ETV Bharat / bharat

પોપ્યુલર પંજાબી સિંગર ગુરૂ રંધાવા પર કેનેડામાં હુમલો - ગુરૂ રંધાવા

મુંબઇ: પોપ્યુલર પંજાબી સિંગર ગુરૂ રંધાવા હાલ કેનેડાના પ્રવાસે છે. ત્યાં રંધાવા ક્વીન એલિઝાબેથ થિયેટરમાં પોતાનો શૉ કરી રહ્યાં હતાં. શૉ પુરો થતા અજાણ્યા વ્યક્તીએ તેના પર હુમલો કર્યો હતો, જેમાં તે ઘાયલ થયા હતાં. જો કે, હાલમાં તે હવે ખતરાથી બહાર છે.

પોપ્યુલર પંજાબી સિંગર ગુરૂ રંધાવા પર કેનેડામાં હુમલો
author img

By

Published : Jul 30, 2019, 8:47 PM IST

ગુરૂનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના ચહેરા પર ઈજાના નિશાન પર પટ્ટી લગાવેલી નજરે પડે છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગુરૂ રંધાવાની સાથે મારપીટ થઈ હતી. પરંતુ, આ બાબતને લઈ ગુરુ રંધાવા અને તેની ટીમ તરફથી કોઈ પણ નિવેદન સામે આવ્યુ નથી.

જ્યારે તેના મિત્ર પ્રીત હરપાલે રંધાવાને લઈને એક પોસ્ટ લખી અને તે જ ફોટો શેર કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જણાવી દઈએ કે ગુરૂ રંધાવા બોલીવૂડમાં પણ પોપ્યુલર સિંગર છે. હિંન્દી ફિલ્મોમાં તે પટોલા, સૂટ સૂટ, બન જા રાની અને મોરની બનકે સિવાય ધણા સુપરહિટ પંજાબી ગીત ગાઈ ચૂક્યો છે. દેશ જ નહીં દુનિયાભરમાં ગુરૂ રંધાવાના લાખો ફેન્સ છે.

Intro:Body:

मशहूर पंजाबी सिंगर गुरु रंधावा पर कनाडा में हमला

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/guru-randhawa-attacked-in-canada/na20190730152454022

પોપ્યુલર પંજાબી સિંગર ગુરૂ રંધાવા પર કનાડામાં હુમલો

મુંબઇ: પોપ્યુલર પંજાબી સિંગર ગુરૂ રંધાવા આ દિવસોમાં પ્રવાસ માટે કનાડામાં છે. ત્યાં રંધાવા ક્નીન એલિઝાબેથ થિયેટરમાં પોતાનો શો કરી રહ્યાં હતાં. શો પુરો થતા અજાણ્યા વ્યક્તીએ તેના પર હુમલો કર્યો હતો. જેમાં તે ધાયલ થયા હતાં પરંતુ, હાલમાં તે હવે ખતરાથી બહાર છે. 

ગુરૂની એક ફોટો વાયરલ થઇ છે, જેમાં તેના ચહેરા પર ઇજાના નિશાન પર ટુવાલ લગાવેલ નજરે આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુરૂ રંધાવાની સાથે મારપીટ થઇ હતી. પરંતુ, આ બાબતને લઇને ગુરુ રંધાવા અને તેની ટીમ તરફથી કોઇ પણ નિવેદન સામે આવ્યુ નથી. 

જ્યારે તેના મિત્ર પ્રીત હરપાલે રંધાવાને લઇને એક પોસ્ટ લખી અને તે જ ફોટો શેર કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જણાવી દઇ એ કે ગુરૂ રંધાવા બોલીવુડમાં પણ પોપ્યુલર સિંગર છે. હિંન્દી ફિલ્મોમાં તે પટોલા, સૂટ સૂટ, બન જા રાની અને મોરની બનકે સિવાય ધણા સુપરહિટ પંજાબી ગીતો ગાય ચુક્યો છે. દેશ જ નહીં દુનિયાભરમાં ગુરૂ રંધાવાના લાખો ફેન્સ છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.