ETV Bharat / bharat

સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે સોમવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

Top News
Top News
author img

By

Published : Aug 31, 2020, 7:06 AM IST

Updated : Aug 31, 2020, 7:26 AM IST

મેષઃ પરિવાર અને બાળકો તરફથી આપ ખુશી અને સંતોષ મેળવી શકશો. આપ મિત્રો અને સગા – સંબંધીઓથી ઘેરાયેલા રહેશો. ધંધા અને વ્યવસાય માટે વારંવાર કમ્યુનિકેશન થાય અને તેનાથી ફાયદો થાય. વ્યવસાયમાં આપ રૂપિયા તેમ જ માનપાન મેળવી શકશો. નોકરીમાં બઢતી મળી શકે. આપને ચેતવવામાં આવે છે કે આપે પાણી, અગ્નિ અને અકસ્માતથી સંભાળવુ પડશે. કામનું ભારણ વધારે રહેશે.

વૃષભઃ આપનો આજનો દિવસ મિશ્રફળદાયક રહેશે. વેપારીઓ તેમના વ્‍યવસાયમાં નાણાકીય લાભ મેળવી શકે તો નવા કાર્યનો પ્રારંભ પણ કરી શકે. આ માટેના આયોજનો પણ હાથ ધરી શકો. વિદેશગમનની ઇચ્છા હોય તેમણે હજુ વિલંબનો સામનો કરવો પડે. કોઇક ધાર્મિક સ્‍થળની મુલાકાત પણ સંભવિત બને. સ્‍વાસ્‍થ્‍યની બાબતમાં સંભાળવું કામનો વધુ પડતો બોજ રહે.

મિથુનઃ આપે સ્વભાવની ઉગ્રતાને અંકુશમાં રાખી થોડા રમૂજી બનશો તો અત્યારે તમે સંબંધોમાં વાસ્તવિક ઘનિષ્ઠતાનો અહેસસા કરી શકશો. નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. વધારે ખર્ચ ટાળવો જેથી મહત્વના કાર્યોમાં નાણાંની જરૂર હોય ત્યારે બીજા સામે હાથ લંબાવવાની જરૂર ના પડે. ઘરમાં પરિવારજનો સાથે તેમ જ ઓફિસના લોકો સાથે સૌહાર્દ જાળવવાનો પ્રયાસ કરવો. જે વ્યક્તિ બિમાર હોય તેને કોઇ નવી ઉપચાર પદ્ધતિ કે ઓપરેશન વિશે આજે ન વિચારવું જોઇએ. આપ ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા શાંતિ મેળવી શકશો.

કર્કઃ પ્રેમ અને લાગણીથી ઋજુ થયેલું આપનું મન આજે કોઈ વિજાતીય પાત્ર તરફ આકર્ષિત થશે. મનોરંજન અને મોજશોખમાં આપનો દિવસ પસાર થાય.આ માટે નવી વસ્તુઓની ખરીદી, નવા પરિધાન, ઘરેણાં અને વાહનની ખરીદી પણ થઇ શકશે. વેપાર ધંધામાં ભાગીદારીથી લાભ થશે. દાંપત્યજીવનમાં ખુશાલી વ્યાપશે. વિદેશમાં વેપારથી લાભ થઇ શકશે. ભાગીદારી પણ ફાયદાકારક નીવડે. પ્રેમીજનો પ્રણયમાં સફળતા મેળવી શકશે.

સિંહઃ આપને મનમાં અગાઉની તુલનાએ તોડી ઉદાસીનતા અને અજંપો અનુભવાશે. જોકે સામે પક્ષે, ઘરમાં સુખશાંતિ જળવાઇ રહેશે જેથી તમને થોડી રાહતનો અહેસાસ કરી શકશો. આપની દિનચર્યાનું અગાઉથી આયોજન કરવાની સલાહ છે. મહેનત કરવામાં આપ પાછળ નહીં રહો પણ ઉપરી અધિકારીઓ સાથે વધુ પડતી દલીલબાજીમાં ઉતર્યા વગર તમારા કામથી મતલબ રાખવો.

કન્યાઃ આજે આપને સંતાનોની બાબતોમાં થોડી દોડધામ રહેશે. મનમાં ચિંતા ઉદ્વેગની શક્યતા હોવાથી મેડિટેશન કરવું. અજીર્ણ વગેરે પેટની ફરિયાદો રહે. વિદ્યાભ્‍યાસમાં મહેનત વધારવાની સલાહ છે. આકસ્મિક ધનખર્ચને પહોંચી વળવા માટે પૂર્વતૈયારી રાખવી. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું. પ્રેમીજનો સાથે મિલાપ થાય. સ્‍ત્રી મિત્રો સાથે મિલન-મુલાકાત થાય. શેરસટ્ટાથી સાવધાન રહેવું.

તુલાઃ આજે આપ વધુ પડતા લાગણીશીલ હોવાને કારણે આપનું મન ઉચાટ અનુભવશે. માતા સાથે વધુ સમય વિતાવવાની તેમજ તેમને વધુ આદર આપવાની સલાહ છે. પ્રવાસ માટે સમય અનુકૂળ જણાતો નથી. આપે કુટુંબ અને મિલકત કે જમીનને લગતી બાબતોમાં સાવચેત રહેવું જરૂરી છે તેમ જ પાણીથી પણ ચેતવુ પડશે.

વૃશ્ચિકઃ આજે સમગ્ર દિવસ દરમ્‍યાન આપ ચિત્તની પ્રસન્‍નતાનો અનુભવ કરશો. નવા કાર્યનો શુભારંભ કરી શકશો. સહોદરોથી સુખ અને આનંદની પ્રાપ્તિ થાય. મિત્રો સ્‍વજનો સાથે મુલાકાત થાય. કોઇપણ કાર્યમાં સફળતા મળશે. આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ધિના યોગ છે. ભાઇબહેનથી લાભ થાય. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મળે. સ્‍નેહાળ સંબંધો બંધાય. પ્રિયતમાનું સાનિધ્‍ય સાંપડે.

ધનઃ આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે. આપના મનમાં કોઇપણ નિર્ણય અંગે અસમંજસ પેદા થાય. જેથી કોઇ ચોક્કસ નિર્ણય લઇ શકો નહીં. મનની વ્‍યગ્રતા દૂર કરવા કામની સાથે મોજશોખ અથવા મનોરંજનની પ્રવૃત્તિઓમાં પણ ધ્યાન આપવાની સલાહ છે. કુટુંબીજનો સાથે મનદુ:ખ થવાના પ્રસંગો ટાળવા માટે વર્તનમાં વિનમ્રતા કેળવવી પડશે. કાર્યોમાં ધાર્યા મુજબની સફળતા મેળવવા મહેનત વધારજો. આપના કાર્યભાર અને જવાબદારીમાં વધારો થઈ શકે છે. શક્ય હોય ત્યાં સુધી ખોટો ધનખર્ચ ટાળવો.

મકરઃ આજે આપનો દિવસ ભક્તિમય રહેશે. આપ પૂજા પાઠમાં સમય પસાર કરશો. આપના દરેક કામ સારી રીતે પુરા થશે. મિત્રો અને સગા વ્હાલાઓ તરફથી આપને ભેટ સૌગાદો મળી શકે છે. આપનું શરીર અને મન આનંદ ઉત્સાહથી ભરપૂર રહેશે. નોકરી વ્યવસાયમાં આપ પ્રગતિ અને સફળતા મેળવી શકશો. લગ્નજીવન સુખી રહેશે. આપે અકસ્માત કે પડવા વાગવાથી સંભાળવું પડશે.

કુંભઃ આપે કોઇના જામીન ન થવું જોઇએ કે કોઇની સાથે રૂપિયાની લેવડ-દેવડ ન કરવી જોઇએ. આપે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, પરિવારજનો સાથે મનદુઃખની કોઈપણ સ્થિતિ ટાળવાની સલાહ છે. કોઇની સાથે મતભેદ કે ચડભડ થાય તો પણ તમારે સમાધાનકારી નીતિ રાખવી અને વહેલી તકે વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો. આજે ગુસ્સા પર અંકુશ રાખવો હિતાવહ છે. બીજા લોકોનું ભલું કરવા જતા પોતાનું નુકસાન ન થઇ જાય તેનું ધ્યાન રાખશો. અકસ્માતથી સંભાળીને રહેવાની સલાહ છે.

મીનઃ આજનો દિવસ આપના માટે ઘણો સાનુકૂળ છે. ધંધામાં કે નોકરીમાં આપની આવક વધશે. આપના મિત્રો અને વડીલો તરફથી આપને લાભ થઇ શકે. આપ નવા મિત્રો બનાવશો અને આ મૈત્રી લાંબાગાળે ઘણી ફાયદાકારક નિવડશે. કોઇ શુભ પ્રસંગમાં આપ હાજરી આપશો. મિત્રો સાથે સમય વિતાવવાના સંજોગો બને. પરિવારજનો પાસેથી સારા સમાચાર મળે અને અચાનક આર્થિક લાભ થવાની શક્યતા જણાઈ રહી છે.

Last Updated : Aug 31, 2020, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.