિક સંકટ આવી ગયું છે. જેના કારણે લોકો તેમના પરિવારનું પેટ ભરી શકતા નથી. આવી સ્થિતિમાં શુભેચ્છાઓ આપનારા આ હાથોએ પાલિના લોકો માટે પોતાની તિજોરી ખોલી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉનને કારણે પાણીમાં ઘણા કામદારોની મદદ માટે કિન્નર સમાજના ગાદિપતિ આશા કુંવરે તમામ સહાય શિબિરોની સ્થાપના કરી છે. છેલ્લા 15 દિવસથી આશા કુંવર દ્વારા ગરીબ લોકોને ભોજન આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

આશા કુંવરે હવેલીમાં રહેતા 11 પરિવારો અને 12 દુકાનદારો માટે 2 મહિનાનું ભાડુ માફ કરી દીધું છે. આશા કુંવરે કહે છે કે, દેશમાં કોરોના વાઈરસની મહામારી ફેલાઈ છે. જેની અસર પાલીમાં પણ જોવા મળી છે. માનવતા તરીકે આ પગલું ભરવું જરૂરી હતું.

ઉલ્લેખનીય છે કે, આશા કુંવરે સામાન્ય લોકોને તેમના ઘરોમાં રહેવા અપીલ કરી છે. જેથી દેશમાંથી કોરોના વાઈરસને નાબૂદ કરી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.