ETV Bharat / bharat

'પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ'માં આ મહિલાની છે સરાહનીય ભૂમિકા, વાંચો વિશેષ અહેવાલ...

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણથી પ્લાસ્ટિકને દૂર રાખવાની અપીલ કરી હતી. જેણે રાજ્ય સરકાર અને દેશવાસીઓને પર્યાવરણની સુરક્ષા માટે પગલા ભરવાની પ્રેરણા આપી હતી. જો કે, ભીલા જિલ્લાની રહેવાસી શ્રદ્ધા સાહુ હવે બે વર્ષથી દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું કામ કરી રહી છે. થોડું પણ વખાણવા યોગ્ય પગલું ભરતાં તેણે જાતે જ 'ક્રોકરી બેંક' ઉભી કરી છે.

bhilai-steel-crockery-bank-to-reduce-plastic-cutlery-use
પ્લાસ્ટિક
author img

By

Published : Jan 8, 2020, 3:22 PM IST

વડાપ્રધાન મોદીની સ્વતંત્રતા દિવસે સિંગલ યુઝ પ્લાસ્ટિકની અપીલ કરે તે પહેલા જ આ મહિલા પ્લાસ્ટિકના પ્રદૂષણ સામે જાગૃતિ ફેલાવી રહી છે.

શ્રદ્ઘાએ ક્રોંકરી બેંક બનાવી છે, આ બેંક દ્વારા તેઓ વિવિધ કાર્યક્રમો અને પ્રસંગો માટે વિનામૂલ્યે સ્ટીલના વાસણો પૂરા પાડે છે. શ્રદ્ઘા પાસે ફક્ત ભીલા જિલ્લાના જ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો પણ વાસણ મેળવે છે.

'પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ'માં આ મહિલાની છે સરાહનીય ભૂમિકા, વાંચો આ વિશેષ અહેવાલ...

શ્રદ્ધાનો હેતુ સિંગલ યુઝ પ્લાસ્ટિક કટલરીના ઉપયોગને ટાળવા માટેનો છે. જ્યારે સ્ટીલના વાસણોની આપ-લે થતી હોય તેવા સમયે શ્રદ્ધા શાળાઓના બાળકોને પણ બોલાવી લે છે. જેથી સિંગલ-યુઝ-પ્લાસ્ટિકના દુષ્પ્રભાવો વિશે શિક્ષિત કરી શકાય.

શ્રદ્ઘાની આ પહેલ યુવાનો માટે પ્રેરણારૂપ સાબિત થઈ છે. આ પ્રયાસ પ્લાસ્ટિક મુક્ત ભારતનો ઝુંબેશનો નાનકડો જ ખરો પણ અર્થસભર ભાગ છે.

Intro:Body:

Jan 08 plastic story

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.