ETV Bharat / bharat

આરોગ્ય કર્મચારીઓ હુમલોઃ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે કરી કડક કાર્યવાહી - Indore latest news

આરોગ્ય કર્મચારીઓ પર હુમલો થયા બાદ પોલીસે હુમલો કરનારા યુરોપિયનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી. આ જ બનાવ ઉપર રાસુકા દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવ્યા બાદ આઈજીએ પોલીસ કર્મચારીઓ સાથે પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને યોગ્ય સૂચના આપી હતી.

આરોગ્ય કર્મચારીઓ પર થયો હુમલો
આરોગ્ય કર્મચારીઓ પર થયો હુમલો
author img

By

Published : Apr 3, 2020, 9:29 AM IST

ઇન્દોરઃ છત્રીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટાટપટ્ટી બાખલમાં આરોગ્ય કર્મચારીઓ પર હુમલો કરનાર વિરુદ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી કરી હતી.

હુમલો થનાર આરોગ્ય કર્મચારીઓએ કહ્યું કે, અચાનક લોકોએ આવીને હુમલો શરૂ કર્યું હતું અને મારવા લાગ્યાં જેથી બધા જીવ બચાવવા ત્યાથી ભાગવા લાગ્યાં હતા.

આ ઘટના પછી, વિસ્તારના રહેવાસીઓએ મીડિયા દ્વારા પોતાની ભૂલ સ્વીકારી, તે જ રહેવાસીઓએ કહ્યું કે, જે આરોગ્ય કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. તે ખોટી સમજને કારણે થયો હતો.

આ પ્રકારની ભૂલ આગળ નહીં થાય, તેવુ સ્થાનિકોનું કહેવું છે. કે કેટલાક લોકો આરોગ્ય કર્મચારીઓને મદદ કરતા હતા, પરંતુ આ દરમિયાન એક વૃદ્ધ મહિલાને બળજબરીથી લેવાની ઘટના સામે આવી હતી, ત્યારબાદ કેટલાક લોકોએ આરોગ્ય કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટના ફરી નહી બને અને આ જે ધટના બની છે તેમનો અમને ઘણો જ આફસોસ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.