તેની સાથે જ બાબ રામદેવે જણાવ્યું કે ભારતની લડાઇ પાકિસ્તાન સાથે નથી. પણ ત્યાં હાજર રહેલા આતંકવાદી સાથે છે. પાકિસ્તાન આતંકવાદી પર કાર્યવાહી કરવાને બદલે બહાના બનાવે છે. તેથી અમારે પોતાના રક્ષણ માટે સમગ્ર કાર્યવાહી કરવી પડી. આતંકવાદ વિરૂદ્ધ ભારતનું યુદ્ધ તે આસાન નથી. અમે લોકો આતંકવાદીનો સફાયો કરીને જ રહીશું.
વધુમાં બાબ રામદેવે કહ્યું કે દેશના લોકોને ભારતીય સેના અને મોદી સરકાર પર ગર્વ છે. અમને પૂરો વિશ્વાસ છે કે દેશ મજબૂત હાથોમાં છે. દુનિયાની કોઇ પણ તાકાત કંઇ પણ કરી શકે તેમ નથી.
- " class="align-text-top noRightClick twitterSection" data="">