ETV Bharat / bharat

હૈદરાબાદની નિઝામાબાદમાં બેઠક પર થશે બેલેટ પેપરથી ચૂંટણી - lok sbha election

હૈદરાબાદ: મુખ્ય ચૂંટણી કમિશનર(CEC) રજત કુમારે કહ્યું કે, લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચ આવશ્યક વ્યવસ્થા કરી રહ્યું છે. બેલેટ પેપરથી મતદાન કરવાના સવાલ પર તેમણે કહ્યું કે, 245 નામાંકન દાખલ થવાના કારણે નિઝામાબાદ લોકસભા બેઠક પર બેલેટ પેપરથી વોટિંગ કરવામાં આવશે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 27, 2019, 1:15 PM IST

CEC રજત કુમારે કહ્યું કે, મતદાનની પ્રકિયાનો છેલ્લો નિર્ણય ઉમેદવારોના નામાંકનબાદ લેવામાં આવશે. તેમણે કહ્યું કે, જો ચૂંટણીમાં 96થી વધારે ઉમેદવારી નોંધાવે તો, લગભગ 8.5 લાખ મત પત્રોની જરૂર પડશે.

મતપત્રોની છપાઈ પર તેમણે કહ્યું કે, બેલેટ પેપેર તૈયાર કર્યા બાદ પ્રિંટિગ માટે મોકલવામાં આવશે. બેલેટ પેપર છપાવામાં લગભગ બે દિવસનો સમય લાગશે. આપનેજણાવી દઈએ કે, નિઝામાબાદ લોકસભા વિસ્તારમાં 245 ઉમેદવારોએ નામાંકન કર્યું છે. કેન્દ્ર સરકારથી નારાજ ખેડૂતોને યોજાનાઓનો લાભ ન મળવાનો આરોપ લગાવ્યો છે.

રજત કુમારે જણાવ્યું કે, કેટલાક દિવસોમાં કાગળોની તપાસ અને જરૂરી કાર્યવાહી બાદ ઉમેદવારોની ખાતરીકરી દેવામાં આવશે.

Intro:Body:

ballot paper voting might be the opt for the nizamabad

ballot paper,Telangana, nizamabad, lok sbha election, rajat kumar

तेलंगाना के निजामाबाद में हो सकते हैं बैलट पेपर से चुनाव

તેલંગણા: નિઝામાબાદમાં બેલેટ પેપરથી ચૂંટણી થઈ શકે છે 

હૈદરાબાદ: મુખ્ય ચૂંટણી કમિશનર(CEC) રજત કુમારે કહ્યું કે, લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચ આવશ્યક વ્યવસ્થા કરી રહ્યું છે. બેલેટ પેપરથી મતદાન કરવાના સવાલ પર તેમણે કહ્યું કે, 245 નામાંકન દાખલ થવાના કારણે નિઝામાબાદ લોકસભા બેઠક પર બેલેટ પેપરથી વોટિંગનું કરવામાં આવશે. 

CEC રજત કુમારે કહ્યું કે, મતદાનની પ્રકિયા છેલ્લો નિર્ણય ઉમેદવારોના નામાંકનની બાદ લેવામાં આવશે. તેમણે કહ્યું કે, જો ચૂંટણીમાં 96થી વધારે ઉમેદવારી નોંધાવે તો, લગભગ 8.5 લાખ મત પત્રોની જરૂર પડશે.

મતપત્રોની છપાઈ પર તેમણે કહ્યું કે, બેલેટ પેપેર તૈયાર કર્યા બાદ પ્રિંટિગ માટે મોકલવામાં આવશે. બેલેટ પેપર છપવામાં લગભગ બે દિવસનો સમય લાગશે.

તમને જણાવી દઈ કે, નિઝાનાબાદ લોકસભા ક્ષેત્રમાં 245 ઉમેદવારોએ નામાંકન કર્યું છે. કેન્દ્ર સરકારથી નારાજ ખેડૂતોને યોજાનાઓનો લાભ ન મળવાનો આરોપ લગાવ્યો છે.  

રજત કુમારે જણાવ્યું કે, કેટલાક દિવસોમાં કાગળોની તપાસ અને જરૂરી કાર્યવાહી બાદ ઉમેદવારોની પુષ્ટી કરી દેવામાં આવશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.