ETV Bharat / bharat

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Your Daily Horoscope

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે રવિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ
રાશિફળ
author img

By

Published : Nov 1, 2020, 6:34 AM IST

મેષ : સ્‍ફૂર્તિલી તાજગીભરી સવારથી દિવસનો પ્રારંભ કરશો. ઘરમાં મિત્રો અને સગાં સ્‍નેહીઓની અવરજવરથી ખુશાલીનો માહોલ રહેશે. તેમના તરફથી મળેલી આકસ્મિક ભેટ આપને ખુશ કરી દે. આજે આર્થિક લાભ મળવાની પણ શક્યતા છે. પ્રવાસની તૈયારી રાખજો. નવું કામ શરૂ કરી શકો છો. ઉત્તમ ભોજન લેવાનો લાભ મળશે.

વૃષભ : આપના મન પર ક્રોધ અને હતાશા હાવિ ના થાય તેની કાળજી લેવી પડશે. તંદુરસ્તીની પણ વિશેષ કાળજી લેવાની સલાહ છે. કુટુંબ અને આર્થિક બાબતોમાં વધુ પડતા ઉંડા ઉતરવું નહીં. સ્વભાવની ઉગ્રતાને કારણે કોઇની સાથે મતભેદ કે ઝગડો ના થઈ જાય તે જોવું. મહેનતની સાથે સાથે આયોજનપૂર્વક આગળ વધજો. ક્યાંય પણ ગેરસમજ થાય તો તુરંત સ્પષ્ટતા કરવી.

મિથુન : આપના પરિવારમાં સુખ શાંતિ જળવાઇ રહેશે. વેપાર અને નોકરીમાં ફાયદો મેળવી શકશો. ઉચ્ચ અધિકારીઓ આપના કામની કદર કરશે. લગ્નની ઈચ્છા ધરાવનારાઓને લગ્નના યોગ છે. સ્ત્રી મિત્રોથી લાભ મેળવી શકશો. આપની આવકમાં વૃદ્ધિ થશે. લગ્નજીવનમાં મધુરતા જળવાશે. સંતાનો તરફથી સારા સમાચાર મેળવી શકશો.

કર્ક : આજે આપ ઘરના સુશોભનમાં વધારે સમય પસાર કરશો. ઘર માટે નવું ફર્નિચર ખરીદી શકશો. વેપાર અને નોકરીમાં લાભ થશે તથા પદોન્નતિ થવાની પણ શક્યતા છે. પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. સરકાર તરફથી લાભ મેળવી શકશો. આપના માનમોભામાં વધારો થાય. નાણાંકીય ફાયદો થવાની પણ શક્યતા છે. આજે દરેક કામ સારી રીતે અને સરળતાથી પૂરા કરી શકશો.

સિંહ : આપનો સ્વભાવ સંયમમાં રાખશો તો સંબંધો અને કામ બધી જગ્યાએ તમે સારી રીતે મન લગાવી શકશો અને તેનું સારું ફળ પણ મળી શકશે. કોઇની સાથે સંઘર્ષ કે વિવાદ હોય તો અત્યારે તેનું સમાધાન શોધવાનો પ્રયાસ કરવો. આપે સ્વાસ્થ્યની સંભાળ પણ લેવી પડશે. ઉતાવળમાં કોઇ નિર્ણય લેશો તો તેમાં આપ થાપ ખાઈ શકો છો. ધંધા કે નોકરીમાં વિઘ્નોના કારણે કામની ગતિ અવરોધાઈ શકે છે. ધાર્મિક સ્થળની મુલાકાત લો તેવી શક્યતા છે.

કન્યા : આજના દિવસે નવા કાર્યની શરૂઆત શક્ય હોય ત્યાં સુધી મુલતવી રાખવી. આરોગ્‍ય પણ નરમગરમ રહેશે. ખાસ કરીને બહારનું ખાવાપીવાનું ટાળવું. ગુસ્‍સો અંકુશમાં રહેશે એટલો તમારા માટે ફાયદો છે. તેથી બોલવા પર સંયમ રાખવો. પરિવારજનો સાથે ઉગ્ર વાતચીતથી મનદુ:ખ ન થાય તેનું ધ્‍યાન રાખવું. પાણીથી સંભાળવું. ધનખર્ચ વધુ થાય. રાજ્ય કે સરકાર વિરોઘી પ્રવૃત્ત‍િઓથી દૂર રહેવું. કોઈની સાથે નજીવી બાબતે ઝગડો કે વિવાદ ટાળવો.

તુલા : આપનો આજનો દિવસ સફળતા અને આનંદ પ્રમોદથી ભરેલો હશે. જેથી સમગ્ર દિવસ દરમ્‍યાન મનમાં પ્રસન્નતાનો અનુભવ કરશો. જાહેર જીવનને લગતા કાર્યોમાં સફળતા અને સિદ્ધિ પ્રાપ્‍ત કરશો. ખાસ કરીને વિજાતીય પાત્રો આજે આપના જીવનમાં છવાયેલા રહેશે. મોજ મજા પાછળ ખર્ચ થાય. નવા વસ્‍ત્રાભૂષણોની ખરીદી થાય તેમ જ તે પહેરવાનો અવસર સાંપડે. તન મનની તંદુરસ્‍તી જળાઇ રહે. ઉત્તમ ભોજન અને દાંપત્યસુખની પ્રાપ્‍િત થાય. પ્રણયપ્રસંગ માટે દિવસ શુભ હોવાનું જણાઈ રહ્યું છે.

વૃશ્ચિક : આજે આપના ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. આપનું શારીરિક તેમજ માનસિક આરોગ્‍ય પણ સારું રહે. જરૂરપૂર્વકનો જ ખર્ચ થાય. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થતો જણાય. હરીફો અને શત્રુઓ પર વિજય મેળવશો. ઓફિસમાં સહકાર્યકરોનો સહકાર મેળવી શકશો. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. મોસાળમાંથી સમાચાર મળે. નાણાકીય લાભ મળે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થાય.

ધન : આપને યાત્રાપ્રવાસ ટાળવાની સલાહ છે. આજે પેટને લગતી બીમારીઓની સમસ્‍યા ઊભી થઈ શકે તેમ હોવાથી ખાવા-પીવામાં ધ્યાન રાખવું. સંતાનોના આરોગ્‍ય કે અભ્‍યાસ વિશેની ચિંતામાં થોડી વ્યાકુળતા વધુ શકે છે. કાર્ય સફળતા મેળવવા માટે પ્રયાસો વધારવા પડશે. ગુસ્‍સાની લાગણી પર કાબૂ રાખવો. કલ્‍પનાના તરંગો મનમાં ઊઠે, સાહિત્‍ય કલા પરત્‍વે આજે રૂચિ રહે. પ્રિયપાત્ર સાથેની રોમાંચક ક્ષણો માણી શકશો. પ્રણય પ્રસંગો સર્જાય. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું.

મકર : આજનો દિવસ આપના માટે થોડો નબળો પુરવાર થઈ શકે છે. શારીરિક અને માનસિક બંને રીતે આજે આપને બેચેની રહેશે. ઘરમાં પણ કુટુંબીઓ સાથે મહત્ત્વની ચર્ચા ટાળવી તેમજ શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવું. આજે ભોજન લેવામાં વિલંબ થઈ શકે છે. અનિદ્રાની ફરિયાદ પણ વધે. પાણી અને વિજાતીય વ્યક્તિઓથી સંભાળવું. પ્રતિષ્ઠાને હાનિ થાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવાની સલાહ છે.

કુંભ : ચિંતાથી ઘેરાયેલા આપના મનને આજે થોડીક હળવાશનો અનુભવ થાય. આપનામાં જોમ ઉત્‍સાહની વૃદ્ધિ થશે. આપનો સમય આનંદપૂર્વક પસાર થશે. ઘરમાં ભાઇભાંડુઓ સાથે સુમેળ રહે અને મહત્ત્વની યોજનાઓ હાથ ધરો. ચિત્તમાં પ્રસન્નતાનો અનુભવ થાય. મિત્રો સ્‍વજનો સાથે મુલાકાત થાય. ટૂંકા પ્રવાસનું આયોજન થાય.

મીન : આજે આપને ખર્ચ પર કાબૂ રાખવાની સલાહ છે. આ સાથે જ ક્રોઘ અને જીભ પર સંયમ રાખશો તો સંખ્યાબંધ સમસ્યાઓ ઉદભવતા પહેલા જ ટાળી શકશો. નાણાંકીય બાબત કે લેવડદેવડમાં સાવધાની રાખવી તેમજ કોઈની સાથે કરેલા આર્થિક વ્યવહારોની લેખિત નોંધ રાખવી. શરીર તથા મનનું સ્‍વાસ્‍થ્‍ય મધ્‍યમ રહે. પરિવારજનો સાથે ખટરાગ ટાળવો. નકારાત્‍મક વિચારોને મનમાં ન આવવા દેશો. ખાનપાન પર સંયમ રાખવો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.