ETV Bharat / bharat

બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - today astrology

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે બુધવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ
રાશિફળ
author img

By

Published : Oct 28, 2020, 6:51 AM IST

મેષ : આપનો આજનો દિવસ અસ્‍વસ્‍થતા અને બેચેનીમાં પસાર થવાની શક્યતા હોવાથી કામકાજમાં મન ઓછુ લાગે. તબિયતમાં ખાસ કરીને શરદી, કફ, તાવનો ઉપદ્રવ વધી શકે છે. કોઇનું ભલું કરવા જતાં તમારા માથા પર આફત આવી પડે એવું બને તેથી આજે કોઇના જામીન ન થવાની કે પૈસાની લેવડદેવડ ન કરવાની સલાહ આપવામાં આવે છે. મનમાં અગાઉની તુલનાએ ચિંતા અને અજંપો વધુ રહે. કોઈપણ નિર્ણય લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે. ટૂંકાગાળાનો લાભ લેવા જતાં નુકસાન ન થાય તેનું ધ્‍યાન રાખવું.

વૃષભ : આજના દિવસે આપ ખૂબ આનંદમાં હશો. આપની આવક અને વેપારધંધામાં વૃદ્ધિ થશે અને કુટુંબના સભ્‍યો અને દોસ્‍તો સાથે હસીખુશીની પળોમાં મશગૂલ બનશો. મહિલા વર્ગ તરફથી લાભ અને આદર મળે. વેપારક્ષેત્રે નવા સંપર્કો અને ઓળખાણોથી લાભ થાય. નાનકડી મુસાફરી આપને આનંદથી પ્રફુલ્લિત કરી દેશે. જીવનસાથીના પ્રેમની વર્ષા આપને ભીંજવી નાખશે. એકંદરે આજનો દિવસ ખૂબ સારી રીતે પસાર કરશો.

મિથુન : આપનો આજનો દિવસ શુભ અને અનુકૂળતાભર્યો હશે. પરિવારના સભ્‍યો, ઓફિસમાં સહકર્મચારીઓ અને ઉપરી અધિકારીઓ સાથે સુમેળભર્યા સંબંધો રહેશે. ઉચ્‍ચ હોદ્દેદારોની કૃપાદૃષ્ટિ રહે. સમાજમાં આપનો માન- મરતબો વધે. નોકરીમાં બઢતીના યોગ જણાય છે. મિત્રો- સ્નેહીજનો તરફથી આપને ભેટ- સોગાદ મળે. ગૃહસ્‍થજીવનમાં માધુર્ય વ્‍યાપી રહે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે. સાંસારિક જીવન આનંદમય રહે.

કર્ક : આજે આપના માટે અનુકૂળતાભર્યો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. આપનું દરેક કાર્ય આજે સરળતાપૂર્વક પાર પડે. નોકરીમાં ઉપરી અધિકારીઓ ખુશ રહેશે. બઢતી મળવાના યોગ છે. ઉપરી અધિકારીઓ સાથે મહત્ત્વની બાબતે ચર્ચાવિચારણા થાય. કુટુંબના સભ્‍યો સાથે નિખાલસતાપૂર્વક ચર્ચાવિચારણા થાય. ગૃહસજાવટમાં રસ લઇ કંઇક નવું કરશો. ઓફિસના કામકાજ અર્થે બહારગામ જવાનું થાય. માતા સાથેના સંબંધો સારા રહે. સરકાર તરફથી લાભ મળે. આરોગ્‍ય સારું રહે.

સિંહ : આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે. આજે નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરાઓ અને એ બાબતમાં પ્રયાસ કરો. આજે આપનું વલણ ન્‍યાયપૂર્ણ રહેશે. આપ ધાર્મિક અને માંગલિક કાર્યોમાં પ્રવૃત્ત રહો. ધાર્મિક પ્રવાસનું આયોજન પણ થાય. ગુસ્‍સાનું પ્રમાણ વધુ રહે. વિદેશ વસતા સ્‍વજનોના સમાચાર મળે. થોડીક માનસિક અશાંતિ રહે. વ્‍યવસાયમાં તકલીફ ઉભી થાય.

કન્યા : આજનો દિવસ આપના માટે શુભ છે. દાંપત્‍યજીવન શ્રેષ્‍ઠતમ પળો આપના માટે શુભ છે. જાહેર જીવનમાં યશકીર્તિ પ્રાપ્‍ત થાય. વિજાતીય વ્‍યક્તિઓ પરત્‍વે આકર્ષણ વધશે. વેપાર ઉદ્યોગમાં ભાગીદારો સાથેના સંબંધો સારા રહે. સારાં વસ્‍ત્રો ઘરેણાં પહેરવાનો કે ખરીદવાનો મોકો મળે. મિત્રો સાથે પર્યટનનું આયોજન કરો.

તુલા : આપનું તન મનનું આરોગ્‍ય સારું રહેશે. નોકરિયાત વર્ગને લાભની શક્યતા છે. સહકાર્યકરો આપને સાથ સહકાર આપશે. ઘરમાં કુટુંબીજનો સાથે આપ સુખપૂર્વક સમય પસાર કરશો. વાણી પર સંયમ રાખવો. સામાન્‍ય ખર્ચ વધુ રહે. કાર્યમાં યશની પ્રાપ્તિ થાય. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.

વૃશ્ચિક : આજે આપને વાદવિવાદમાં ન પડવાની સલાહ છે. સંતાનોની બાબતોમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. વિદ્યાર્થીઓને વિદ્યાભયાસમાં સફળતા મળે. શેરસટ્ટામાં સાહસ ન કરવાની સલાહ આપવામાં આવે છે. યાત્રા- પ્રવાસ મોકૂફ રાખવા. ભવિષ્‍યનું આર્થિક આયોજન કરવા માટે સમય સારો છે. આપને ખંતપૂર્વક કામ કરવાથી સફળતા મળશે.

ધન : આજે આપનામાં ચેતના અને સ્‍ફૂર્તિનું સ્તર જાળવી રાખવા માટે રોજિંદા કાર્યોમાંથી થોડો વિરામ લઈને આપ્તજનો સાથે સમય વિતાવવાની સલાહ છે. શરીર અને મનની શાંતિ જાળવવા માટે મેડિટેશનનો સહારો લઈ શકો છો. કુટુંબના દરેક સભ્યોની લાગણી વધુ સમજવાનો પ્રયાસ કરવો અને તેમની જરૂરિયાતો સંતોષવા માટે પણ પોતાના તરફથી પ્રયાસો કરવા. સ્‍થાવર મિલકતના દસ્‍તાવેજો કરવામાં ખાસ ધ્‍યાન રાખવું. જાહેર જીવનમાં વધુ પડતી સક્રિયતાના બદલે પોતાની દુનિયામાં મસ્ત રહેવાથી આપ ખુશ રહેશો.

મકર : પરિવારમાં ભાઇબહેન તેમજ મિત્રો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય. તેમની સાથે આપ કોઇ પર્યટનનું પણ આયોજન કરો. સંપત્તિને લગતા કામકાજોનો ઉકેલ મળશે. નોકરિયાતોને સમય અનુકૂળ રહે. ગૃહસ્‍થ જીવનના પ્રશ્નો હલ થાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રિયપાત્ર સાથે પ્રણય માટે સાનુકૂળ દિવસ છે. પ્રતિસ્‍પર્ધીઓ પર વિજય મેળવી શકો. શારીરિક આરોગ્‍ય અને મનની સ્‍વસ્‍થતા જળવાઇ રહેશે. આર્થિક લાભ થાય. નવા કાર્યોનો શુભારંભ કરી શકશો.

કુંભ : આજે વધુ પડતા વિચારોમાં અટવાયેલા રહેવાના બદલે દરેક બાબતને વ્યવહારું અભિગમથી જોવાની સલાહ છે. આમ કરવાથી તમે કોઇ બાબતે ચોક્કસ નિર્ણય પર સરળતાથી આવી શકો છો. બિનજરૂરી ખર્ચથી સંભાળવું પડશે. આજે વાણી પર સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે. પરિવારના સભ્‍યો સાથે ખટરાગ ટાળવા માટે તમારી વાણીમાં મીઠાશ રાખવી. વિદ્યાર્થીઓ માટે સમય થોડી મહેનત માંગી લે તેવો છે. કામમાં ઈચ્છિત સફળતા માટે પણ પરિશ્રમ વધારવો પડશે.

મીન : આપનો આજનો દિવસ શુભ ફળ આપનારો નીવડશે. ઉત્‍સાહ અને તનમનની સ્‍વસ્‍થતા જળવાશે. નવા કાર્યની શરૂઆત માટે દિવસ સારો છે. કુટુંબના સભ્‍યો અને દોસ્‍તો સાથે ઉત્તમ ભોજન માણવાની તક મળે. ધનલાભ થાય. પ્રવાસ યાત્રાનો યોગ છે. ખર્ચ વધારે પડતો વધી ન જાય તેનું ધ્યાન રાખવું પડશે. ધાર્મિક કાર્યો થાય. પરિવારમાં આનંદ ઉલ્‍લાસનું વાતાવરણ જળવાશે. કામમાં સફળતા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.