ETV Bharat / bharat

મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Horoscope of Capricorn Today news

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે મંગળવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

ZODIAC રાશિફળ મેષ રાશિનું રાશિફળ મિથુન રાશિનું રાશિફળ કન્યા સોમવારની રાશિ today astrology today astrology news today astrology Your Daily Horoscope Daily Horoscope news Horoscope news Horoscope of Aries Today news Horoscope of Taurus Today news Horoscope of Gemini Today news Horoscope of Cancer Today news Horoscope of Leo Today news Horoscope of Virgo Today news Horoscope of Libra Today news Horoscope of Scorpio Today news Horoscope of Sagittarius Today news Horoscope of Capricorn Today news Horoscope of Aquarius
author img

By

Published : Nov 19, 2019, 4:55 AM IST

Updated : Nov 20, 2019, 5:20 AM IST

મીનઃ આપને કાલ્પનિક દુનિયામાં વિહાર કરવાનું ગમશે. આપ લેખન અને સાહિત્ય ક્ષેત્રે પોતાની સર્જનાત્મકતા વ્યક્ત કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રેમીઓ તેમના જીવનસાથીની નિકટતા માણી શકશે. શેર સટ્ટામાં આપને ફાયદો થઇ શકે. આપે માનસિક સમતુલા જાળવવી જોઇએ.

મેષઃ આપનું લાગણીતંત્ર વધારે સંવેદનશીલ બનશે. પરિણામે કોઇની વાણી કે વર્તનથી આપનું મન દુભાશે. માનસિક અજંપા સાથે શારીરિક અસ્‍વસ્‍થતાથી આપ બેચેન રહેશો. માતાનું આરોગ્‍ય આજના દિવસમાં સંભાળવું પડશે. વાહન ચલાવતા સાવધાની રાખવી જરૂરી છે. અગત્‍યના દસ્‍તાવેજો આજે ન કરાવવાની સલાહ છે. ઓફિસમાં કે અન્‍યત્ર સ્‍ત્રીવર્ગથી હાનિ પહોંચવાની સંભાવના નકારી શકાય નહીં. વિદ્યાર્થીઓએ મહેનત થોડી વધારવી પડશે.

વૃષભઃ ચિંતાના બોજમાંથી હળવાશનો અનુભવ થતાં સ્‍ફૂર્તિ અને ઉત્‍સાહનો અનુભવ કરશો. ભાવુક્તાના પ્રવાહમાં કલ્‍પના જગતમાં વિહાર કરશો. આપની અંદર રહેલી સાહિત્‍ય કે કલાસૂઝને બહાર લાવવા માટે યોગ્‍ય સમય છે. પરિવારજનો તરફ વિશેષ ધ્‍યાન આપશો. મિત્રો સાથે પ્રવાસનું આયોજન થાય. આર્થિક આયોજનો પાર પડે. મનપસંદ ભોજન મળે, ભાગ્‍યવૃદ્ધિની તકો સાંપડશે.

મિથુનઃ આજે આપને કાર્ય સફળતા મળે પરંતુ થોડો વિલંબ થાય, એમ છતાં તે અંગેના પ્રયત્‍નો ચાલુ રાખતાં તે પાર પાડી શકશો. નાણાકીય આયોજનોમાં અવરોધ બાદ માર્ગ મોકળો થતો જણાય. નોકરી ધંધામાં સાથી કાર્યકરોનો સંપૂર્ણ સાથ સહકાર મળશે. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે.

કર્કઃ મિત્રો, સ્‍નેહીજનો અને પરિવારજનોના સહવાસમાં આપ આજનો દિવસ ખૂબ જ આનંદ ઉલ્‍લાસથી પસાર કરશો, અને તેમના તરફથી ભેટ ઉપહાર મળતાં આપનો આનંદ દ્વિગુણિત બનશે. બહાર હરવા ફરવાનું તથા સારું ભોજન લેવાનું આયોજન થાય. શુભ સમાચાર મળે. આર્થિક લાભ મળે સાથે દાંપત્‍યજીવનમાં પત્‍ની સાથે વધુ નીકટતા અનુભવાય. શારીરિક સુખાકારી તો જળવાશે પણ માનસિક રીતે પણ આજે આપ ખૂબ તાજગી અનુભવશો.

સિંહઃ આજના દિવસમાં વિચારોની ગડમથલ તમને થોડા બેચેન કરી શકે છે. ખોટા વાદવિવાદ કે ચર્ચાઓમાં ન પડશો કારણ કે તેના કારણે સંઘર્ષ થઇ શકે છે. કાયદાકીય બાબતોમાં આપે સાવચેત રહેવું પડશે. વાણી અને વર્તન પર અંકુશ રાખવો. આપની આવક કરતા ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. કોઇની સાથે ગેરસમજ થતી ટાળવી.

કન્યાઃ આજે આપ ઘણાં પ્રકારના લાભ મેળવી શકશો. વેપાર ધંધામાં આપની વૃદ્ધિ થશે અને આવક પણ વધશે. નોકરીમાં પણ લાભ થવાની શક્યતા છે. દાંપત્યજીવનમાં પણ સંતોષ અને સુખ અનુભવાશે. પરિવારમાં સંતાન, પત્ની કે વડીલોથી લાભ મેળવી શકશો. મિત્રો સાથે સુંદર સ્થળે ફરવા જવાનું થાય. સ્ત્રી મિત્રોથી લાભ થવાની શક્યતા છે.

તુલાઃ આપના કુટુંબમાં ખુશી અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. નોકરી અને ઓફિસમાં બઢતી તેમ જ આવકમાં વૃદ્ધિ થવાની શક્યતા છે. માતા તરફથી પણ લાભ થાય. આપ ઘરના સુશોભનનું કામ શરૂ કરશો. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ આપના કામની કદર કરશે અને આપ તેમની પાસેથી પ્રેરણા મેળવી શકશો. સહકર્મચારીઓ તરફથી સહકાર મેળવી શકશો. આપની તંદુરસ્તી સારી રહેશે.

વૃશ્ચિકઃ આજે આપને ઘણાં સારા-નરસા અનુભવો થશે. આપને અજંપો અને થાક લાગશે તો સાથે સાથે કેટલાક કાર્યો અનઅપેક્ષિત રીતે પાર પડવાથી મનોમન ઉત્સાહ અને આત્મવિશ્વાસ પણ લાગશે. નોકરી કે વ્યવસાયમાં કોઇપણ મુશ્કેલીથી બચવા માટે પૂર્વાયોજન અને સચોટ વ્યૂહનીતિ ઘડવાની સલાહ છે. આપે કોઇ ઉચ્ચ અધિકારી સાથે વધુ પડતા વિવાદોમાં ના પડવું. વિદેશયાત્રાના સંજોગો ઊભા થાય તેમ જ વિદેશમાં વસતા સ્વજનોના સારા સમાચાર મળે. સંતાનોને લગતી બાબતોમાં વધુ ધ્યાન આપવું પડશે.

ધનઃ આપ વાણી અને સ્વભાવની ઉગ્રતાને અંકુશમાં નહીં રાખો તો સમસ્યા સર્જાય તેવી શક્યતા છે. આપનું સ્વાસ્થ્ય કથળે અને કફ તથા શરદી જેવી તકલીફો ઉભી થાય. મન બેચેન રહે.નાણાંકીય ખર્ચ થઇ શકે. ખોટા કાર્યોથી દૂર રહેવું. સરકાર તરફથી મળતા લાભોમાં ઘટાડો થઈ શકે છે. કામકાજના સ્થળે દરેકની સાથે સહકારની ભાવના વધારવી પડશે.

કુંભઃ આપ જે કામ કરશો તેમાં સફળતા મેળવી શકશો. પરિવારમાં સંપ અને સુમેળ જળવાઇ રહેશે. આપને શારિરીક અને માનસિક સ્વસ્થતાનો અનુભવ થશે. આપ વિચાર અને વર્તનમાં વધુ લાગણીશીલ બની જશો. નોકરીમાં સહકાર્યકરોનો સહકાર મળી રહેશે. આપને નોકરો અને મોસાળ પક્ષથી પણ લાભ થઇ શકે. અગત્યના કામમાં નાણાં ખર્ચ થવાની શક્યતા છે. આપના વિરોધીઓ કે હરીફો આપની સામે નહી જીતી શકે.

Intro:Body:

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે સોમવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

Conclusion:
Last Updated : Nov 20, 2019, 5:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.