વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેવભૂમિ ઉત્તરાખંડની મુલાકાતનો આજે બીજો દિવસ છે અને આજે પીએમ મોદી બદ્રીનાથ ધામની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં નરેન્દ્ર મોદી બદ્રીનાથ ધામમાં બાબા બદ્રીનાથની વિશેષ પૂજા અર્ચના કરી અને આશિર્વાદ મેળવશે.
PM મોદીનો ઉત્તરાખંડમાં આજે બીજા દિવસનો પ્રવાસ, પહોંચ્યા બદ્રીનાથ ધામ - UTARAKHAND
ઉત્તરાખંડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે 12 જ્યોર્તિલિંગમાંના એક એવા કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ આજે વડાપ્રધાન મોદી બદ્રીનાથ ખાતે પહોંચ્યાં છે. જ્યાં તેઓ દિવ્ય જ્યોતના દર્શન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેવભૂમિ ઉત્તરાખંડની મુલાકાતનો આજે બીજો દિવસ છે અને આજે પીએમ મોદી બદ્રીનાથ ધામની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં નરેન્દ્ર મોદી બદ્રીનાથ ધામમાં બાબા બદ્રીનાથની વિશેષ પૂજા અર્ચના કરી અને આશિર્વાદ મેળવશે.
PM મોદીનો ઉતરાખંડનો આજે બીજા દિવસનો પ્રવાસ, બદ્રીનાથ ધામ પહોંચ્યાં
ઉતરાખંડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલે 12 જ્યોર્તિલિંગમાંના એક કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ આજે વડાપ્રધાન મોદી બદ્રીનાથ ખાતે પહોંચ્યાં છે. જ્યાં તેઓ દિવ્ય જ્યોતના દર્શન કરશે.

Conclusion: